ક્યારે પણ નહિ છેતરે આ 5 રહીઓ વળી છોકરીઓ, પ્રેમ પર આમના કરો ભરોસો

Please log in or register to like posts.
News

૧.રાશિ પ્રમાણેનો પ્યાર:

એક ગીત તો તમે સાભળ્યું જ હશે “પ્યાર કર્યો તો ડર સાનો” આ ગીત પરથી ખબર પડે છે કે પ્યાર કરવાવાળા કોઈનાથી ડરતા નથી.તે તેમના સંબધ ને પ્યાર નું નામ આપે છે.અને તેને  આગળ વધારે છે પણ એક વાત છે જેનો ડર હોય છે પ્યાર માં તે ધોકો મળવાની વાત .

૨.ધોકેબાજ સાથી:

જો પ્રેમ કરવાવાળી જોડી માં બંને એકબીજા માટે વફાદાર હોય,એકબીજાને પ્યાર કરે છે અને ક્યારેય ધોકો આપવાનું વિચારતા નથી તે ઘણું સારું છે.પરંતુ જો કોઈ એક ધોકેબાજ નીકળે તો પૂરી જિંદગીની પરેશાની વધી જાય છે.અને જયારે સંબંધ તૂટે છે તો તેના દર્દની સીમા પણ નથી હોતી.

૩.રાશિ પ્રમાણે ઓળખો:

આમ તો સામેવાળાની આદતોથી ખબર પડી જાય છે કે તે સામેવાળું ધોકો આપી રહ્યું છે કે નહિ પરંતુ જ્યોતિષ શાસ્ત્ર પણ આમાં મદદ કરી સકે છે.જ્યોતિષ શાસ્ત્રની બાર રાશિની મદદથી જાણીએ કે કઈ મહિલાઓ જે પ્યારમાં ક્યારેય ધોકો આપી સકે નહિ.

૪.વૃષભ રાશિ:

વૃષભ રાશિના લોકો સાંત અને પ્રેમાળ સ્વભાવના હોય છે આવી જ હોય છે આ રાશિની મહિલાઓ. જ્યોતિષ શાસ્ત્રની માનો તો આ રાશિની મહિલાઓ ભરોસમંદ હોય છે.તે તેમના દિલ માં કોઈ એક વ્યક્તિને જગ્યા આપી દે તો તે ક્યારેય તેમને કાઢતી નથી.

૫.કર્ક રાશિ:

આ રાશિવાળા લોકો ભાવુક હોય છે.એટલે તેમને ધોકો આપતા આવડતું નથી.આ રાશિની છોકરીઓ તેમના સાથીને ખુબ જ પ્રેમ કરે છે.તેમની નાની  ઇચ્છાઓ અને સપનાઓનું ધ્યાન રાખે છે અને તેને પૂરી કરવાની કોશિશ કરે છે.

૬.કન્યા રાશિ:

સમજદાર લોકો માં સૌથી ઉપર કન્યા રાશિની મહિલાઓને માનવામાં આવે છે તે તેમનો સબંધ બહુ સમજદારીથી નિભાવે છે તે તેના સાથીને ક્યારેય ધોકો નથી આપી સકતી અને કોઈએ આપેલો ધોકો સહન પણ નથી કરી સકતી .

૭. વૃષિક રાશિ:

પ્યારમાં સાચા અને ભાવનાત્મક હોય છે.વૃષિક રાશિના લોકો રિશ્તાની દરેક જરૂરીયાતને તે સમજે છે જો તે કોઈ એક વાર કોઈના પ્યારમાં પડી જાય તો ટેઈ જિંદગીમાંથી કાઢવું બહુ મુશ્કેલ થઇ જાય છે.

૮.મકર રાશિ:

જો તમારી સાથી મકર રાશિની હોય તો તમે બહુ ભાગ્યશાળી છો મકર રાશિવાળી છોકરીઓ તેમાંનતા સાથીને ક્યારેય દુખ આપતી નથી.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.