in

અશ્વગંધા નું દૂધ પીવા થી બે મહિના ની અંદર જ ઓછું થઈ જાય છે વજન

ડાયટ પર નિયંત્રણ હોવું ઘણું જરૂરી હોય છે અને યોગ્ય ડાયેટ લેવા થી વજન ઓછું કરવા માં મદદ મળે છે. પોતાનું વજન ઓછું કરવા ની ઈચ્છા રાખવાવાળા લોકો પોતાના ડાયટ માં એવી ગુણકારી વસ્તુઓ ને જોડી શકે છે, જેને ખાવા થી વજન નથી વધતું અને મોટાપો પણ ઓછો થવા લાગે છે. વજન ઓછું કરવા માટે અશ્વગંધા લાભદાયક હોય છે અને અશ્વગંધા ની મદદ થી વજન સરળતા થી ઓછું થવા લાગે છે. એટલા માટે તમે લોકો પોતાનું યોગ્ય ડાયેટ નો સમાવેશ કરો અરે રોજ અશ્વગંધા નું દૂધ પીવો. એનું દૂધ પીવા થી તમારું વજન ઓછું થવા લાગશે.

શું હોય છે અશ્વગંધા

Advertisements

અશ્વગંધા એક પ્રકાર ની જડીબુટ્ટી હોય છે અને એનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવા માં કરવા માં આવે છે. અશ્વગંધા ને ખાવા થી શરીર ને ઘણા પ્રકાર ના લાભ મળે છે. ત્યાં જે લોકો દરરોજ અશ્વગંધા નું દૂધ પીવે છે, એ લોકો નું વજન ઓછું થવા લાગે છે ને બે મહિના ની અંદર જ એક સ્વસ્થ શરીર મેળવે છે.

કઈ રીતે તૈયાર થાય છે અશ્વગંધા નું દૂધ

અશ્વગંધા નું દૂધ તૈયાર કરવો ઘણું સરળ છે. તમે માત્ર એક ગ્લાસ દૂધ ને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દો અરે જ્યારે દૂધ ગરમ થઈ જાય તો એની અંદર તમે એક ચમચી અશ્વગંધા નો પાવડર મિક્સ કરી દો. તમે દૂધ ની અંદર ખાંડ ના નાંખો. કારણ કે ખાંડ ખાવા થી શરીર નું વજન વધી જાય છે. તમે ઈચ્છો તો ખાંડ ની જગ્યા એ મધ દૂધ માં નાખી શકો છો. આ દૂધ ને તમે દરરોજ રાત્રે ઊંઘવા ની પહેલા પીવો. સતત બે મહિના સુધી આ દૂધ પીવા થી તમારું વજન ઓછું થવા લાગશે.

Advertisements

કઈ રીતે તૈયાર કરો અશ્વગંધા નો પાઉડર

તમે ઘરે જ અશ્વગંધા નો પાઉડર તૈયાર કરી શકો છો. અશ્વગંધા નો પાઉડર તૈયાર કરવા માટે તમે અશ્વગંધા ને પહેલા સારી રીતે સાફ કરી લો. પછી તેને તડકા માં સૂકવી દો. જ્યારે સારી રીતે સૂકાઈ જાય તો તમે એને મિક્સર માં નાખી ને દળી લો. આ પાવડર ને તમે ડબ્બા માં ભરી દો અને રોજ આ પાવડર ને દૂધ માં નાખી ને પીવો.

અશ્વગંધા થી જોડાયેલા બીજા લાભ

અશ્વગંધા નું દૂધ પીવા થી બીજા ઘણા પ્રકાર ના લાભ શરીર ને મળે છે, જે આ પ્રકારે છે –

Advertisements
  • અશ્વગંધા નું દૂધ પીવા થી તણાવ ને દુર કરી શકાય છે. જે લોકો પોતાના કામ નું ઘણું ટેન્શન લે છે એ લોકો રોજ રાત્રે આ દૂધ પીવે. આ દૂધ પીવા થી મગજ શાંત રહેશે અને તણાવ થી રાહત મળે છે.
  • શરીર ની કમજોરી ને દૂર કરવા માં પણ અશ્વગંધા નો દૂધ મદદગાર સાબિત થાય છે એને પીવા થી શરીર નો થાક એકદમ દૂર થઈ જાય છે.
  • રોગ પ્રતિકારક ક્ષમતા ને વધારવા માં પણ અશ્વગંધા નું દૂધ લાભદાયક હોય છે અને પીવા થી શરીર ની રોગ પ્રતિકારક ક્ષમતા વધી જાય છે અને શરીર ને ઘણા ભયાનક રોગો થી લડવા ની શક્તિ મળે છે.
  • જે લોકો ને ઉંઘ ન આવવા ની બીમારી છે એ લોકો રાત્રે ઊંઘવા ની પહેલા અશ્વગંધા નું દૂધ પીવે. એને પીવા થી સારી ઊંઘ આવે છે.
ટિપ્પણી
Advertisements

કેન્સર ને હરાવી ને બીજા માટે પ્રેરણા બન્યા આ 7 સ્ટાર્સ, ઈરફાન થી લઈ ને સોનાક્ષી નું નામ છે સામેલ

ન્યાયાધીશ શનિ કરશે પોતાની ચાલ માં પરિવર્તન, કઈ રાશિઓ રહેશે ભાગ્યશાળી, કેવો રહેશે અસર જાણો