in

PG મા રહેતા વ્યક્તિઓ માટે આવી ગયા ખરાબ સમાચાર, રહેણાક વિસ્તારમાં હવે નો એન્ટ્રી

રહેણાંક ભાગોમાં પીજી તરીકે રહેતા વ્યક્તિઓ અને પીજી(પેઇંગ ગેસ્ટ) તરીકે રૂમ ફાળનારા માલિકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. બોર્ડ ઓફ નોમિનીઝે સોસાયટીમાં પીજી બાબતે મનાઈ હુકમ આપ્યો હોવાના ન્યૂઝ મળ્યા છે. અમદાવાદના વસ્ત્રાપુરની એક સોસાયટીના વિવાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર રહેણાંક ભાગોમાં ચાલતા પીજીને લઈ એક મોટા ન્યૂઝ આવ્યા છે. બોર્ડ ઓફ નોમિનીઝે રહેણાંક ભાગોમાં પીજી મનાઈ હુકમ આપ્યો છે. જે અનુસાર હવે પીજી કે હોસ્ટેલ જેવી કોમર્શિયલ પ્રવૃતિ રહેણાંક વિસ્તારમાં ન ચલાવી શકાય. હુમકમાં કહ્યું કે સોસાયટીની ફરિયાદ હોય તો સભ્યની મનમાની નહીં ચાલે. જાણવા મળ્યું છે કે બોર્ડ ઓફ નોમિનીઝના આ મનાઈ હુકમથી અનેક યુવક-યુવતી પ્રભાવિત થઈ શકે છે.

Advertisements

માહિતી અનુસાર વસ્ત્રાપુરની સોસાયટી અને રહીશોના વિવાદની સુનાવણી કરતા બોર્ડ ઓફ નોમિનીઝે આ નિર્ણય આપ્યો છે. બોર્ડ ઓફ નોમિનીઝના આ મનાઈ હુકમથી બીજા વિવિધ ઠેકાણે પણ હજારો પીજીમાં રહેતા યુવક-યુવતીઓ પ્રભાવિત થઈ શકે છે. બોર્ડ ઓફ નોમિનીઝે હુકમમાં જણાવ્યું કે સોસાયટીનો વિરોધ હોય તો કોઈપણ સભ્ય પોતાના મકાનમાં પીજી કે કોમર્શિયલ પ્રવૃતિ કરી શકશે નહીં. આ સિવાય સોસાયટીની પરવાનગી વગર રહેણાંક હેતું ઉપરાંતનો ઉપયોગ સોસાયટીના સભ્યો નહીં કરી શકે. જો કે હવે આ હુકમ બાદ રહેણાંક ભાગોમાં પેઇંગ ગેસ્ટ કે હોસ્ટેલ જેવી કોમર્શિયલ પ્રવૃતિ ચલાવી શકાશે નહીં.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

માસિક રાશિફળઃ ફેબ્રુઆરી 2020, જાણો આગામી મહિનામાં તમારા અધૂરા કાર્યો પૂરા થશે કે નહીં

સલ્લુ ભાઈ જોડે કામ કરી ચૂકેલી હિરોઈન બ્લેક બિકિનીમાં જોરદાર લગાવી આગ, જુઓ તસવીરો