શું તમારા પણ દાંત ગુટખાના કારણે બગડી ગયા છે ? તો અપનાવો આ ટિપ્સ

Please log in or register to like posts.
News

કેટલાક લોકોના દાંત ગુટકા ખાવાના કારણે કાળા પાડવા લાગે છે, જો તમારી સાથે પણ કંઈક આવું થયું હોય તો, તમારે હેરાન થવાની જરૂર નથી કારણ કે, આજે અમે તમારા માટે લાવ્યા છીયે એવી ટિપ્સ, જેનાથી તમારી સમસ્યા હંમેશા માટે દૂર થઇ જશે.

નારંગીના છોતરા, અને તુલસીનાં પાંદડાઓને સુકવી, ત્યારબાદ તેનું પાઉડર બનાવી તેનાથી દાંતને સાફ કરવાથી દાંતોના દાગ દૂર થઇ જાય છે, અને દાંત વધારે મજબૂત બને છે.

1.

2.

3.

કાળા દાંત સાફ કરવા માટે લીમડાના દાતણથી વધુ સારો કોઈપણ વિકલ્પ નથી. લીમડામાં ‘એન્ટિસેપ્ટીક’ અને ‘એન્ટિબેક્ટીરિયલ’ ગુણધર્મ મળી આવે છે, જેનાથી દાંત સ્વસ્થ બને છે. પાણીમાં લીંબુનો રસ ભેળવીને નિયમિત રૂપે કોગળા કરવાથી પણ દાંતોના દાગ દૂર થઇ જાય છે. તમે જ્યારે પણ બ્રશ કરો ત્યારે તમારી ટૂથપેસ્ટમાં બેકિંગ સોડા ભેળવી લો. આ પણ દાંતોને સાફ કરવામાં અસરકારક છે.

આમતો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી વ્યસનથી બચવું જોઈએ, તે તમારા દાંતોને ખરાબ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, સાથે સ્વસ્થ માટે પણ હાનિકારક છે, કેન્સર જેવી ખતરનાક બીમારી પણ મોટાભાગે ગુટખાના કારણે જ થાય છે.

Source: VTV

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.