in

પ્રીતિ ઝિન્ટા એ એક જ મહત્વનો નિર્ણય લઈ 600 કરોડ રૂપિયાને મારી દીધી ઠોકર

બોલિવૂડ જગતની હિરોઈન પ્રીતિ ઝિંટાનો જન્મ શિમલામાં 31 જાન્યુઆરી 1975ના દિવસે થયો હતો. હવે તે 45 વર્ષની થઇ ગઇ છે. મૂવી જગતમાં ડિંપલ ગર્લના નામથી ફેમસ પ્રીતિ ઝિંટા હમણાં ફિલ્મોથી દૂર છે. પ્રીતિની છેલ્લી ફિલ્મ ‘ભઇયા જી સુપરહીટ’ હતી. જોકે આઇપીએલ દરમિયાન તે હંમેશા પોતાની ક્રિકેટ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબનો ઉત્સાહ વધારવા હંમેશા નજર આવે છે. ખુબ ઓછા લોકો જાણે છે કે, એક્ટિંગ અને બિઝનેસ સિવાય પ્રીતિ ઝિંટા બીબીસી માટે આર્ટિકલ પણ લખે છે. ફક્ત આટલું જ નહી તેણે એક વખત 600 કરોડ રૂપિયા પણ છોડી દીધા હતા.

Advertisements

જ્યારે શાનદાર અમરોહીએ વિશ્વને અલવિદા જણાવ્યું તો પ્રીતિ ઝિંટાની પાસે 600 કરોડ રૂપિયા મેળવવાની તક હતી. ખરેખર પ્રીતિ ઝિંટાને શાનદાર અમરોહી દ્વારા દત્તક લીધા પછી દીકરી બતાવવામાં આવી હતી. નિધનના સમયે શાનદાર અમરોહી 600 કરોડની સંપત્તિના માલિક હતા અને તેઓ પોતાના તમામ શેર પ્રીતિ ઝિંટાના નામે કરવા માંગતા હતાં. જોકે પ્રીતિ ઝિંટાએ આ સંપત્તિ લેવાથી ઇન્કાર કરી દીધો હતો.

વર્ષ 2009માં પ્રીતિ ઝિંટાએ ઋષિકેષના એક અનાથાશ્રમથી પોતાના 34માં જન્મદિવસે 34 છોકરીઓને દત્તક લીધી હતી. આ 34 છોકરીઓનો ઉછેર પ્રીતિ ઝિંટાએ સંપૂર્ણ જવાબદારી સાથે કરી રહી છે.

Advertisements

પ્રીતિ ઝિંટા એક્ટિંગ જોડે જોડે અભ્યાસમાં પણ ખુબ જ સક્રિય તથા હોશિયાર છે. વર્ષ 2010માં પ્રીતિ ઝિંટાને ઇસ્ટ લંડન યૂનિવર્સિટી તરફથી કલાના ક્ષેત્રે ડૉક્ટરની માનદ પદવીની આપાધિથી સન્માનિત કરી હતી. માત્ર આટલું જ નહી પ્રીતિ ઝિંટા હાર્વર્ડ યૂનિવર્સિટીની વિદ્યાર્થિની પણ રહી ચૂકી છે. અહિંથી તેણે એક મહિનાનો ડિલ મેકિંગ અને નેગોશિએટિંગનો કોર્સ પણ કર્યો હતો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

સાંજના સમયે શંખનાદ કરી તેમાં ભરેલું પાણી પીવાથી થાય છે આ ચોંકી જવાય તેવા જોરદાર ફાયદા

તમારા ખાતામાં અચાનક જ 5 લાખ રૂપિયા આવી જાય તો શું થાય? એક જોરદાર કિસ્સો આવ્યો સામે