in

61 વર્ષ ના પિતા માટે દુલ્હન શોધી રહી છે આ છોકરી, આ કારણ થી લીધો આ નિર્ણય

ટીવી દુનિયા માં સિરિયલો ની ભરમાર છે. ઘણા ચેનલ તો માત્ર સીરીયલ પર જ આધારિત છે. આવા માં સોની ટીવી પર સિરિયલ પ્રસારિત થઈ રહી છે. જેનું નામ મેરે ડેડ કી દુલ્હન છે. આ સીરીયલ થી પ્રભાવિત થઈ ને એક પુત્રી આગળ આવી છે. જે પોતાના પિતા ના એકલાપણા ને દૂર કરવા માટે એક દુલ્હન ની શોધ કરી રહી છે. એટલે કે ઈચ્છે છે ‘મેરે ડેડ કી દુલ્હન’.

બતાવી દઇએ કે આ પુત્રી ના પિતા ની ઉંમર 61 વર્ષ છે. ઉંમર વધારે હોવાના કારણે પરિચય સંમેલન ના માધ્યમ થી પોતાના પિતા માટે દુલ્હન શોધી. તેથી એણે પિતા નું એકલાપણા દૂર થઇ શકે. તો આવો જાણીએ પોતાના પિતા માટે કઈ રીતે દુલ્હન શોધી રહી છે.

Advertisements

ઈન્દોર, મધ્ય પ્રદેશ ની સાંસ્કૃતિક રાજધાની કહેવા માં આવે છે. અહીંયા મોટા મોટા ઉદ્યોગ વસેલા હોવા ના કારણે એને ઉદ્યોગિક રાજધાની પણ કેહવા માં આવે છે. અહિયાં ખાનપાન પણ લોકપ્રિય છે. પરંતુ એ પાછલા દિવસો મા જાલ સભાકક્ષ માં એક અજીબ પ્રકાર નો પરિચય સંમેલન નું આયોજન કરવા માં આવ્યું. બતાવી દઇએ કે આ આયોજન સંમેલન માં 50 થી વધારે ઉંમરવાળા લોકો ને માટે જીવનસાથી ની શોધ કરવા ની હતી. આ પોતાના માં જ એક પ્રકાર નો અનોખું પરિચય સંમેલન છે.

આ પરિચય સંમેલન માં 50 થી લઈ ને 75 વર્ષ ની ઉંમર વાળા લોકો પહોંચ્યા. જે પોતાનો જીવનસાથી શોધી રહ્યા હતા.

Advertisements

બધા લોકો એ સ્ટેજ પર બતાવ્યુ એમને કયા પ્રકાર નો જીવનસાથી જોઈએ. આવી રીતે આ સંમેલન માં લગભગ 200 થી વધારે લોકો પહોંચ્યા હતા. આ સંમેલન માં એક વ્યક્તિ પહોંચ્યા હતા જેમનું નામ શ્રીપાલ ટોગ્યા હતું. એમની પત્ની નું નિધન થઈ ચૂક્યું છે. અને શ્રીપાલ ની ત્રણ પુત્રીઓ છે અને ત્રણે ના લગ્ન પણ થઈ ગયા છે. શ્રીપાલ ની નાની પુત્રી જેનું નામ રીના છે, એનાથી પોતાના પિતા નો એકલાપણું ન જોવાયો. તેણે પોતાના પિતા ના સ્થાન પર પોતાને અનુભવ કર્યો એમને લાગ્યું કે જીવન મુસાફરી છે, એમાં કોઈ હમસફર પણ હોવું જોઈએ જેનાથી એ પોતાના દિલ ની વાત કરી શકે. રીના કહે છે કે પિતાના લગ્ન પછી ઘર ની સંભાળ પણ સારી રીતે થશે અને પિતા નું એકલાપણું પણ દૂર થઈ જશે. એ આગળ કહે છે કે કોઈ યોગ્ય સ્ત્રી થી પિતા ના લગ્ન થઇ જાય તો એમનું ઘર પણ વસી જશે.

વૃદ્ધ પરિચય સંમેલન ની વાત એ હતી એમાં જેટલા પણ લોકો આવ્યા હતા બધા ઉચ્ચ આવક વર્ગ થી સંબંધ રાખતા હતા. આ સંમેલન માં પણ બધા પોતાના માટે જીવનસાથી ની શોધ માં આવ્યા હતા.  એ ઈચ્છતા હતા કે કોઈ એવો હમસફર મળી જાય જેથી જીવન નો આગળ નો સફર સરળતા થી પુરો થઈ જાય. આ સંમેલન અનુબંધ ફાઉન્ડેશન અને રિઝવાન અઢટિયા સ્ટેશન ના સંયુક્ત સહયોગ થી આયોજિત કરવા માં આવ્યો. આ સંસ્થા ના અધ્યક્ષ નટ્ટુ પટેલ છે. અને સંયોજક હેમલતા અજમેરા છે. આ બંને નું કહેવું છે કે અત્યાર સુધી તો 159 લગ્ન સફળતાપૂર્વક કરાવી ચૂક્યા છે અને આનાથી પહેલા આ પ્રકાર ના 58 સંમેલન થઈ ચૂક્યા છે. આ 59 મુ સંમેલન હતું.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

ગણેશજી ના આશીર્વાદ થી આ 5 રાશિઓ ને થશે મોટો ફાયદો, યોજનાઓ માં મળશે સફળતા, થશે ધન લાભ

સુંદર અને અજીબો-ગરીબ સંરચના વાળા આ 10 વૃક્ષ સદીઓ થી લોકો માટે રહસ્ય છે