ઇન્ટરનેટ પર ઉથલપાથલ મચાવી રહ્યો છે આ સુપરસ્ટાર નો પૌત્ર, દિલ થામી ને જોજો ફોટા

Please log in or register to like posts.
News

આજકાલ બોલિવૂડ સ્ટાર કિડ્સ ની ચર્ચા જોરોશોરો થી થાય છે. દરેક જગ્યાએ માત્ર આ લોકોની ચર્ચા થાય છે. આજે આ લોકો પોતાના માતા પિતા થી વધારે હેડલાઈન્સ માં જોવા મળે છે. આ જ કારણ છે કે દરેક એમના વિશે વાંચવાનું અથવા તો જાણવાનું ઈચ્છે છે. બોલીવુડ સ્ટાર કિડ્સ ની લિસ્ટલાંબી થતી જઈ રહી છે, કેમકે 90 ના દશક માં કામ કરવાવાળા બોલિવૂડ ના સ્ટાર કિડ્સહવે મોટા થઈ ચૂક્યા છે. કેટલાક તો એટલા મોટા થઈ ગયા છે કે ફિલ્મો માં ડેબ્યૂ કરવાની પૂરી તૈયારી કરી ચૂક્યા છે. અત્યાર સુધી તમે ઘણાં બોલિવૂડ સ્ટાર કિડ્સ ને જોયું હશે, પરંતુ આજે અમે તમને જેનાથી મળાવા જઈ રહ્યા છીએ,એમના ફોટા પહેલીવાર સામે આવ્યા છે. તો ચાલો જાણીએ અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

જ્યાં એક બાજુ ઘણા બોલિવૂડ સ્ટાર કિડ્સ પોતાની દુનિયા માં ઉથલપાથલ મચાવી રહ્યા છે તો ત્યાં જ બીજી બાજુ કેટલાક એવા સ્ટાર કિડ્સ છે જે ઉથલપાથલ મચાવવા માટે અત્યારે તૈયાર થઈ રહ્યા છે. વિશ્વાસ કરો જો આ લોકો બોલિવૂડ માં આવી ગયા તો બોલિવૂડ નો નજારો જ બદલી નાખશે. અત્યારે તો કિંગ ખાન ની પુત્રી સુહાના ને બોલિવૂડ માં પગ મૂકવાનું બાકી છે,કેટલાક આવા પ્રકારના જ સ્ટાર ના છોકરા અત્યારે બોલિવૂડ થી દૂર તો જરૂર છે, પરંતુ રોજબરોજ આમના કામ ના કારણે આ હેડલાઈન્સમાં છવાયેલા રહે છે.

આજે અમે વાત કરી રહ્યા છીએ ધર્મેન્દ્રના પૌત્ર ની. અરે ભાઈ, આખું ને આખું દેઓલ પરિવાર સુપર સ્ટાર છે,તો આવા માં પૌત્ર નો લુક તો સ્ટાઈલિશ બને જ છે. હા તો,બોબીદેઓલ ના પુત્ર ની પેહલી ઝલકએવોર્ડ શો માં જોવા મળી, એના પછી એ આખી દુનિયા માં છવાઈ ગયા છે. બોબી દેઓલ ના પુત્ર પોતાના પિતા પર નથી ગયા, પરંતુ એકદમ એમના દાદા ની જેમ દેખાય છે. સ્ટાર કિડ્સ ની  જ્યારે પણ વાત થાય છે, તો લોકો એમને સ્ટાર ની નજર થી જોવા લાગે છે, પરંતુ બોબી દેઓલ નથી ઈચ્છતા કે એમના પુત્ર ને કોઈ સ્ટાર ની નજર થી જુએ, કેમકે એ ઈચ્છે છે કે એમની લાઇફ માં થોડી પ્રાઇવસી તો હોવી જોઈએ, જેને એ પોતાના સુધી જ રાખી શકે.

બોબી દેઓલ ના પુત્રનું નામ આર્યમનદેઓલ છે. આમના પહેલા ફોટાIFFA થી સામે આવ્યા. આ એક એવા સ્ટાર કિડ્સ છે. હેડલાઇનમાં પહેલીવાર આવ્યા છે. અત્યારે માત્ર 17વર્ષના છે, આવામાં હમણાં તો એ પોતાના ભણવા ઉપર ધ્યાન આપી રહ્યા છે. પરંતુ આમના ફોટા ને જોઇને એવું લાગે છે કે, હવે બોલીવુડમાં પગ મૂકવા ના જ છે. હંમેશા આવું જ થાય છે કે જ્યારે પણ કોઈ સ્ટાર કિડ્સ ને લોન્ચ કરવામાં આવે છે, તો પહેલા એમને હેડલાઈન્સ માં લાવવા માં આવે છે,કેમ કે લોકોને એમના વિશે સારી રીતે ખબર પડી શકે.

આર્યમન નો રસ ફિલ્મો માં છે કે નહીં, એ હમણાં નથી કહી શકાતું, પરંતુ આ વાત ને નકારી પણ નથી શકાતી આ જો ફિલ્મોમાં આવ્યા તો દેઓલ પરિવાર નું નામ જરૂર રોશન કરશે,કેમકે આમની પર્સનાલિટી ની સામે બાકી બધા ફિક્કા દેખાઇ રહ્યા છે. આટલું જ નહીં, લોકો આમને જોઈને એ પણ કહી રહ્યા છે કે બિલકુલ ધર્મેન્દ્રની ટ્રૂકોપી લાગે છે. ધર્મેન્દ્ર એ પોતાના કરિયર માં જે ધમાલ મચાવ્યું હતું, આશા કરવામાં આવી રહી છે કે ધર્મેન્દ્ર ની જેમ એ પણ પોતાનું નામ રોશન કરી શકશે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.