in

આ ચમત્કારિક પાન વર્ષો જૂના ડાયાબિટીસ અને અન્ય રોગને પણ કરે છે દૂર, જાણો છે આ પાન વિષે ?

આંબાના પાંદડાથી મળે છે અદભૂત  ફાયદાઓ…

દોસ્તો કેરી તો દરેક વ્યક્તિને ભાવતી જ હશે. કેરી તો બારેમાસ મળતી નથી હોતી. એ તો ફક્ત સિઝનમાં જ જોવા મળે છે. પણ જો આંબાના પાંદડાની વાત કરીયે તો એ ગમે તે સમયે મળી શકે છે. આપણે કેરી તો ખાઈએ જ છીએ અને એ પણ ખબર જ છે કે કેરી એ ફળનો રાજા છે. સાથે જ આપણે એના ફાયદાઓથી પણ માહિતગાર છીએ કે કેરી એ ગુણોનો ખજાનો છે. પણ બહુ ઓછા લોકો એ જાણતા હશે કે આંબાના પાન પણ ખુબ જ ઉપયોગી હોય છે. તો આજે અમે તમને આંબાના પાંદડાથી થતા ફાયદાઓ વિશે જણાવવાના છે કે કંઈ રીતે આંબાના પાંદડા તમને તમારા જીવનમાં ઉપયોગી થઇ શકે છે.

Advertisements

દોસ્તો આંબાના પાંદડા ઔષધી અને ઉપચારી ગુણોથી ભરપૂર હોય છે. જ્યારે આંબાના પાંદડા એકદમ કોમળ હોય છે તો એ સમયે એ લીલા કલરના  હોય છે. એ પછી એ આછા જાંબલી રંગના થઇ જાય છે. આ પાંદડા વિટામીન બી, વિટામીન સી અને વિટામીન એ થી ભરપૂર હોય છે. એ સિવાય એમાં અન્ય પોષક તત્વો પણ રહેલા છે અને એમાં ફ્લેનોનોઈડ અને ફીનોઈલ્સના ગુણ પણ જોવા મળે છે. માટે એ એન્ટીઓક્સીડન્ટ પણ હોય છે. સામાન્ય રીતે લોકો આંબાના પાંદડાનો ઉપયોગ પૂજા પાઠમાં કરતા હોય છે. પણ આંબાના પાંદડાનું સેવન કરીને તો એનાથી તમે ઘણી બધી બીમારીઓથી છૂટકારો મેળવી શકો છો. ચાલો તો જાણી લઇએ કે આંબાના પાંદડાના સેવનથી કઈ કઈ બીમારીને દૂર કરી શકાય છે.

સૌથી પહેલા વાત કરીએ તો ડાયાબીટીસની તો આંબાના પાંદડા ડાયાબીટીસના દર્દીઓ માટે તો રામબાણ ઈલાજ હોય છે. એનો ઉપચાર કરવા માટે આંબાના પાન ઘણા જ ઉપયોગી સાબિત થાય છે. આંબાના કોમળ પાંદડામાં એન્થોકાઈનાઈનડીસ હોય છે અને એ ડાયાબીટીસના ઈલાજ માટે ઉપયોગી છે. એના માટે પાંદડાને સુકવીને એને પીસી લેવાના છે અને એનો પાવડર બનાવી લેવાનો છે અને એ પછી એના પાવડરનું સેવન કરવું. ડાયાબીટીસના રેટીનોપેથીનો ઈલાજ પણ કરે છે.

Advertisements

પરંતુ આ પાઉડરનું સેવન કેટલું કરવાનું છે એ વિષે કોઈ આયુર્વેદિક ડોક્ટરની સલાહ ચોક્કસ લઇ લેવી જોઈએ, કારણકે દરેક માણસની તાસીર એકદમ અલગ અલગ હોય છે.

એ સિવાય તમે આ પાવડરની જગ્યાએ એના કોમળ પાંદડાને આખી રાત પલાળી રાખી સવારે એ પાણી ગાળીને પણ એનું સેવન પણ કરી શકાય છે. એ હાઈપર ગ્લેસેમીયાનો ઈલાજ કરવામાં પણ મદદ કરે છે. આંબાના પાંદડામાં ટીનબીટાતાર્કેરોલ નામનો એક યોગિક અને એથીલ એસીડ નામનું તત્વ હોય છે. જે ચ્યુસલીટી જીએસલ્યુંટીફોરને સક્રિય કરે છે અને ગ્લુકોઝનના સંસ્લેષણને પ્રોત્સાહિત કરીને ઇન્શ્યુલંસ સાથે સક્રિયાત્મકતા કરે છે જેના લીધે એનું સેવન કરવાથી ડાયાબીટીસ કંટ્રોલમાં આવી જાય છે.

