in

20 વર્ષ નાની માન્યતા થી સંજય દત્તે કર્યા છે લગ્ન, બોલિવૂડ ની આ 5 જોડીઓ માં પણ છે વર્ષો નું અંતર

કહેવા માં આવે છે કે  પ્રેમ અને ઝઘડા માં બધું ચાલે છે. પ્રેમ ની કોઈ સીમા નથી હોતી. પ્રેમ એક ભાવના છે જે બધા ધર્મો થી ઉપર છે. આ એક એવો સંબંધ છે જેમાં જાતિ, ધર્મ, ઊંચ-નીચ, ઉંમર જેવી કોઈ વસ્તુ નથી હોતી. ભલે સામાન્ય લોકો ના જીવન માં પ્રેમ માં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય પરંતુ આપણા બોલિવૂડ સ્ટાર્સ ના જીવન માં કદાચ જ કોઈ એવી મુશ્કેલી આવતી હશે. આ બધી વસ્તુઓ થી ઉપર પોતાનું જીવનસાથી પસંદ કરે છે. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપડા અને નિક જોનસ થી લઈ ને ઘણા એવા સ્ટાર્સ છે જેમણે પોતાના પ્રેમ માં ઉંમર ને વચ્ચે ન આવવા દીધી. આજે અમે તમને એવા જ કેટલાક સ્ટાર્સ ના વિશે બતાવવા જઈ રહ્યા છે જેમની ઉંમર ની બધી બાધાઓ તોડી ને લગ્ન કર્યા છે.

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન

Advertisements

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ને લઈ ને એવી અફવા હતી કે એમણે મણિરત્નમ ની ફિલ્મ ગુરુ ની શૂટિંગ ના સમયે ડેટિંગ શરૂ કરી. બંને 2007 માં લગ્ન ના બંધન માં બંધાયા, અને આ એક પરી ની વાર્તા જેવી રહી. બ્યુટી ક્વિન અને મિસ વર્લ્ડ, ઐશ્વર્યા ની પુત્રી આરાધ્યા ની સાથે ફ્રાન્સ ના 70 માં કાંસ ફેસ્ટિવલ માં રેડ કાર્પેટ પર પગ મૂક્યો તો એમની સાથે એમની પુત્રી આરાધ્યા એ પણ માતા ની સાથે કદમ થી કદમ વધાર્યો.

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા

રાજેશ ખન્ના ને કોઈ ઓળખાણ ની જરૂર નથી. દિવંગત બોલિવૂડ સુપરસ્ટાર બોલિવૂડ ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ અહીં સુધી કે આખા દેશ માં સ્ત્રીઓ પર ના દિલ પર રાજ કર્યું, ન માત્ર તેમના પ્રશંસકો એ અમને પ્યાર કર્યું, પરંતુ એમની પૂજા પણ કરી. પરંતુ 16 વર્ષ ની ડિમ્પલ ની સાથે લગ્ન કર્યા તો એ સૌથી વધારે હેડલાઇન્સ માં રહ્યા. રાજેશ ખન્ના એ પોતાના થી 16 વર્ષ નાની ડિમ્પલ કાપડિયા ની સાથે લગ્ન કર્યા. બંને નો અફેર 3 વર્ષ સુધી ચાલ્યો અને પછી 1973 માં લગ્ન કરી લીધા. લગ્ન ના સમયે રાજેશ ખન્ના 31 વર્ષ ના હતા. ડિમ્પલ થી મળવા થી પહેલા રાજેશ ખન્ના અભિનેત્રી ફેશન ડિઝાઈનર અને મોડલ અંજુ મહેન્દ્રુ ને ડેટ કરી રહ્યા હતા. બંને સાત વર્ષો સુધી લીવ ઈન રિલેશનશિપ માં હતા, પરંતુ રાજેશ ખન્ના ના મૂડી સ્વભાવ, ચીડચિડા વ્યવહાર ના કારણે એમને અલગ થવા નો નિર્ણય લીધો.

