in

ફક્ત સાત જ દિવસમાં થઈ જશે આંખ નીચેના કાળા ડાઘ, મુલતાની માટી જોડે ઉમેરી લા એક વસ્તુ

આંખની નીચે રહેલા વધુ કાળા ડાઘ તમારા ચહેરાની સૌંદર્યતા ને ખરાબ કરે છે. આ કાળા સર્કલ દૂર કરવા માટે બજારમાં થોડીક બ્યુટી પ્રોડક્ટ મળી રહે છે. તે ઉપરાંત થોડાક એવા ઘરેલું ઉપચાર પણ છે. જેનાથી તમે ડાર્ક સર્કલને સહેલાઇથી દૂર કરી શકો છો. ડાર્ક સર્કલને કાયમ માટે દૂર કરી શકો છે પરંતુ આ જાણવું ખૂબ આવશ્યક છે કે આ ડાર્ક સર્કલ કેમ થાય છે.

Related image

Advertisements

પેટ સાથે સંકળાયેલું તકલીફોનો લઇને આંખની નીચે ડાર્ક સર્કલ થઇ જાય છે. તે ઉપરાંત વધારે પડતા તનાવ, ઉંઘ પૂરી ન થવાના લીધે પણ આંખોની નીચે ડાર્ક સર્કલ થઇ જાય છે.

કાકડીના રસમાં મુલતાની માટી ભેગી કરીને એક નાનકડી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટની આંખોની નીચે થોડો સમય લગાવી રાખો. જ્યારે તે પેક સૂકાઇ જાય તો તેને ધોઇ નાખો. કાકડીના રસ અને મુલતાની માટીની ઠંડક આંખોને તાજગી આપવાની સાથે ડાર્ક સર્કલ પણ દૂર કરે છે.

Image result for dark circles

Advertisements

મુલતાની માટી, બદામ તથા ગ્લિસરીનને ભેગું કરીને એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને આંખોની નીચે લગાવી રાખો. તમે ઇચ્છો તો આ પેસ્ટને આખા ચહેરા પર પણ લગાવી શકો છો. જ્યારે તે સૂકાઇ જાય તો તેને પાણીથી સાફ કરી લો

Related image

દૂધ તથા મુલતાની માટી ભેગી કરીને આંખની નીચેના ડાર્ક સર્કલ પર લગાવી લો. સતત આ ઉપાય કરવાથી થોડાક દિવસમાં ડાર્ક સર્કલની સમસ્યાથી રાહત મળે છે. દૂધમાં પોષણના ગુણ રહેલા છે. જેનાથી આંખોની આરામ પણ મળે છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

અંટાર્કટિકામાં રહેવાથી મગજ પર પડે છે એવી અસર, જાણીને તમારી આંખો થઇ જશે પહોળી

નહીં રહે હવે વાયુની તકલીફ, શિયાળામાં આ રીતે ઘરે જ બનાવો ખાસ આદુ પાક અને કરો સેવન