in

આ બાળ કલાકાર ની સામે ફિક્કો છે બોલિવૂડ સ્ટાર્સ નો જલવો, નાની ઉંમર માં કરે છે કરોડો ની કમાણી

જો તમારી અંદર ટેલેન્ટ છે તો કોઈપણ તમારા થી છીનવી નથી શકતું અને જો વાત ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની થઈ રહી હોય તો ટેલેન્ટ ના દમ પર તમારી ઉપર પૈસા ની વરસાદ થઈ શકે છે. એવું માનવા માં આવે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં કામ કરવાવાળા ની અંદર ટેલેન્ટ એની ફી ડિસાઈડ કરે છે અને ઇન્ડસ્ટ્રી માં તો એક થી ચઢિયાતા એક ટેલેન્ટ વસેલા છે. બસ એમને ચાન્સ મળવા ની વાર હોય છે. ઘણા કલાકાર બાળ કલાકાર ની રીતે ઇન્ડસ્ટ્રી માં પગ મૂકે છે, નાની ઉંમર માં જ મોટા કારનામા કરી જાય છે. આ ચાઈલ્ડ સ્ટાર્સ ની સામે ફિક્કો છે ટીવી-બોલિવૂડ સ્ટાર્સ નો જલવો, આમની ફી જાણી ને તમે પણ વિચારશો કે આટલી નાની ઉંમર માં આટલું કમાય છે તો મોટા થઈ ને આ બાળકો શું કરશે.

આ ચાઈલ્ડ સ્ટાર્સ ની સામે ફિક્કો છે ટીવી-બોલિવૂડ સ્ટાર્સ નો જલવો

આજકાલ ફિલ્મો માં બાળકો ના કામ ને પણ નોટિસ કરવા માં આવે છે અને જો કામ સારું કરશે, તો નોટિસ પણ કરવા માં આવશે તો મેકર ને એમની ફી પણ સારી આપવી પડશે.

હર્ષ મયાર

વર્ષ 2011 માં આવેલી ફિલ્મ આઈ એમ કલામ માં હર્ષ મયાર એએવું દમદાર પાત્ર કર્યું હતું કે આટલી નાની ઊંમર માં એમને લોકપ્રિયતા મળી ગઈ. એમણે માત્ર 21 દિવસ ના શૂટિંગ માટે લગભગ 1 લાખ રૂપિયા ફી મળી હતી. ત્યારબાદ એમણે રાણી મુખર્જી ની ફિલ્મ હીચકી માં જોવા માં આવ્યું.

દિયા ચાલવાડ

ફિલ્મ પીઝા અને રોકી હેન્ડસમ માં દિયા ચાલવાડ એ સારો અભિનય કર્યો. તમે આ વાત થી શોક થઈ શકો છો કે એમને એક દિવસ ફિલ્મ ની શૂટિંગ માટે 25,000 મળે છે. એડ માં કામ કરવા માટે એમને 50,000 થી 60,000 રૂપિયા મળે છે.

દર્શિલ

વર્ષ 2007 માં આવેલી ફિલ્મ તારે જમીન પર ના નાના એક્ટર દર્શિલ છે. જેમણે આમીર ખાન ના અભિનય ને ટક્કર આપી હતી. દર્શિલ એ આ ફિલ્મ ના સિવાય બમ બમ બોલે, બ્રધર્સ અને ઢીશુમ જેવી ફિલ્મો માં કામ કર્યું છે. દર્શિલ ને છ દિવસ ની શૂટિંગ માટે 30,000 રૂપિયા મળે છે.

હર્ષાલી મલ્હોત્રા

દબંગ સલમાન ખાન ની સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઈજાન ની મુન્ની તો તમને યાદ હશે. કદાચ જ કોઈ હશે જે હર્ષાલી ને ભૂલ્યું હોય અને એમની કોમળતા ઉપર ફિદા ન થયું હોય. હર્ષાલી આ ફિલ્મ ના સિવાય ઘણી એડ માં પણ દેખાઈ ચૂકી છે. હર્ષાલી જોત જોતા માં નાઈટ સેન્સેશન બની ગઈ હતી અને હર્ષાલી ની ફી હવે લાખો માં છે, જેન નિર્માતાઓ હસતા હસતા આપે છે. હર્ષાલી માત્ર સાત વર્ષ ની ઉંમર માં આટલી મોટી રકમ કમાય છે.

મિખાઈલ ગાંધી

ફિલ્મ સચિન ધ બિલિયન ડ્રીમ માં સચિન તેંડુલકર ના બાળપણ નું પાત્ર કરવાવાળા બાલ કલાકાર મિખાઇલ ગાંધી એ ઘણી સરસ એક્ટિંગ કરી હતી. આ ફિલ્મ માટે એમને 300 બાળકો માંથી પસંદ કરવા માં આવ્યું હતું અને આનાથી તમે આ વાત નો અંદાજો લગાવી શકો છો કે એમને કેટલી ફી મળી હશે. મિખાઈલ ને એક ફિલ્મ માટે 1 થી 2 લાખ રૂપિયા અને દરેક એડ માટે 30 હજાર થી 50 હજાર પે કરવા માં આવે છે.

સારા અર્જુન

સિક્રેટ સુપર સ્ટાર માં સારા અર્જુન ને જોવા માં આવ્યું હતું. આની સાથે જ ઐશ્વર્યા રાય ની સાથે ફિલ્મ જઝબા મા પણ જોવા માં આવ્યું હતું. આના સિવાય જલ્દી જ એ ફરાહ ખાન ની સાથે હોલિવૂડ ફિલ્મ માં પણ દેખાશે.

ટિપ્પણી

ઊંધું સ્વસ્તિક બનાવવા થી મનોકામનાઓ થશે પૂરી, સૌભાગ્ય ની સાથે લક્ષ્મી ની થશે પ્રાપ્તિ

નેસ્લે એ સુપ્રીમ કોર્ટ માં સ્વીકાર કર્યું કે મૈગી માં છે હાનિકારક સીસું, સુપ્રીમ કોર્ટ એ પૂછ્યું કેમ ખઈએ મૈગી?