Advertisements

બ્લડ પ્રેસરને પણ આ પાન કંટ્રોલ કરી શકે છે. દોસ્તો આંબાના પાંદડા હાઈ બ્લડપ્રેશરને ઓછું કરે કારણ કે એમાં એવા ગુણો રહેલા છે. એ રક્ત વાહિકાઓને મજબૂત કરે છે અને નસોની સમસ્યાનો ઈલાજ કરવામાં પણ મદદ કરે છે.

માનસિક તાણને આંબાના પાંદડા દૂર કરે છે. ચિંતાને લીધે બેચેની અનૂભવતા હોય એવા લોકો માટે આંબાના પાન એ એક ખુબ જ સારો અને ઘરેલું ઉપાય છે.

સવારે તમારા સ્નાનના પાણીમાં બે ત્રણ ગ્લાસ આંબાના પાંદડામાંથી તૈયાર કરેલું ગરમપાણી નાખી એ પછી સ્નાન કરવાથી સૂસ્તી દૂર થાય છે અને તમને એકદમ તાજગીનો અનુભવ થશે.

Advertisements

દોસ્તો જેમને કિડનીમાં સ્ટોન હોય એટલે કે પથરી હોય તો એ લોકોએ પણ આ પાનનું સેવન ચોક્કસથી કરવું જોઈએ કારણ કે કીડનીમાં રહેલા સ્ટોનને પણ દૂર કરવામાં મદદ કરે છે. આંબાના પાન કીડની તેમજ પિત્તની પથરીને પણ દૂર કરવામાં મદદ કરે છે. એના માટે આંબાના પાનને છાંયામાં સૂકવી લેવા અને એ પછી એને પીસીને તેનો પાવડર બનાવી તૈયાર કરી લેવો અને રાત્રે આ પાવડર એક ગ્લાસ પાણીમાં નાખી દો અને તેને આખી રાત ઢાંકીને મૂકી દેવું અને પછી સવારે એનું સેવન કરવાનું. એ રીતે નિયમિત સેવન કરવાથી પથરી બહાર નીકળી જાય છે કારણ કે આંબાના પાંનથી પથરીને તોડવા અને બહાર નીકળવામાં મદદ કરે છે.

ઉધરસ માટેનો દેશી ઈલાજ છે પણ આંબાના પાન છે. એ સિવાય એ બધી જ પ્રકારની શ્વાસની સમસ્યામાં ઉપયોગી છે એ ખાસ કરીને શરદી અને અસ્થમાથી પીડિત લોકો માટે પણ ઉપયોગી છે. એના માટે પાણીમાં આંબાના પાંન અને થોડું મધ નાખી એ પાણી ઉકાળીને એક ઉકાળો તૈયાર કરી લેવો અને પછી એને પી જવું, એમ કરવાથી ઉધરસ દૂર થાય છે. જો ગળું બેસી જતું હોય તો એ લોકોએ પણ આ ઉકાળો ચોક્કસ પીવો કારણ કે એમના માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

Advertisements

કાનમાં દર્દ હોય તો એમના માટે પણ ખુબ જ સારો ઉપયોગ છે. આંબાના પાનનો એક ચમચી રસ કાઢી લો અને એ પછી એને થોડો ગરમ કરી લો અને એનો ઉપયોગ કાન માટે કરવો.

એ સિવાય કોઈ દાઝી ગયું હોય તો એમના માટે પણ ખુબ જ ઉપયોગી છે આંબાના પાંદડા. એના માટે પાંદડાને સળગાવી અને એની રાખ બનાવી લેવી અને જ્યાં દાજ્યા હોય તો એ જગ્યાએ એક મુઠ્ઠી રાખ લગાવો એમ કરવાથી તરત જ રાહત મળે છે. એમ કરવાથી તમને થતી બળતરામાં પણ જલ્દી રાહત મળશે.

Advertisements

જો એડકીની સમસ્યા હોય અથવા તો ગળાની કોઈ અન્ય સમસ્યા હોય તો એમના માટે પણ એ ઉપયોગી છે અને એના માટે આંબાના પાંદડા સળગાવો અને પછી એના ધૂમાડાનો શ્વાસ લો , એમ કરવાથી સમસ્યા દૂર થશે.

પેટની સમસ્યાઓને પણ રોકે છે. એના માટે રાત્રે પાણી ગરમ કરી લો અને એમાં આંબાના કોમળ પાન રાખી દેવા એ પછી તેને ઢાંકીને આખી રાત રહેવા દેવા અને સવારે પાણીને ગાળી લેવું અને ખાલી પેટે એ પાણીનું સેવન કરવું. એનાથી કોઈ પણ પેટની સમસ્યા નહિ થાય.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

કોઈ પણ વ્યક્તિને હાર્ટએટેક આવે તો જાણો છો શું કરવું જોઈએ ? એનાથી બચાવી શકાય છે જીવ

ફક્ત આ 2 દાણાં ખાવાથી ડાયાબિટીસથી માંડીને કેન્સર સુધીની બીમારીઓમાં કરશે જોરદાર અસર