in

આ 4 વસ્તુઓને કારણે ચમકે છે ‘સની લિયોની’ ની ત્વચા

બૉલીવુડ અભિનેત્રી સની લિયોન પોતાના હોટ ફિગર માટે જ નહિ પણ ગ્લોઈંગ ત્વચા માટે પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે અને દરેક વ્યક્તિ એમની સુંદરતાનું રહસ્ય જાણવા ઈચ્છે છે. એ મેકઅપ વિના પણ ખુબ જ સુંદર લાગે છે. પોતાની સુંદરતાને જાળવી રાખવા માટે એ ઘણી મહેનત કરે છે. જો તમે પણ સનીની જેમ ગ્લોઈંગ ત્વચા મેળવવા ઈચ્છો છો તો એમના બ્યુટી રૂટિનની કેટલીક ટિપ્સ તમને મદદ કરી શકે છે.

Advertisements

પોતાની સ્કિનને હાઈડ્રેટ રાખવા માટે સની ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી જરૂર પીવે છે. એમનું માનવું છે કે આપણે જે પણ ખાઈએ છે એની અસર આપણી સ્કિન પર ચોખ્ખી દેખાય છે. એ સિવાય એ પોતાના ડાયેટમાં ફળ અને સલાડને ચોક્કસથી ઉમેરે છે.

સનીનું માનવું છે કે પોતાની સ્કિનની ધ્યાન રાખવા માટે હંમેશા સારી ગુણવત્તાની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. સની પોતાની ત્વચા પર લગાવવા માટે હંમેશા સારી બ્રાન્ડની પ્રોડક્ટ્સ જ પસંદ કરે છે, કે જેથી એમની ત્વચાને મેકઅપથી કોઈ નુકસાન ના પહોંચે.

Advertisements

સની રોજ યોગ કરે છે. એ ક્યાંય પણ કેમ ના હોય ક્યારેય યોગ કરવાનું ભૂલતી નથી. એમનું માનવું છે કે એમની ગ્લોઈંગ સ્કિનનું રહસ્ય યોગ જ છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

નાશ્તામાં દૂધ પીવાની તમને આદત હશે, પણ અજાણતામાં દૂધ સાથે આ વસ્તુઓ ખાવી હોઈ શકે છે ખતરનાક

ગરીબોની કસ્તુરી બાબતે મોદી સરકારનો મહત્વનો નિર્ણય, દરેકને મળશે રાહત