કાળા ડાઘા વાળા કેળાં ક્યારેય ફેકસો નહીં, જાણો કાળા ડાઘા વાળા કેળાં ની સચ્ચાઈ

Please log in or register to like posts.
News

કેળાં આખા વર્ષ માં મળવા વાળું ફળ હોય છે અને કેળું ખાવું લગભગ બધાને પસંદ છે કેળાં ખાવા માં મીઠું અને ઘણું સ્વાદિષ્ટ લાગે છે ઘણા લોકો તો એવા પણ છે જે કાચા કેળાં નું શાક બનાવી ને ખાય છે. કેળું ખાવું એ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક સાબિત થાય છે કેમકે કેળાં થી ભરપૂર માત્ર માં વિટામિન,કેલ્સિયમ,ફાઇબર,વગેરે જેવા પોષક તત્વો મળે છે. જે આપણાં શરીર ના જરૂરી પોષક તત્વો ને પૂરા કરવા માં મદદ કરે છે. ઘણી વાર એમ જોવામાં આવ્યું છે કે ઘણા લોકો કેળાં પર કાળા ડાઘ જોઈ ને એને ખરાબ સમજી લે છે અને એ કેળાં ને ફેંકી દે છે પરંતુ તમારી જાણકારી માટે બતાવી દઈએ કે કાળા ડાઘા વાળા કેળાં સંપૂર્ણ રીતે પાકેલાં હોવાનો સંકેત આપે છે જે કેળાં ની છાલ પર કાળા ડાઘ જોવા મળે છે એ બીજા કેળાં ની સરખામણી માં વધારે ફાયદાકારક હોય છે. આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી કાળા ડાઘા વાળા કેળાં ને ખાવા થી મળનાર ફાયદા વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

આવો જાણીએ કાળા ડાઘા વાળા કેળાં ના ફાયદા વિશે

પોષક તત્વો થી ભરપૂર

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે કેળાં ના પાકવા ની સાથે જ એમાં એંટીઓક્સિડેંટ તત્વો નું સ્તર પણ વધી જાય છે. કેળાં મા કેરોટીનોએડ એંટીઓક્સિડેંટ મળે છે જે ઇમ્યુનિટી સિસ્ટમ ને મજબૂત બનાવા મા ઉપયોગી છે. આ કેળાં મા આવેલા પોષક તત્વો ની માત્ર મા 8 ટકા સુધી ની વૃદ્ધિ કરે છે જેના લીધે આવા કેળાં ને ખાવા થી આપણાં શરીર ને જરૂરી પોષક તત્વો પ્રાપ્ત થાય છે.

આવા કેળાં મા પોટેશિયમ,વિટામિન એ,વિટામિન બી1,વિટામિન સી,વિટામિન બી2,અને ફાઇબર પણ પ્રચર માત્રા માં મળે છે. જો આપણે બીજા કેળાં ની સરખામણી માં જોઈએ તો આ ઓછા પાકેલાં કેળાં ની અપેક્ષા એ શરીર ની માટે વધારે ફાયદાકારક સાબિત થાય છે. આ કેળાં ને ખાવા થી શરીર ને ઉર્જા પ્રાપ્ત થાય છે જેના થી આપણું શરીર સ્વસ્થ રહે છે.

પેટ સંબંધિત બીમારીઓ દૂર કરવા મા સહાયક

તમને બતાવી દઈએ કે કેળાં મા ઍફઓએસ ના તત્વો આવેલા હોય છે જેના લીધે પેટ થી સંબંધિત બીમારી મા રાહત પ્રાપ્ત થાય છે જો પાકેલું કેળું ખાવા મા આવે તો પેટ મા બળતરા, ગૅસ,અસિડિટી થી છુટકારો પ્રાપ્ત થાય છે કેળાં ને ખાંડ ની સાથે મેળવી ને ખાવું ઘણું સારું માનવા મા આવે છે. કેળાં મા મેગ્નેસિયમ ની પ્રચુર માત્ર ના લીધે કેળું સેહલાઇ થી પચી જાય છે જેના લીધે શરીર નું મેટાબોલિઝમ સારું રહે છે. તમને બતાવી દઈએ કે કેળાં મા શર્કરા ની માત્રા પ્રાકૃતિક રીતે જ વધારે જોવા મળે છે. આ હિમોગ્લોબિન ને વધારવા મા પણ મદદ કરે છે. આ કેળાં મા ઘણા એવા તત્વો આવેલા હોય છે જેના નિયમિત રૂપ થી સેવન કરવા થી ટયૂમર જેવી બીમારી થી લડવા માટે પણ મદદ મળે છે.

નોંધ :-જો તમને અમારા દ્વારા આપવા મા આવેલી જાણકારી સારી લાગી હોય તો તમે નીચે આપેલા કમેંટ બોક્સ મા અમને કમેંટ કરી શકો છો અને આ પોસ્ટ ને પોતાના મિત્રો ની વચ્ચે શેર પણ કરી શકો છો,અને અમે આગળ પણ તમારા સ્વસ્થ્ય થી જોડાયેલી જાણકારીઓ લેખ ના માધ્યમ થી લાવતા રહીશું.

આભાર   

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
1
0
0
0
0
Already reacted for this post.