in

ઓફિસમાં ભૂલમાં પણ ના ખાઓ આ 5 વસ્તુઓ, આવી શકે છે જોરદારની ઊંઘ

ઘણી વાર એવું થાય છે કે તમે ઓફિસમાં લંચ કરો છો અને એ પછી તમને ઊંઘ આવવા લાગે છે. બની શકે છે કે એનું કારણ તણાવ અથવા રાતમાં ઓછી ઊંઘ થવી હોઈ શકે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક ખોરાક એવા છે કે જે ખાધા પછી તમને જોરદારની ઊંઘ આવવા લાગે છે. માટે એ સારું રહેશે કે તમે એવી વસ્તુઓ ખાવાથી બચો. આજે અમે તમને 5 એવી જ વસ્તુઓ વિષે જણાવીશું જે તમારે દિવસને જગ્યાએ રાત્રે ખાવી જોઈએ જેનાથી સારી ઊંઘ આવી શકે.

Advertisements

પિસ્તા :

દિવસમાં એક વાર એક મુઠ્ઠી સૂકોમેવો (કાજુ, બદામ , પિસ્તા કે અખરોટ)  ખાવો જોઇએ. એનું કારણ છે શરીરને સ્વસ્થ બનાવી રાખવું. પણ તમારે પિસ્તાને દિવસમાં ખાવાની જગ્યાએ રાત્રે ખાવા જોઈએ કારણકે પિસ્તામાં હાજર મેગ્નેશિયમ ,પ્રોટીન અને વિટામિન બી 6 શરીરને શાંતિ આપીને સારી ઊંઘ આવવામાં મદદ કરે છે.

બદામ :

પિસ્તાની જેમ બદામ પણ આંખમાં ઊંઘ લાવે છે. એમાં હાજર ટ્રાઈપ્ટોફૅન અને મેગ્નેશિયમ મસલ્સ અને નસોને આરામ આપીને સારી ઊંઘમાં મદદ કરે છે.

Advertisements

શક્કરિયાં :

શક્કરિયાંને સ્વીટ પોટેટો પણ કહેવાય છે. પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમના ગુણોથી ભરપૂર શક્કરિયાં શરીરને ખુબ જ આરામનો અનુભવ કરાવે છે. માટે તમારે શક્કરિયાં દિવસમાં ખાવાને બદલે રાત્રે ખાવા. એનાથી તમને રાત્રે ઊંઘ સારી આવશે.

Advertisements

ઓટ્સ :

આજકાલ બ્રેકફાસ્ટ દરમિયાન ઓટ્સ ખાવાનું ચલણ વધી ગયું છે. એ સાથે જ કેટલાક લોકો સ્વસ્થ ડાયેટ ફોલો કરવા માટે લંચ ટાઈમમાં પણ ઓટ્સમાંથી બનાવેલી અલગ અલગ રેસિપી ખાતા હોય છે પણ ઓટ્સમાં હાજર મેલાટૉનિન બોડીને રિલેક્સ કરીને આંખમાં ઊંઘ લાવે છે. માટે એને રાત્રે જ ખાવા.

હર્બલ ચા :

કેટલાક લોકોને દિવસમાં ખાવાનું ખાધા પછી ગ્રીન ટી અથવા હર્બલ ટી પીવાનો ઘણો શોખ હોય છે, એ પછી આવે છે ઊંઘ. જી હા, હર્બલ ટી જેવી કેમોમાઈલ ટી નસોને આરામ આપે છે અને એનું પરિણામ હોય છે શાનદાર ઊંઘ.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

આ સુંદર એક્ટ્રેસ નો સાચું એડ્રેસ થઈ ગયો લીક, થોડા સમય પછી ઘરે આવવા લાગી આ વસ્તુઓ

નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દો , વાળ વધશે બમણી ઝડપે સાથે જ સફેદ પણ નહીં થાય