Advertisements

મિલિંદ સોમન અને અંકિતા

મિલિંદ સોમન અને એમની પત્ની અંકિતા બન્ને ની વચ્ચે ઉંમર નો તફાવત ના વિશે ઘણું બધું કહેવા માં આવ્યું. મિલિંદે આ લગ્ન ને લઈ ને કીધું હતું કે વાસ્તવ માં એ ઉંમર ના તફાવત ને નથી માનતા. એમના પ્રમાણે, ઉંમર, બેગ્રાઉન્ડ, અનુભવ અને સંસ્કૃતિ ના સંદર્ભ માં બે લોકો હંમેશા અલગ હોય છે. એટલા માટે હંમેશા એવી વસ્તુઓ થાય છે જેને સમજવા અને સ્વીકાર કરવા ની જરૂર હોય છે. મિલિંદ સોમન એ પોતાના થી 26 વર્ષ નાની અંકિતા થી લગ્ન કર્યા છે. એમનો લગ્ન વખતે મિલિંદ 53 વર્ષ ના અને અંકિતા માત્ર 27 વર્ષ ની હતી.

સૈફ અલી ખાન અને કરીના કપૂર

Advertisements

સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્ન એ બધા ને હેરાન કરી દીધા. બંને ની ઉંમર માં ઘણો તફાવત છે અને સૈફ લગ્ન ના સમયે છૂટાછેડા લીધેલા અને બે બાળકો ના પિતા હતા. આવા માં જ્યારે બંને ના લગ્ન ની ખબર આવી તો લોકો ને ઘણું અજીબ લાગ્યું. પરંતુ, આજે બંને નું નામ આઇડિયલ કપલ માં લેવા માં આવે છે. બતાવી દઇએ કે સૈફ અલી ખાન અને કરીના ની પહેલા એક્ટ્રેસ અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. અમૃતા થી છૂટાછેડા લીધા પછી સૈફ એ કરીના થી લગ્ન કરી લીધા. તમને જાણી ને હેરાની થશે કે સૈફ ના પહેલાં લગ્ન માં કરીના એ એમને અંકલ કહી ને વધામણી આપી હતી.

સંજય દત્ત અને માન્યતા દત્ત

સંજય દત્ત ની પત્ની માન્યતા દત્ત નો જન્મ 22 જુલાઈ,1978 એક મુસ્લિમ પરિવાર માં થયો હતો. એમનું નામ દિલનવાજ શેખ હતું. બોલીવુડ માં પોતાનું નામ સારા ખાન રાખ્યો. તમને જાણી ને હેરાન થશે કે સંજય દત્ત ની મોટી પુત્રી ત્રિશલા માન્યતા થી માત્ર 10 વર્ષ નાની છે. માન્યતા એ B અને C ગ્રેડ ની ફિલ્મો થી કામ કરવા નું શરૂ કર્યું હતું. માન્યતા નું ભાગ્ય ત્યારે બદલાયું જ્યારે સંજય દત્ત એ માન્યતા ની એક C ગ્રેડ ફિલ્મ Lovers Like Us ના રાઇટ્સ 20 લાખ રૂપિયા માં ખરીદી લીધા. આ મીટીંગ ના સમયે બંને એકબીજા ની નજીક આવ્યા. વર્ષ 2008 માં સંજય એ માન્યતા થી લગ્ન કર્યા અને એ સમયે માન્યતા ની ઉંમર માત્ર 29 વર્ષ હતી.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

આ 5 રાશિઓ નું બગડેલું ભાગ્ય સુધારશે વિઘ્નહર્તા ગણેશ, લાભ ના મળશે ઘણા અવસર

શું તૈમૂર ની નૈની ને દર મહિને મળે 1.5 લાખ ની સેલેરી? કરીના કપૂર ખાન એ આપ્યો શાનદાર જવાબ