in

જીવલેણ બિમારી ના શિકાર થયા ધર્મેન્દ્ર, ત્રણ દિવસ પછી હોસ્પિટલ થી મળી રજા

અભિનેતા ધર્મેન્દ્ર આ દિવસો મા બોલીવુડ થી ઘણા દૂર છે, પરંતુ તેમના ફેન્સ માટે ખરાબ ખબર સામે આવી છે. હા તો, ધર્મેન્દ્ર આ દિવસો માં બીમાર છે, જેના કારણે એમને હમણાં જ હોસ્પિટલ માં એડમિટ કરાવવા માં આવ્યો હતો. આ ખબર ને સાંભળતા જ એમના ફેંસ એમની સલામતી ની  પ્રાર્થના કરવા લાગ્યા, પરંતુ હમણાં હોસ્પિટલ થી રજા મળી ગઈ છે, જેના પછી ફેંસ એ રાહત નો શ્વાસ લીધો. આટલું જ નહીં, એમની તબિયત સંપૂર્ણ રીતે સારી નથી થઈ, પરંતુ ઘર માં એમની સારી સંભાળ કરવા માં આવશે.

83 વર્ષ ની ઉંમરમાં પણ ધર્મેન્દ્ર કમાલ ના ફીટ છે, જેના કારણે એ પોતાના ફાર્મ હાઉસ માં ખેતી કરવા નું પસંદ કરે છે. રોજ-બરોજ એમના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાં એ ખેતી કરતા દેખાય છે. અર્થ છે કે બોલિવૂડ થી દૂર હોવા છતાં ધર્મેન્દ્ર પોતાને ફિટ રાખવા માંગે છે, જેના માટે પોતાનું મનગમતું કામ કરી રહ્યા છે. બતાવી દઇએ કે આ વર્ષે પહેલી વાર ધર્મેન્દ્ર ના પુત્ર સની દેઓલ ચૂંટણી લડી અને હવે સાંસદ બની ચૂક્યા છે. આવા માં હવે એમના ઘર માં બે સાંસદ છે.

Advertisements

આ કારણ થી હોસ્પિટલ માં થવું પડ્યું એડમિટ

મીડિયા રિપોર્ટ પ્રમાણે ધર્મેન્દ્ર ને ડેન્ગ્યુ થયો છે, જેના કારણે એમને ત્રણ દિવસ સુધી હોસ્પિટલ માં એડમિટ થવું પડ્યું. આ સમયે તેમની સાથે લાખો કરોડો ફેન્સ ની પ્રાર્થના પણ હતી. બતાવીએ ત્રણ દિવસ ના પછી રજા આપવા માં આવી છે, પરંતુ સાથે જ આરામ કરવા ની સખત સલાહ આપવા માં આવી છે. આવ માં ધર્મેન્દ્ર પોતાના પરિવાર ની સાથે ઘરે આરામ કરી રહ્યા છે. અર્થ સાફ છે કે અત્યારે એમની તબિયત સંપૂર્ણ રીતે સારી થઈ નથી.

ફાર્મ હાઉસ માં વિતાવે છે પોતાનો સમય

Advertisements

ફિલ્મો થી દૂર થઈ ગયેલા ધર્મેન્દ્ર હવે પોતાનો સમય પોતાના ફાર્મ હાઉસ માં વ્યતીત કરે છે. ફાર્મ હાઉસ મા ધર્મેન્દ્ર ખેતી કરે છે. એ ગાયો ને ચારો ખવડાવતા પણ દેખાય છે. એ પોતાના બાળકો માટે ખેતી કરે છે, જેથી એ સારી શાકભાજી ખાઈ શકે અને સાથે ગાયો ની સેવા પણ કરે છે. બતાવી દઇએ કે ફાર્મ હાઉસ માં હંમેશા ધર્મેન્દ્ર ના ફોટો સામે આવતા રહે છે. ફિલ્મ જગત માં ધર્મેન્દ્ર એ ઘણું નામ કમાવ્યુ છે.

પૌત્ર નું કર્યુ પ્રમોશન

હમણાં ધર્મેન્દ્ર ના પૌત્ર કરણ દેઓલ ની ફિલ્મ પલ પલ દિલ કે પાસ રીલીઝ થઈ હતી, જેના પ્રમોશન માટે એમને ટીવી શો માં જોવા મા આવ્યું. એ સમયે એમણે લોકો ની સાથે ઘણી મસ્તી પણ કરી. આટલું જ નહીં, એમને કપિલ શર્મા શો માં પણ જોવા માં આવ્યો. બતાવી દઈએ કે ધર્મેન્દ્ર પોતાના કરિયર માં એક થી ચઢિયાતી એક ફિલ્મો આપી છે, એમની લગભગ દરેક ફિલ્મ સુપરહિટ છે. એ ફિલ્મ ઘણી લગન થી કરતા હતા, જેના કારણે એ ફેમસ અને એક મોટા અભિનેતા ની લિસ્ટ માં પણ ફેમસ છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

જામફળ ના પાંદડા થી મેળવી શકાય છે, સુંદર, ઘના અને લાંબા વાળ, અપનાવો આ ઉપાય

શનિ ની સાડાસાતી ની છાયા આ રાશિઓ થી થઈ દૂર, ખુશીઓ થી ભરપૂર થશે જીવન, મળશે ભારે લાભ