in

ઉંમર વધવાની સાથે જ ચામડી પણ થઈ જાય છે નિસ્તેજ, તો અપનાવો આ નાનકડો ઉપાય

ઉંમર વધવાની સાથે-સાથે આપણી મોઢાં પરની ત્વચા પણ ઢીલી પડવા લાગે છે. સૂકી થવા લાગે છે અને તેને પર વધુ પ્રમાણમાં કરચલીઓ પણ પડી જાય છે. આ તકલીફને દૂર કરવા માટે તમે ઘરે પણ માસ્ક બનાવી શકો છો. જેના લીધે ત્વચા ટાઇટ થઇ જશે તો આવો જોઇએ ત્વચાને ટાઇટ કરવા માટે ઘરે કેવી રીતે ફેસમાસ્ક બનાવી શકીએ.

કોબીજ અને મધ

Image result for cabbage

Advertisements

કોબીજના પાનની એક નાનકડું પેસ્ટ બનાવી લો આ પેસ્ટમાં દહી તથા મધ ભેગું કરી લો. જો તમારી સ્કિન સૂકી છે તો તમે તેમા ઓલિવ ઓઇલ પણ ભેગું કરી શકો છો. આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ બાદ રહેવા દો અને પછી નવશેકા ગરમ પાણીથી સંપૂર્ણ ધોઇ લો.

ઇંડુ અને દહી

Image result for egg milk

એક ઇંડની અંદર એક ચમચી દહીંની સાથે અડધી ચમચી ખાંડ ભેગું કરી લો. ઇંડાને ફેટી લો.તેને એકદમ મિક્સ કરીને ચહેરા પર લગાવી દો અને તે પછી સૂકાઇ જાય એટલે સાદા પાણીથી ચહેરાને ધોઇ લો.

Advertisements

કોબીજ અને ચોખા

Image result for rice

કોબીજના પાનને એકદમ નાનકડા ટુકડામાં તેમા બે ચમચી ચોખાનો લોટ ભેગા કરી લો. હવે તેમા બદામ કે ઓલિવ ઓઇલ ઉમેરીને ચહેરા પર લગાવી લો. જો તમારો ચહેરો ઓઇલી છે તો તેમા તેલ મિક્સ ન કરો. કોબીજના પાનથી ચહેરા પરની કરચલીઓ ઓછી થાય છે.

ટિપ્પણી
Advertisements

દિગ્ગજ હિરોઇનોની સામે ટક્કર આપે છે આમિર ખાનની આ દીકરો, જુઓ હોટ ફોટા

08 ડિસેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