આ કારણે સૈફ અલી ખાન એ પોતાની પેહલી પત્ની ને આપી દીધા હતા છૂટાછેડા

Please log in or register to like posts.
News

લગ્ન પછી અમૃતા એ પોતાના કરિયર પર ધ્યાન ના આપ્યું અને ગૃહસ્થ જીવન માં વ્યસ્ત થઈ ગઈ હતી પરંતુ સૈફ નો પ્રેમ વાળો તાવ ત્યારે ઉતર્યો જ્યારે અમૃતા એમને ફ્લોપ વ્યક્તિ કહી ને બોલાવતી હતી કેમકે એ દિવસો માં સૈફ એટલા ફેમસ અભિનેતા નહતા બન્યા.

આ વાત સો ટકા સાચી છે કે અભિનય ની બાબત માં અભિનેત્રીઓ સૌથી આગળ હોય છે સેટ પર ઊભી રહી ને એ બધા પ્રકાર ના પાત્ર કરવા માં કુશળ હોય છે પરંતુ ફિલ્મો થી નામ અને પૈસા કમાવ્યા છતાં વધારે પડતી એક્ટ્રેસ ને પોતાના પાર્ટનર થી દગો મળે છે. આખી દુનિયા જે અભિનેત્રીઓ થી લગ્ન કરવા માટે તરસે છે ત્યાં જ અભિનેતા આમને પોતાના હાથ ની કઠપૂતળી સમજી ને છોડી દે છે.

હાં તો,આવી જ કઈક દુખ ભરેલી વાર્તા છે અમૃતા સિંહ ની જે સૈફ ને પોતાનું દિલ આપી બેઠી હતી. સૈફ અને અમૃતા ની પેહલી મુલાકાત નિર્માતા રાહુલ રવેલ ની ફિલ્મ “બેખુદી” પર થઈ. સૈફ આ વાત સારી રીતે જાણતા હતા કે અમૃતા એમના થી ઉંમર માં મોટી છે પરંતુ એ એમને ઘણો પ્રેમ કરવા લાગ્યા હતા. જ્યારે રાહુલ રવેલ ને આ ખબર પડી કે ફિલ્મ ના સેટ પર સૈફ ફિલ્મ થી વધારે અમૃતા પર ધ્યાન આપી રહ્યા છે તો એમને સૈફ ને આ ફિલ્મ થી ખસેડી ને કમલ સદાના ને લઈ લીધો હતો.

આના પછી પણ સૈફ એ અમૃતા નો પીછો ના છોડ્યો અને એક દિવસ એમના ઘરે જમવા જતાં રહ્યા અને બંને એ જલ્દી જ લગ્ન ની ડેટ પણ ફિક્સ કરી લીધી. સૈફ એ અમૃતા ની સાથે ગુપ-ચૂપ રીતે લગ્ન કરી લીધા એમના પિતા પટોડી સાહેબ આ લગ્ન ના વિરુદ્ધ હતા. અમૃતા એ દિવસો માં ટોચ ની અભિનેત્રી માનવા માં આવતી હતી અને સૈફ એક થી મોટી એક ફ્લોપ ફિલ્મો આપી રહ્યા હતા.

લગ્ન પછી અમૃતા એ પોતાના કરિયર પર ધ્યાન ના આપ્યું અને ગૃહસ્થ જીવન માં વ્યસ્ત થઈ ગઈ હતી પરંતુ સૈફ નો પ્રેમ વાળો તાવ ત્યારે ઉતર્યો જ્યારે અમૃતા એમને ફ્લોપ વ્યક્તિ કહી ને બોલાવતી હતી કેમકે એ દિવસો માં સૈફ એટલા ફેમસ અભિનેતા નહતા બન્યા. અને આવી રીતે અમૃતા અને સૈફ નો સંબંધ બગડતો ગયો.

લગભગ 10 વર્ષ સુધી અમૃતા થી દૂર રહ્યા પછી એમણે રોઝા નામ ની મોડલ ને ડેટ કરવાનું શરૂ કર્યું જોકે આ સંબંધ પણ વધારે સમય ના ચાલી શક્યો,અને અંત માં સૈફ એ વર્ષ 2012 માં અભિનેત્રી કરીના કપૂર થી લગ્ન કરી લીધા.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.