in

100 થી વધારે રોગોને જડથી દૂર કરી દેશે આ આયુર્વેદિક દવા, જાણો એ બનાવવાની વિધિ અને ફાયદા

આજે અમે તમને એક એવી ચમત્કારિક દવા વિષે જણાવવા જઈ રહ્યા છે જે ખાવાથી 100 થી પણ વધારે પ્રકારના રોગોથી તમારી રક્ષા થાય છે. આ દવાનું સેવન કરવાથી રોગ તમારાથી દૂર રહે છે અને તમને એક સ્વાસ્થ્યપ્રદ શરીર મળી જાય છે. આ એક આયુર્વેદિક દવા છે જે તમે સરળતાથી ઘરે જ બનાવી શકો છો અને આ દવા બે કલાકની અંદર જ બનીને તૈયાર થઇ જાય છે. તો આવો જાણીએ આ દવા બનાવવાની વિધિ.

વિધિ :

5 લીટર દૂધ ગરમ કરવા મૂકી દો અને 50 ગ્રામ ગાયનું ઘી એમાં ઉમેરી દો. આ મિશ્રણમાં 200 ગ્રામ લસણ પીસીને નાખી દો. 15 મિનિટ સુધી એને પાકવા દો. એમાં 400 ગ્રામ મિશ્રી, 400 સુંઠ અને 3-3 ગ્રામ માત્રામાં કાળા મરીનો પાવડર, તજ , ઈલાયચી, દારુહલદી,રસના ,પુષ્કરમૂલ, તમાલપત્ર , દેવદાર , નાગકેશર , પીપરામૂળ, વાવડીંગ ,અજમો, લવિંગ, ચ્યવક , હળદર, પુનનર્વા, ગોખરુ, અશ્વગંધા , શતાવરી , વિધારા, લીમડો , સુવા અને કવચના બીજનું ચૂરણ નાખી દો. આ મિશ્રણને સારી રીતે ધીમા ગેસે પાકવા દો અને વચ વચમાં એને હલાવતા રહો.

જ્યારે આ મિશ્રણ ઘી છોડવા લાગે તો ગેસને થોડો ફાસ્ટ કરો અને 10 મિનિટ પછી ગેસ બંધ કરો. એક જાડો માવો તૈયાર થઇ જશે. આ માવાને તમે ઠંડુ કર્યા પછી એક કાચની બોટલમાં ભરી લો.

કઈ રીતે કરશો એનું સેવન ?

આ દવાનું સેવન તમારે રોજ કરવું. રોજ 10 ગ્રામ માત્રામાં આ ખાવું. આ દવા તમે સવારના સમયે ગાયના દૂધ સાથે લઇ શકો છો.

રાખો આ વાતોનું ધ્યાન :

– આ દવા ગરમ હોય છે એટલે ગરમીની ઋતુમાં આ મિશ્રણનું સેવન એક દિવસ છોડીને કરવું.

– આ ખાધા પછી ઓછામાં ઓછા એક કલાક સુધી મુળો , તેલ , ઘી , ખાટા પદાર્થોનું સેવન ન કરો.

– જો તમે કોઈ પણ પ્રકારની દવા રોજ લેતા હોય તો આ ના ખાવું.

– બાળકોને આ દવા ના આપવી.

– ગર્ભવતી મહિલાઓ પણ આના સેવનથી બચે.

– હાઈ બીપીના દર્દીઓ માટે આ દવા હાનિકારક સાબિત થાય છે.

આ રોગોને કરશે જડથી દૂર :

જે લોકોને નીચે જણાવેલ રોગ હોય તો આ દવા ચોક્કસ ખાય. આ દવા ખાવાથી આ રોગોથી આરામ મળી જશે.

– લકવાના દર્દીઓ માટે આ દવા કારગર સાબિત થાય છે.

– આ ખાવાથી દમનો રોગ ઠીક થઇ જાય છે.

– જે લોકોને શરીરમાં હંમેશા દુખાવાની સમસ્યા હોય તો એ જરૂર ખાય. આ દવા રોજ ખાવાથી ગરદન , કમરના દુખાવાથી આરામ મળી જાય છે.

– ફેકચર હોય તો જો આ દવા ખાવામાં આવે તો એ જલ્દી ઠીક થઇ જાય છે.

– હાડકા મજબૂત થાય છે અને સાંધામાં દુખાવો રહેતો નથી.

– જૂની ખાંસી જડથી દૂર થાય છે.

– શરીરમાં નબળાઈ હોય તો આ દવા ખાવામાં આવે તો નબળાઈ દૂર ભાગી જાય છે.

– પાચનતંત્ર સારું રહે છે અને પેટ સાથે જોડાયેલ રોગ નથી થતા.

– ગેસ અને કબજિયાત હોય ત્યારે આ દવાનું સેવન ચોક્કસ કરવું. એ ખાવાથી ગેસ અને કબજિયાત દૂર થઇ જાય છે.

– જે લોકો પાતળા હોય છે અને વજન વધારવા ઇચ્છતા હોય તો એમના માટે આ દવા લાભદાયી માનવામાં આવે છે અને સતત એક મહિનો આ દવા ખાવાથી વજન વધી જાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

વિઘ્નહર્તા ગણેશ વેપાર અને નોકરી ની મુશ્કેલીઓ કરશે દૂર, આ 6 રાશિઓ ના ખુલશે ભાગ્ય

સૂકી અને કફવાળી ખાંસીને જડથી ખતમ કરશે દાદીમાના આ 3 નુસ્ખા