કિંગ ખાન ના પુત્ર એ તોડ્યું લાખો છોકરીઓ નુ દિલ, આ છોકરી ની જોડે લડાવી રહ્યો છે ઇશ્ક

Please log in or register to like posts.
News

બોલિવૂડ માં પોતાની જાતે કરોડો દિલો પર રાજ કરવા વાળા શાહરુખ ખાન ના પુત્ર ની ચર્ચા આ દિવસો માં ઘણા જોર થી થઈ રહી છે. શાહરુખે પોતાની એક્ટિંગ ના કારણે બોલિવૂડ માં એક અલગ ઓળખાણ બનાવી છે. શાહરૂખ ને આજે બોલિવૂડ નો બાદશાહ પણ કહેવામાં આવે છે. શાહરૂખે પોતાના કરિયર માં એક થી ચડિયાતી એક ફિલ્મો આપી છે, જેના કારણે એમને કિંગખાન પણ કહેવામાં આવે છે. શાહરુખ નું નામ જ હવે આ ઇન્ડસ્ટ્રી માટે પૂરતું છે. ફિલ્મો એમના નામ થી ચાલે છે,પછી ભલે એની સ્ટોરી માં દમ હોય કે ના હોય. તો ચાલો જાણીએ આ દિવસો માં કિંગ ખાન નો પુત્ર કયા કારણે ચર્ચામાં છે ?

શાહરૂખે પોતાના ફિલ્મી કરિયર માં વધારે પડતી ફિલ્મો રોમેન્ટિક જ કરી છે, જેના કારણે આમને રોમાન્સ કિંગ પણ કહેવામાં આવે છે. આજે દરેક છોકરી ઇચ્છે છે કે તેમનો પાર્ટનર તેમની સાથે શાહરુખ ની જેમ જ રોમાન્સ કરે. કહેવા માં તો એ પણ આવે છે કે આ શાહરુખ ની જ દેન છે કે આજ ની યુવા પેઢી પ્રેમ અને મહોબ્બત કરે છે. શાહરૂખ ની ફિલ્મ માં પ્રેમ અને મહોબ્બત ને સૌથી ઉપર બતાવવામાં આવે છે. કિંગ ખાન ની જેમ જ એમનો પુત્ર પણ બોલિવૂડ માં પોતાનું કરિયર બનાવવા માંગે છે. આવા માં ડેબ્યુ ની પહેલા જ એ ઘણી હેડલાઈન્સ માં છે.

આર્યન ખાન પણ પોતાના પિતા ની જેમ જ કોઈ ના કોઈ કારણે હેડલાઈન્સ માં છવાયેલા રહે છે. આર્યન ખાન જોવા માં ઘણા વધારે ગુડ-લુકિંગ છે. આર્યન એટલા હેન્ડસમ છે કે છોકરીઓ અત્યાર થી જ એમને જોઈને દિવાની થઈ રહી છે. આર્યન ના ઘણા ફોટા સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થતા રહે છે. હવે થાય પણ કેમ નહીં, અરે ભાઈ શાહરુખના ઘરની તો એક છીંકપણ ખબર બની જાય છે, આતો બોલિવૂડ ના આવવાવાળા હીરો બનવાના છે. વાસ્તવમાં,આજે અમે શાહરુખ ની નહીં, પરંતુ એમના પુત્ર આર્યન ની લાઈફ થી જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો બતાવવા જઈ રહ્યા છીએ.

પગ મૂકવાની પહેલાં જ પોતાના લુક અને સ્ટાઇલથી લાખો દિલો ની ધડકન બનવા વાળા આર્યન ખાન આ દિવસો માં કોઈ ના પ્રેમ માં અરેસ્ટ થઈ ચૂક્યા છે. આર્યન 2019 માં બોલિવૂડ માં ડેબ્યૂ કરશે, એની પહેલા એમને એક સ્ટાર ની જેમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આર્યન ની દરેક મોમેન્ટ પર શાહરૂખ ખાન પોતે ધ્યાન આપતા નજર માં આવી રહ્યા છે. આર્યન પોતાના પિતા ની જેમ જ બોલિવૂડ માં નામ કમાવા માગે છે,આવા માં જોવા વાળી વાત તો એ હશે કે આર્યન પોતાના પિતા ની જેમ બોલિવૂડ માં રાજ કરી શકશે કે નહીં, આ તો સમય જ બતાવશે.

આ છોકરી ના દિવાના છે આર્યન

હાં તો,આર્યન ની દિવાની તો ઘણી છોકરીઓ છે, પરંતુ આર્યન નું દિલ એક મોટા પરિવાર ની છોકરી પર આવ્યો છે. જે છોકરી પર આર્યન નું દિલ આવ્યું છે, એ બીજું કોઈ નહીં પરંતુ અમિતાભ બચ્ચન ની પૌત્રી નવ્યા છે. નવ્યા અને આર્યન ના પ્રેમ ની ગાડી તો પહેલાથી જ ચાલી રહી છે,પરંતુ વચ્ચે ખબરો સામે આવી રહી હતી કે બંને અલગ થઈ ચૂક્યા છે, પરંતુ એકવાર ફરી આ બંને ના અફેર ની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. જોકે, જ્યાર થી આમના અફેર ની ચર્ચા વાઇરલ થઇ છે,ત્યારથી લઈને અત્યાર સુધી બંને એકસાથે પબ્લિક પ્લેસ માં નથી જોવા મળ્યા.

નવ્યા અને આર્યન એકસાથે ભણ્યા છે, આવામાં બંને ની વચ્ચે ઘણી સારી અંડરસ્ટેંડિંગજોવા મળે છે. ખબરોની માનીએ તો નવ્યા નીલાઇફ માં કોઈ બીજુ આવી ગયું હતું, જેના કારણે બંને અલગ થઈ ગયા હતા, પરંતુ હવે બંને એક સાથે આવી ગયા છે. પરંતુ બંને પોતાના સંબંધ ને ઓફિશ્યલી સ્વીકાર નથી કરતા, કેમકે બન્નેની ફેમિલી આ નથી ઈચ્છતી.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.