in

કોઈને પણ ખ્યાલ ના આવે એવી રીતે લગ્ન કરી દીધા, હવે હીરો હિરોઈને PHOTOS અપલોડ કરી કર્યો ધડાકો

આ બધા દિવસોમાં સમગ્ર ભારતમાં લગ્નની સિઝન ધમાકેદાર ચાલી રહી છે. આમ જનતાની સાથે બોલિવૂડમાં પણ સેલેબ્સ અનેકવાર પરણી રહ્યા છે. ત્યારે ટીવી સીરિયલ બેહદમાં ડોક્ટર જિતેન્દ્ર કુમાર શ્રીવાસ્તવનો કિરદાર નિભાવી ચૂકેલા કિરણ શ્રીનિવાસ પણ લગ્ન ગંથ્રીમા જોડાઈ ચૂક્યો છે.

1.

Advertisements

Chania

2.

Chania

Advertisements

3.

Chania

4.Chania

Advertisements

5.

Chania

6.

Advertisements

Chania

 

કિરણે હમણાં જ ગર્લફ્રેન્ડ હિતા ચંદ્રશેખર સાથે મેરેજ કર્યા. જેની ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. સાઉથ રીતિ રિવાજ અનુસાર આ કપલે 2 ડિસેમ્બરે મેરેજ કર્યા. ફોટોમાં કિરણ હિતાને મંગળસુત્ર પહેરાવતો જોવા મળી રહ્યો છે.

Advertisements

Chania

ફેન્સ આ ફોટોને ખુબ વખાણી રહ્યા છે. જાણવા મળ્યું છે કે હિતા અને કિરણે કોઈને ખ્યાલ ના આવે એમ કોઈ માહોલ બનાન્યા વગર જ મેરેજ કર્યા. માત્ર ફેમિલી અને મિત્રોની હાજરીમાં જ મેરેજ કરી લીધા. મે મહિનામાં સગાઈ કરીને સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. જુઓ તેના લગ્નના ફોટોઝ….

ટિપ્પણી
Advertisements

07 ડિસેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

સિરીઝ પહેલા કપ્તાન વિરાટ કોહલીએ કહ્યું – અમને પંતની ક્ષમતા પર પૂરો ભરોસો છે