in

ગ્રીન ટી છે અમૃત ની સમાન પીવાથી થાય છે આ ફાયદા જેના વિશે તમારે જરૂર જાણવું જોઈએ. . !

ગ્રીન ટી એટલે કે લીલી ચા દુનિયા માં સૌથી મહત્વપૂર્ણ પીવાલાયક પદાર્થો માંથી એક છે. આ એક સ્વાદિષ્ટ પીણું હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણી સારી હોય છે. ગ્રીન ટી માં મહત્વપૂર્ણ એન્ટીવાયરલ અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. જે આપણા શરીર ને સ્વસ્થ રાખવા માં મહત્વ ની ભૂમિકા ભજવે છે. આજ ના સમય માં આપણે બધા અનેક પ્રકાર ના રોગો થી ચારેતરફ થી ઘેરાયેલા છે. ડોક્ટરો ના ચક્કર લગાવી લગાવી ને થાકી ગયા છે પરંતુ કોઈ સારો ઈલાજ નથી મળતો. એમના માટે ગ્રીન ટી અમૃત ની બરાબર છે. ગ્રીન ટી ફાયદાકારક હોય છે.

આપણે આપણા ઇમ્યુન સિસ્ટમ ને તંદુરસ્ત બનાવવા માટે ઘણા પ્રકાર ના નુસખા અજમાઈએ છીએ. આપણા શરીર ને આ રોગો થી બચાવા માટે અને મજબૂત ઇમ્યુન સિસ્ટમ મેળવવા માટે ગ્રીન ટી નિયમિત રીતે પીવી જોઈએ. આવો તમને બતાવીએ ગ્રીન ટી થી થવાવાળા ફાયદા વિશે.

ગ્રીન ટી થી મેળવો મજબૂત ઇમ્યૂન સિસ્ટમ :

વાતાવરણ માં ફેરફાર ના કારણે ઘણા લોકો નું ઈમ્યુન સિસ્ટમ નબળું થઈ જાય છે. અને જલ્દી બીમાર પડી જાય છે. નબળા ઇમ્યૂન સિસ્ટમ ના કારણે શરદી, ગળાનું ખરાબ થવું,ફ્લૂ અથવા તો પછી તાવ વગેરે જેવી સમસ્યા થઈ શકે છે. આ બધી સમસ્યાઓ થી બચવા અને ઈમ્યૂન સિસ્ટમ ને મજબૂત બનાવવા માટે સૌથી સારો ઉપાય છે ગ્રીન ટી નો ઉપયોગ. ગ્રીન-ટી એન્ટિ-ઓક્સિડન્ટ ગુણો થી ભરપૂર હોય છે. એટલા માટે આનો ઉપયોગ શરીર ની રોગ પ્રતિકારક ક્ષમતા ને વધારવા માટે કરવા માં આવે છે. ગ્રીન ટી માં વિટામિન સી અને પોલીફેનોલ્સ ના ગુણ પણ હોય છે જે શરીર ને હાનિકારક બેક્ટેરિયા નો અંત લાવી ને ઈમ્યૂન સિસ્ટમ ને મજબૂત બનાવવા માં મદદ કરે છે. જો તમે પણ મજબૂત રોગ પ્રતિકારક ક્ષમતા ઈચ્છો છો તો આજે જ ગ્રીન ટી નો ઉપયોગ શરૂ કરી દો.

ડાયાબિટીસ ના રોગીઓ માટે ફાયદાકારક :

આજ ના સમય માં ડાયાબિટીસ એક ભયંકર બીમારી બની ગઇ છે. દુનિયા માં ઘણા લોકો ડાયાબિટીસ થી પીડિત છે. એમણે આ બીમારી થી બચવા માટે ગ્રીન ટી પીવી જોઈએ. ગ્રીન ટી ના ઉપયોગ થી ડાયાબિટીસ ના રોગીઓ માં લોહી માં શર્કરા નું સ્તર ઓછું થાય છે. ડાયાબિટીસ ના રોગી ને ભોજન કરવા થી એમના શરીર માં શર્કરા નું સ્તર વધી જાય છે આ સ્તર ને ગ્રીન ટી સંતુલિત કરવા માં મદદરૂપ થાય છે. ગ્રીન ટી માં ડાયાબિટીસ વિરોધી ગુણ હોય છે. જે ડાયાબિટીસ ના રોગીઓ માં ઓક્સિડેટીવ તણાવ ઓછો કરે છે અને એમના માં ગ્લુકોઝ ને વધારે છે. ડાયાબિટીસ નું મુખ્ય કારણ શરીર માં ઈન્સ્યુલિન ની કમી હોય છે. ગ્રીન ટી શરીર માં ડાયાબિટીસ ને રોકી રાખવા માં સક્ષમ છે. આની સાથે જ ગ્રીન ટી થી શરીર માટે હાનિકારક કોલેસ્ટ્રોલ પણ ઓછુ થાય છે.

કેન્સર થી બચાવ કરે છે ગ્રીન ટી :

એક શોધ થી ખબર પડી છે કે ગ્રીન ટી માં ઘણા એવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કેન્સર ના જોખમ ને ઓછું કરે છે. જેમકે સ્તન કેન્સર, પ્રોસ્ટેટ,કોલોરેક્ટલ, મૂત્રાશય, ફેફસા અને પેટ નું કેન્સર. આ બ્રેસ્ટ કેન્સર ની બીમારી નો ભય 25% સુધી ઓછો કરી દે છે. ગ્રીન ટી કેન્સર ના વિષાણુઓને મારે છે અને શરીર માટે જરૂરી તત્વ ને શરીર માં બનાવી રાખવા માં મદદ કરે છે. જેને કેન્સર ની બીમારી છે એમણે દિવસ માં બે થી ત્રણ કપ ગ્રીન ટી પીવીજોઈએ. આ બ્લડપ્રેશર ઓછું કરવા માં પણ મદદરૂપ થાય છે. જે લોકો સતત ગ્રીન-ટી લગભગ એક વર્ષ સુધી પીવે છે એ વ્યક્તિ ના હાઈ-બ્લડપ્રેશર નો ભય 46% ઓછું કરી શકાય છે.

ટિપ્પણી

કાજુ સ્ટોર છે ભારત નું આ શહેર, અહીંયા તમે ડુંગળી-બટાકા ના ભાવ માં ખરીદી શકો છો ‘કાજુ’

આ છે ફેમસ એક્ટ્રેસીસ ની હોટ છોકરીઓ જે પોતાની માતા ની જેમ જ વરસાવી રહી છે જવાની નો કહેર, જુઓ ફોટા