in

જીરાને પાણીમાં નાખી ઉકાળી તેનાથી ધોઇ નાખો ચહેરો તમારો, જોઈ લો ફરક

શિયાળામાં ચામડી ડ્રાય થઇ જાય છે. જેના કારણથી ત્વચા નિસ્તેજ તથા બેજાન નજરે પડવા લાગે છે. જોકે તમે તમારા ચહેરાની ખોવાયેલી ચમક પરત મેળવવા માંગો છો તો મોંઘા પ્રોડક્ટ્સની નહીં રસોડામાં પડેલી આ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઇએ. તો આવો જોઇએ એવા કયા મસાલા છે જે ત્વચા માટે ઉપયોગી છે.

– હળદર એ આપણા ચહેરાની ચમક વધારવામાં સહાય કરે છે. તેમા રહેલા એન્ટી સેપ્ટિક તથા એન્ટી એજિંગ ગુણ ત્વચા માટે ખૂબ ઉપયોગી હોય છે. હળદરને મધમાં ભેગું કરીને લગાવવાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર થાય છે. તેની સાથે તે સુંદર થાય છે.

Advertisements

જીરૂનો ખાસ કરીને ઉપયોગ ખાસ કરીને આપણા વઘાર કરવા કરીએ છીએ. પરંતુ તમે જીરાની સહાયથી ત્વચામાં ચમક લાવી શકો છો. જેના માટે તમે પાણીમાં જીરૂ ઉકાળી લો અને તે પાણીને ઠંડું કરીને મોં ધોઇ લો આમ કરવાથી ચહેરો સાફ અને ચમકદાર થશે. સાથે જ આ પાણીથી ન્હાવા પર શરીરમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે. સાથે જ ખંજવાળની તકલીફ પણ ઓછી થાય છે.

– રાઇનો ઉપયોગ તમે નેચરલ સ્ક્રબ તરીકે કીર શકો છો. તેના પાવડરમાં લવેન્ડર કે રોઝ ઓઇલ ભેગું કરી લો એલોવેર જેલમાં રાઇ મિક્સ કરીને લગાવવાથી ત્વચા હાઇટ્રેટ રહે છે.

Advertisements

– ઇલાયચીનું તેલ ત્વચાની એલર્જીમાં ખૂબ ફાયદાકારક છે. તેની સાથે જ ત્વચામાં ચમક લાવે છે. ડાઘ-ધબ્બા અને ખીલથી બચાવ કરે છે. ઇલાયચીના તેલથી ચહેરાની માલિશ કરવાથી ત્વચામાં ચમક આવે છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

આ રીતે સાફ કરો કાનનો મેલ, આ રહ્યા તમારા માટે 5 ઘરેલુ ઉપાય

જાણો જગતના પાલનહાર વિષ્ણુજીનું ચક્ર, શંખ , પદ્મ અને ગદા ધારણ કરવાનું કારણ