જીવતા છે ભગવાન રામ ને બચાવવા વાળા ‘ગરુડ ના વંશજ’, આ વિડીઓ સાચે માં જ તમને હેરાન કરી દેશે

Please log in or register to like posts.
News

આ વાત તો દરેક ને ખબર છે કે રાવણ જે લંકા નો રાજા હતો એ ભગવાન રામ ની પત્ની સીતા ને છલ થી ઉઠાવીને લંકા લય ગયો હતો. પોતાની પત્ની ને બચાવવા અને પતિધર્મ નિભાવવા ભગવાન રામ એ વાનર સેના ની મદ્દદ થી યુદ્ધ લડ્યું. ભયંકર લડાઈ થય અને જયારે રાવણ હર ની ઘણો નજીક હતો. તો એને પોતાના પુત્ર મેઘનાથ ને યુદ્ધ માટે મોકલ્યો.

ભગવાન રામ ની સમક્ષ એમ તો કોઈક જ કડક ટકી શકતું હતું. પણ, મેઘ્નાથે ભગવાન રામ ના ખિલાફ અનોખા તીર નો ઉપયોગ કર્યો. મેઘરાજે એલ એવું તીર છોડ્યું જેનાથી હજારો નાગરાજ એકસાથે નીકળ્યા અને ભગવાન રામ ને બાંધી દીધા. ભગવાન ને નાગપાસ માં માં ફસાયેલા દેખી એમની મદ્દદ માટે ગરુડ દેવતા આવ્યા અને એમને નાગો થી ભગવાન રામ ને મુક્ત કરાવ્યા. હવે રામ ને બચાવા વાળા ગરુડ ના વંશજ નો એક વિડીઓ સોશિયલ મીડિયા પર આગ ની જેમ ફેલાઈ રહ્યો છે.

રામ ને બચાવવા વાળા ગરુડ ના વંશજ

આ ઘટના નું વર્ણન રામચરિતમાનસ માં કરવામાં આવ્યું છે. એ સમયે ગરુડ હોતા હતા. પછી એમના ક્યાય જીક્ર ના મળ્યા. પણ, સદીયો પછી ફરી એમના અસ્તિત્વ હોવા પર સવાલ ઉભો થય રહ્યો છે. એવું એટલા માટે કેમ કે આ દિવસો માં એક વિડીઓ ઘણી તેજી થી વાયરલ થય રહ્યો છે. જેમાં એ દાવો કર્યો છે કે રામ ને બચાવવા વાળા ગરુડ ના વંશજ આજે પણ જીવતા છે. હાલાંકી અમને અત્યાર સુધી સ્પસ્ટ નથી કે કોઈએ રામચરિત માનસ ના સિવાય ઇતિહાસ માં ક્યાય પણ ગરુડ ના મોજુદ હોવાનો જીક્ર કર્યો હોય. પણ, જે વિડીઓ વાયરલ થય રહ્યો છે હવે ગરુડો ના હોવાનો સબુત મળી ગયો છે.

આ વાયરલ થય રહેલા પોસ્ટ માં શું લખ્યું છે?

સોશિયલ મીડિયા એટલે એના સૌથી મોટા પ્લાત્ફોર્મ ફેસબુક પર એક વિડીઓ આગ ની જેમ ફેલાઈ રહ્યો છે. વાયરલ થયેલ આ વિડીઓ ના મુતાબે રામ ને બચાવવા વાળા ગરુડ ના વંશજ આજે પણ જીવતા છે. વાયરલ પોસ્ટ ના મુતાબે, આ ગરુડ ના બચ્ચા મધ્ય પ્રદેશ ના બૈતુલ જીલ્લા માં પેદા થયા છે, સોસીયલ મીડિયા પર ફેલાઈ રહેલ આ વિડીઓ માં બે જગ્યા ના વિડીઓ દેખાડવામાં આવ્યા છે. એક કોઈ કન્સ્ટ્રસન સાઈટ ના છે અનેબીજા કોઈ કોટર ના છે. સોસીયલ મીડિયા પર આગ ની જેમ ફેલાઈ રહેલ આ વિડીઓ ને જોઇને લોકો અને ભગવાન નો ચમત્કાર માની રહ્યા છે. કમાલ ની વાત એ છે કે આ પોસ્ટ ને ફેસબુક પર ૩૪ હજાર થું વધારે લોકો એ લાઇક કર્યું છે.

શું છે આ વાયરલ પોસ્ટ ની હકીકત

જુઓ વિડીઓ

આ વીડીઓ થું દરઅસલ દાવો કરવામાં આવી રહ્યો છે કે રામ ને બચવા વાળા ગરુડ ના વંશજ જીવતા છે. તો તમને એક શબ્દો માં બતાવી દઈએ કે આ વાત ખોટી અને પૂરી રીતે ખોટી છે. મધ્ય પ્રદેશ માં ગરુડ પેદા હોવા નો આ દાવો સોસીયલ મીડિયા પર દરરોજ ફેલાવા વાળા કરોડો દાવો ની જેમ જ ખોટો છે. વિડીઓ માં જે જીવ દેખાઈ રહ્યો છે, એ ઉલ્લુઓ ની એક ખાસ પ્રજાતિ છે જેનું નામ બાર્ન ઓઉન છે. તમે આ વિશે જાણવા માટે ગુગલ કરી શકો છો. એની પૂરી ડીટેઈલ તમને ત્યાં મળી જશે. આ જીવ ભારત માં ઘણી જગ્યામાં જોવા મળે છે જે ઉલ્લુ ની એક પ્રજાતિ છે. એટલે સોસીયલ મીડિયા ના બેહ્કવા માં ના આવો અને જો તમને કોઈ આવી પોસ્ટ દેખાઈ તો અમારી સાથે શેર કરો. અમે તમને એની સચ્ચાઈ બતાવવા માટે હમેશાં મૌજુદ છીએ.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.