in

શનિવાર ના દિવસે કેટલાક સરળ કામ થી બજરંગબલી – શનિદેવ થશે પ્રસન્ન, એમની કૃપા થી જીવન માં દુઃખ થશે દૂર

જો આપણે ધાર્મિક માન્યતાઓ ના પ્રમાણે જોઈએ તો એવું બતાવવા માં આવે છે કે શનિવાર ના દિવસે શનિદેવ ની પૂજા કરવા થી પ્રસન્ન થાય છે અને એમના ખરાબ પ્રભાવ થી બચી શકાય છે, જો કોઈ વ્યક્તિ ઉપર શનિદેવ નો ખરાબ પ્રભાવ છે તો એનાથી વ્યક્તિ ના જીવન માં ઘણી મુશ્કેલ પરિસ્થિતિ ઉત્પન્ન થવા લાગે છે ને વ્યક્તિ નું જીવન ખરાબ રીતે પ્રભાવિત થાય છે, દરેક વ્યક્તિ શનિદેવ ના પ્રકોપ થી બચવા માંગે છે જેના માટે દરેક પ્રકાર ના ઉપાય કરે છે, આજે અમે તમને શનિવાર ના દિવસે કેટલાક એવા કાર્ય બતાવવા જઈ રહ્યા છીએ જેને કરવા થી ખરાબ પ્રભાવ થી બચી શકો છો, આ કામ ને કરવા થી શનિદેવ ની સાથે સંકટમોચન હનુમાન પણ પ્રસન્ન થશે અને એમની કૃપાદ્રષ્ટિ તમારી ઉપર હંમેશા રહેશે.

આવો જાણીએ કયા કામથી બજરંગ બલી અને શનિદેવ થશે પ્રસન્ન

  • જો તમે શનિદેવ ને પ્રસન્ન કરવા અને કુદ્રષ્ટિ થી બચવા માંગો છો તો એના માટે તમે શનિવાર ના દિવસે શનિ મંદિર માં જઈને દીવો જરૂર પ્રગટાવો અને શનિદેવ થી પ્રાર્થના કરો કે તમારા જીવન ની મુશ્કેલીઓ દૂર કરે, શાસ્ત્રો ના પ્રમાણે જે વ્યક્તિ શનિદેવ ને તેલ અર્પણ કરે છે એના ઉપર શનિદેવ જલદી પ્રસન્ન થાય છે અને શનિદેવ ની ખરાબ દ્રષ્ટિ એ વ્યક્તિ ઉપર નથી રેહતી.
  • જેવુ કે તમે લોકો જાણો છો કે શનિદેવ ન્યાયાધીશ અને હંમેશા વ્યક્તિ ને કર્મ પ્રમાણે ફળ આપે છે, એટલા માટે એમને કર્મફળ દાતા પણ કહેવા માં આવે છે, એવું માનવા માં આવે છે કે જો વ્યક્તિ ખરાબ કાર્ય કરે છે તો શનિદેવ ગુસ્સે થઈ જાય છે, પરંતુ સારા કામ કરવાવાળા લોકો ને હંમેશા સાથ આપે છે, એટલા માટે તમે શનિવાર ના દિવસે સારા કાર્ય કરવા નો સંકલ્પ લો.

  • શનિ ની ખરાબ દ્રષ્ટિ થી છુટકારો મેળવવા માટે તમે નિત્ય હનુમાન ચાલીસા નો પાઠ કરો, જેનાથી તમારા જીવન ની બધા પ્રકાર ની સમસ્યાઓ દૂર થશે, હનુમાનજી પોતાના ભક્તો થી જલ્દી પ્રસન્ન થવાવાળા દેવતા માનવા માં આવ્યા છે, જો તમે રામ નામ નું સ્મરણ કરશો તો હનુમાનજી જલ્દી ખુશ થશે, અને શક્ય હોય તો શનિવાર ના દિવસે તમે સુંદરકાંડ નો પાઠ જરૂર કરો, કારણકે સુંદરકાંડ ના પાઠ થી તમને વિશેષ લાભ ની પ્રાપ્તિ થશે.
  • જો તમારી ઉપર શનિ ની ખરાબ દશા ચાલી રહી છે તો આવી સ્થિતિ માં તમે શનિવાર ના દિવસે હનુમાનજી ની પૂજા જરૂર કરો, જો તમે હનુમાનજી ની પૂજા કરો છો તો એનાથી તમારી ઉપર થી બધા પ્રકાર ના ખરાબ પ્રભાવ દૂર થશે અને તમારા જીવન માં સુધારો આવશે, ધાર્મિક માન્યતાઓ પ્રમાણે મંગળવાર અને શનિવાર એ સંકટમોચન ની પૂજા કરવા માં આવે છે, જો તમે શનિ ની ખરાબ દશા થી બચવા માંગો છો તો આ દિવસો માં હનુમાનજી ની પૂજા જરૂર કરો.

શાસ્ત્રો માં આ વાત નો ઉલ્લેખ મળે છે કે શનિદેવ ક્યારે પણ કોઈ ને કોઈ કારણ વગર હેરાન નથી કરતા, વ્યક્તિ જેવું કામ કરે છે એ પ્રમાણે શનિદેવ એને ફળ પ્રદાન કરે છે, જો કોઇ વ્યક્તિ ના જીવન પર શનિ નો ખરાબ પ્રભાવ છે તો આવી સ્થિતિ માં ઉપર બતાવવા માં આવેલા કાર્ય તમે કરી શકો છો, એમાંથી તમને જલ્દી શનિ ના ખરાબ પ્રભાવ થી છુટકારો મળશે અને તમારું જીવન ખુશહાલ થશે, આ રીત અપનાવી ને તમે શનિદેવ ની સાથે-સાથે હનુમાનજી ની કૃપા પણ પ્રાપ્ત થશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.


şarkı sözleri

ટિપ્પણી

બાગી 3 મૂવી રીવ્યુ: જૂની વાર્તા, બનાવટી એક્શન અને નિરાશ સંગીતે વગાડ્યું બાગી નું બેન્ડ. જાણો કેટલા સ્ટાર

વિડિયો : ધીમે ધીમે વધી રહ્યો છે રણબીર – આલિયા નો પ્રેમ, આલિયા ના હાથ માં દેખાયુ આ વાત નું પ્રમાણ