in

નાગરવેલના પાનથી ચામડી થઈ જશે એકદમ ગોરી અને વાળ થઈ જશે બમણી ઝડપે કાળા

નાગરવેલના પાન આમ જોવા જઈએ તો શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. પરંતુ શુ તમે જાણો છો કે તે સ્કિનની સુંદરતા માટે પણ અસરકારક કહેવામાં આવે છે. નાગરવેલના પાન શરીરના સ્વાસ્થ્ય અને સ્કિન બન્ને માટે ઉપયોગી છે. જો તમે તમારી ત્વચામાં પણ ચમક બનાવવા માંગો છો તો તમે નાગરવેલના પાનનો ઉપયોગ કરી શકો છો.

– નાગરવેલના પાનથી બનેલા હેરપેકનો જો તમે ઉપયોગ કરવાથી તમને રાહત મળી શકે છે. જેના માટે પાનને નારિયેળ તેલ સાથે ભેગું કરીને પીસી લો અને તેને માથા પર હળવા હાથે માલિશ કરો. આ તેલ વાળમાં એક કલાક લગાવીને રાખો તે બાદ વાળ ધોઇ લો. આ રીતે અઠવાડિયામાં બે વખત તેનો ઉપાય કરવાથી સારુ પરિણામ મળે છે.

Image result for nagarvel pan

– તેના ઉપચારથી ચહેરા પર થનારા ખીલ તથા તેના ડાઘને પણ દૂર કરી શકાય છે. જેના માટે તમને પાનની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી શકો છો. અને તે સૂકાઇ જાય તે પછી તેને પાણીથી ધોઇ લો. પાનમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુડ જીવાણુંઓને મારી નાખે છે અને ખીલની તકલીફને છૂટકારો આપે છે.

Image result for face skin problems

– ખંજવાળથી છૂટકારો પ્રાપ્ત કરવા માટે તમે પાનનો ઉપયોગ કરી શકો છો. તેમા રહેલા રસાણય ખંજવાળના કારકોને મારે છે અને તેના વિકાર પણ ખતમ કરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

કોહલીના આ નિર્ણયને આ દિગ્ગજ ક્રિકેટરે ગણાવી “વિરાટ” ની ભૂલ, સીધેસીધી કાઢી નાખી ઝાટકણી

આ ફેમસ સિંગરને બધાની વચ્ચે કિસ કરતા દેખાવા મળી ક્રિકેટર યુવરાજની જૂની ગર્લફ્રેન્ડ