in

ફકત તુલસીના આ પાંચ પાનથી બદલાઇ જશે તમારું નસીબ, આ દિવસે કરો આ ઉપાય

પંચાગ એટલે હિન્દુ કેલેન્ડર મુજબ કાર્તિક મહિનાના શુક્લ પક્ષની અગિયારસની તિથિએ તુલસી વિવાહ કરાવવાની અનોખી પરંપરા છે આ તિથિ આ વર્ષે 9 નવેમ્બર ના રોજ આવે છે. આ દિવસે તુલસીના વિવાહ શાલિગ્રામ સાથે કરાવવામાં આવે છે. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીના પાન ભગવાન વિષ્ણુને ખૂબ જ વધુ પસંદ છે. સામાન્ય રીતે આ છોડ દરેક લોકોના ઘરમાં દેખાવા મળે છે અને તુલસીને દરેક શુભ કામમાં સમાવેશ પણ કરવામાં પણ આવે છે પરંતુ શુ તમે જાણો છો કે તુલસીના પાન વિવિધ રીતે તમારી મદદ કરે છે.

Advertisements

તમને કોઇપણ જાતની પૈસાની તકલીફ હોય કે ઘરમાં નકારાત્મક શક્તિઓ કે કોઇપણ સમસ્યાથી તુલસીથી હમેશા માટે દૂર કરી શકો છો. તુલસીના 5 પાન દરેક સમસ્યા દૂર કરવા માટે સાચા સાબિત થાય છે. જો તમમને ઘરમાં નકારાત્મક શક્તિઓનો હાલ અનુભવ થઇ રહ્યો છે તો તમે સૂતા પહેલા તમારા તકિયા નીચે તુલસીના પાંચ પાન રાખી શકો છો જેથી આ શક્તિઓ હમેશા માટે દૂર થઈ જશે.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/11/0521_tulsi_puja_and_ekadashi_cover.jpg?w=662&ssl=1

જે પતિ પત્ની વચ્ચે ખૂબ લડાઇ ઝઘડા થઇ રહ્યા છે તે લોકોએ એકબીજાથી ક્યારે લડાઇ ન થાય તેવું વાતાવરણ પેદા કરવા માટે તુલસીના પાનને તેમની પાસે હમેશા રાખવા જોઇએ તેથી આ બધી મુશ્કેલીઓ દૂર થશે.

Advertisements

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/11/tulsi_vivah_1509276380.jpg?w=662&ssl=1

તમે જે જગ્યા પર પણ આ તુલસીના પાન રાખ્યા છે તેને 24 કલાક બાદ બદલતા રહેવું જોઈએ. સતત 21 દિવસ આ ઉપયોગ કરો . સૂકા પાનને પાણીમાં પધરાવી દો.

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/11/1573023377_1200px_tulsi_vivah.jpg?resize=562%2C750&ssl=1

Advertisements

તુલસીના 5 પાનને એક લાલ કાગળમાં ભેગા કરીને પૂજાના સ્થળ પર રાખો તેની પૂજા કરો અને તમારા મનની ઇચ્છા પણ જણાવો. જેથી કેટલાક દિવસમાં તમને ફરક દેખાવા મળશે આમ કરવાથી તમારી કિસ્મત પણ બદલાઇ જશે.

ટિપ્પણી
Advertisements

ઇન્ડિયન આર્મીનો યુનિફોર્મ ઉપયોગ કરનારા ચેતી જજો, કેમ કે….

8 નવેંબર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