in

બ્રેકઅપ ના પછી ક્યારેય નહી કરવા જોઈએ આ ૫ કામ, મુસીબત માં પડી શકો છો તમે

બ્રેકઅપ ના પછી: પ્રેમ એક એવો શબ્દ છે જેમાં કુદરત ની કોમલ ભાવનાઓ છુપાયેલી છે. એક બીજાની ભાવનાઓનો અહેસાસ કરાવે છે પ્રેમ. સાહિત્યકારોનું માનવું છે કે પ્રેમ કરવામાં નથી આવતો થય જાય છે. પ્રેમ માં કોઈ જોર જબરદસ્તી નથી ચાલતી. પ્રેમ માં હિંસા માટે કોઈ જગ્યા નથી. પ્રેમ માં માસુમિયત હોય છે અને છલ નું કોઈ નામોનિશાન નથી હોતું. એટલે પ્રેમ પુરા દિલ, વિશ્વાસ અને સમર્પણ થી કરવો જોઈએ. કોમલ ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનો અર્થ પ્રેમ ને ચુર ચુર કરવો છે. પ્રેમ કરવો આસન છે પણ નીભ્વવો મુસ્કેલ. પ્રેમ ને એના અંજામ સુધી પોહ્ચાડવો પોતાના માં એક ચુનોતી છે.

જે વ્યક્તિ ને પ્રેમ નસીબ માં હોય છે એ ભાગ્યશાળી હોય છે. વ્યક્તિ ને જોઈએ કે એ પોતાના પ્રેમ ને સંભાળીને રાખે. જે લોકો પ્રેમ ની કદર નથી કરતા એ લોકોને જીવન માં ક્યારેય પ્રેમ નસીબ નથી થતો. દરેક ઇન્સાન ઈચ્છે છે કે એનો પાર્ટનર એની ભાવનાઓને સમજે અને એની કદર કરે. પણ કોઈ વાર કપલ માં ઘણો વધારે જગડો પણ થાય છે અને એમની આપસી તાલમેલ જરાય નથી હતી જેન્ક કારણે બ્રેકઅપ થાય છે. જો આ કારણે તમારું બ્રેકઅપ થયું છે તો કોઈ ખરાબ વાત નથી. પણ અમુક એવી વાતો હોય છે જે બ્રેકઅપ દરમિયાન યાદ રાખવી જરૂર છે. કઈ છે એ વાત? આવો જાણીએ.

એક બીજાને બ્લેમ ના કરો બ્રેકઅપ ના પછી

બ્રેકઅપ થયા પછી કપલ એકબીજાને બ્લેમ કરે છે. અને એકબીજાની ભૂલો ગણાવવા લાગે છે. એ ઈચ્છે છે કે બ્રેકઅપ નો બ્લેમ એમના પાર્ટનર પર નાખી દઈએ અને એ પોતે ભૂલો ની બર નીકળી જાય. એં કરવું બિલકુલ ખોટું છે. જયારે અલગ થવાનું મન બનવી જ લીધુ છે તો સમજદારીની સાથે અને ખુશી ખુશી અલગ થવાની કોસિસ કરો. આ તમને સકારાત્મક તરીકા થી અલગ થવામાં તમારી મદદ કરશે.

અલગ મતલબ અલગ: બેકઅપ પછી

જ્યારે તમે અલગ થવાનો ફેસલો કરી જ લીધો છે તો સંબંધ ને પૂરી રીતે ખત્મ કરવાની કોસિસ કરો. કેટલાય કપલ એવા હોય છે જે બ્રેકઅપ પછી દોસ્ત બની જાય છે કે દોસ્ત બનવાની ખ્વાઈસ રાખે છે. પણ એ બિલકુલ ખોટું છે. એવું ક્યરેય ના કરો. બ્રેકઅપ પછી ફ્રેન્ડઝોન ના આવું બન્ને માટે કઠીન થશે. જે જતું રહું એને ભૂલી જવું જ બેહતર છે. યાદ રાખવું કે એક્ષલવર્સ ક્યારેય દોસ્ત નથી બની શકતા. એવું કરવા પર એ ક્યરેય કમ્ફર્ટતેબલ નહી રહે.

ટેટુ થી દર્દ ઓછો નહી થાય: બ્રેકઅપ પછી

કેટલીય વાર કપલ બ્રેકઅપ પછી પોતાના સંબંધ ને યાદગાર બનાવવા માટે પોતાના એક્ષ ના નામનું ટેટુ બનાવે છે. એવું ક્યારેય ના કરવું જોઈએ. એ હમેશાં એમને ઓઉર્વ પ્રેમી ની યાદ અપાવશે અને એ કારણે એમને આપ્ગ્દ જઈને જીવન માં પરેસાની આવી શકે છે.

નવા સંબંધ નો ખુલાસો તરત જ ના કરો

બ્રેકઅપ પછી જો તમારો તાલમેલ કોઈ જોડે બેસી ગયો છે તો આ ઘણી સારી વાત છે. પણ આ વાતનો જીક્ર બ્રેકઅપ ના તરત પછી ના કરો. તમારી આ વાત તમને પૂર્વ પ્રેમી નું દિલ દુખવી શકે છે. થોડો સમય ગુજરી જાય ત્યારેજ આ વાટ નો ખુલાસો કરવો.

બ્રેકઅપ પછી નશા માં ના કરો કોલ કે મેસેજ

કેટલાય વાર બ્રેકઅપ પછી નસામાં કોલ કે મેસેજ કરી દે છે. આ સમયે વ્યક્તિ સંવેદનસીલ થય જાય છે અન એને હોશ પણ નથી રેહતો. એવા માં એક્ષ ને કોન્ટેક્ટ કરવાનું અવોઇડ કરવું જોઈએ. આ તમારા સંબંધ ને ખરાબ કરી શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

31 માર્ચ (હનુમાન જયંતિ) – મહા સંયોગ આ 4 રાશિવાળા જાતકોનો ભાગ્યોદય નક્કી

છેલ્લે સુધી પૂરેપૂરૂ વાંચજો…! રડવું ના આવે તો સમજવું કે તમારે દિમાગ છે પણ દિલ નથી !!