ઉંમર પ્રમાણે આટલું વજન હોવું જોઈએ શુ તમારું વજન બરાબર છે જાણો

Please log in or register to like posts.
News

વજન શરીર માટે બહુજ જરૂરી હોય છે. જો માણસનું વજન ઉમર પ્રમાણે બરાબર હોય તો તે ઘણી બીમારીઓથી બચી શકે છે. જો વજન બરાબર ના હોય તો તેને ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. એમાંથી ઘણી બીમારીઓ એવી હોય છે જેનો કોઈ ઈલાજ નથી હોતો તો આજે અમે તમને કહીશું કે ઉંમર પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ.

જન્મના સમયે છોકરાનું વજન 3.4 કિલોગ્રામ અને છોકરીનું વજન 3 કિલોગ્રામ હોવું જોઈએ.

1 થી 12 મહિના સુધી છોકરાનું વજન 7 થી 9 કિલો વચ્ચે હોવું જોઈએ અને છોકરીનું વજન 6 થી 7 કિલો હોવું જોઈએ.

2 થી 5 વર્ષ સુધી છોકરાનું વજન 12 કિલો થી 17 કિલો વચ્ચે હોવું જોઈએ અને છોકરીનું વજન 15 કિલો સુધી હોવું જોઈએ.

6 થી 11 વર્ષ સુધી છોકરાનું વજન 20 કિલો થી 32 કિલો વચ્ચે હોવું જોઈએ અને છોકરીનું વજન 25 કિલોની આસપાસ હોવું જોઈએ.

12 થી 20 વર્ષ સુધી છોકરાનું વજન 45 કિલો થી 55 કિલો વચ્ચે હોવું જોઈએ અને છોકરીનું વજન 47 કિલો સુધી હોવું જોઈએ.

20 થી 40 વર્ષ સુધી છોકરાનું વજન 75 કિલો સુધી હોવું જોઈએ અને છોકરીનું વજન 55 કિલો સુધી હોવું જોઈએ.

40 થી 60 વર્ષ સુધી છોકરાનું વજન 80 કિલો સુધી હોવું જોઈએ અને સ્ત્રીનું વજન 70 કિલો સુધી હોવું જોઈએ.

જો તમારું વજન આટલું નથી અને તમે વજન ઘટાડવા માંગો છો તો તમે કોઈ એક્સપર્ટ ની રાય લેજો.

 

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Comments

comments

Reactions

6
0
3
0
0
0
Already reacted for this post.