in

દિલ ના નજીક હતા 90 ના દશક માં આવવા વાળા આ મ્યુઝિક આલ્બમ, એમાં કામ કરી ને બદલાઈ ગયું હતું આ 6 સ્ટાર્સ નું જીવન

90 ના દશક ની ઘણી બધી એવી યાદો છે જે આજે પણ આપણ ને હસાવે છે. એ સમયે ઘણી બધી વસ્તુઓ આજે પણ આપણ ને યાદ આવે છે. મ્યુઝિક આલ્બમ પણ એમાંથી એક છે. એમ તો આજે પણ ઘણાં મ્યૂઝિક આલ્બમ બને છે પરંતુ 90 ના દશક માં જ્યારે મ્યુઝિક આલ્બમ પહેલી વાર આવ્યા હતા એમાં કંઈક અલગ વાત હતી. ત્યારે એમાં રિમિક્સ, પોપ અને રૈપ  ના નામ થી પણ ઓળખવા માં આવતું હતું. આ ફિલ્મ વગર ના મ્યુઝિક આલ્બમ ની સ્ટોરી પણ ઘણી લુભાવતી હતી અને રોમેન્ટિક રહેતી હતી. ત્યારે દરેક એમને પોતાને એના થી જોડી ને જોતું હતું. બોલિવૂડ માં ઘણાં સ્ટાર્સ પણ છે જે ફિલ્મો માં આવવા ની પહેલા અથવા પછી 90 ના દશક માં આ પોપ્યુલર મ્યુઝિક આલ્બમ માં કામ કર્યું હતું. આવા માં ચાલો જૂની યાદો ને તાજા કરીએ અને એના ઉપર એક નજર નાખીએ.

શાહિદ કપૂર

Advertisements

શાહિદ કપૂર ની ચોકલેટ બોય વાળી ઈમેજ 90 ના દશક થી બનેલી છે. એમનો જુનો મ્યુઝિક વીડિયો ‘આંખો મે તેરા હી ચહેરા . . ..’ ઘણો પોપ્યુલર થયો હતો. ઘણા માસુમ દેખાઈ રહ્યા હતા. આ મ્યુઝિક વીડિયો 90 ના દશક માં ફેમસ બેન્ડ આર્યન નો હતો. એમાં શાહિદ ની એક છોકરી થી પ્રેમ થઇ જાય છે અને પોતાના પોકેટ મની થી પૈસા બચાવી ને એના માટે એ ડ્રેસ ખરીદે છે. શાહિદ એના સિવાય ફાલ્ગુની પાઠક ના ‘ડોલી ડોલી’ મ્યુઝિક વિડિયો માં પણ દેખાયા હતા.

સમીરા રેડ્ડી

પંકજ ઉદાસ નો ‘ઓર આહિસ્તા કીજીએ બાતે’ ગીત તો સાંભળ્યું જ હશે. આ મ્યુઝિક વિડિયો માં રેસ અને નો-એન્ટ્રી જેવી ફિલ્મો કરવા વાળી સમીરા રેડ્ડી હતી. આ ગીત 1997 માં આવ્યું હતું જેના પછી સમીરા ને ઘણી ફિલ્મો ની ઓફર પણ આવી હતી.

Advertisements

રિયા સેન

‘યાદ પિયા કિ આને લગી. . . .’ ફાલ્ગુની પાઠક નો આલ્બમ આજે પણ બધા ના મોઢે યાદ હશે. આ વિડીયો ના આવ્યા પછી દરેક છોકરો રીયા નો ફેન થઇ ગયો હતો. આ ગીત ના કારણે રીયા ને પછી ‘દિલ વિલ પ્યાર વ્યાર’, ‘શાદી નંબર વન’ અને ‘ઝંકાર બિટ્સ’ જેવી ફિલ્મો મળી.

મલાઈકા અરોડા

Advertisements

‘ગુડ નાલ ઈશ્ક મીઠા’ 90 ના દશક માં સૌથી લોકપ્રિય ગીત માંથી એક છે. એની અંદર મલાઈકા ઘણી ક્યુટ દેખાય છે. એને મલકીત સિંહ એ ગાયું હતું. આ ગીત 1997 માં આવ્યું હતું.

આયેશા ટાકિયા

90 ના દશક માં ઘણા હિટ ગીત આપવાવાળી ફાલ્ગુની પાઠક ‘મેરી ચુનર ઉડ ઉડ જાય’ પણ ઘણું પોપ્યુલર થયું હતું. બોલિવૂડ એક્ટ્રેસ આયેશા ટાકિયા દેખાઈ હતી. આ ગીત એક ફેમસ ડાન્સિંગ નંબર બની ગયું હતું. એમાં આયેશા ની સાથે ડિનો મોરિયા ના નાનાભાઈ સેનટીનો મોરિયા પણ હતા.

Advertisements

મિલિંદ સોમન

53 ની ઉંમર માં પણ છોકરીઓ ના ક્રશ બનાવવા વાળા મિલિંદ સોમન એ પણ 90 ના દશક માં મ્યુઝિક વીડિયો નો ભાગ રહી ચૂક્યા છે. એમણે 1995 માં આવેલા ‘મેડ ઇન ઇન્ડિયા’ નામ ના મ્યૂઝિક આલ્બમ માં કામ કર્યું હતું. અલિશા ચિનોય દ્વારા ગાવા માં આવેલા આ ગીત માં મિલિન્દ ની બોડી જોઈ ને છોકરીઓ એમની દિવાની થઈ ગઈ હતી. કમાલ ની વાત તો એ છે કે એવી જ બોડી મિલિંદ ની 53 વર્ષ ની ઉંમર માં પણ છે. મિલિન્દ બોલિવૂડ માં ‘બાજીરાવ મસ્તાની’ અને ‘સેફ’ જેવી ફિલ્મો માં દેખાઇ ચૂક્યા છે.

આ બધા માંથી તમારો ફેવરિટ ગીત કયું છે અમને કમેન્ટ સેક્શન માં જરૂર બતાવો.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

બદલાઈ રહ્યો હોય હથેળી નો રંગ તો થઇ જાઓ સાવધાન, બગડતા સ્વાસ્થ્ય નું રહસ્ય ખુલી જાય છે હથેળીઓ

રજનીકાંતે આ દિવ્યાંગ વ્યક્તિ ને પોતાના ઘરે બોલાવ્યો અને પગે લાગ્યા, કારણ જાણી ને ચોંકી જશો