in ,

હવે ક્રિકેટ રમતા દેખાઇ અનુષ્કા શર્મા, વાયરલ થયા ફોટો

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પાછલા કેટલાક સમય થી પોતાના અંગત જીવન માં વ્યસ્ત છે. અને ઘણા સમય થી મોટા પડદા થી દૂર થઈ ગઈ છે. આવામાં અનુષ્કા ના ફેન્સ એમને ઘણું મિસ કરી રહ્યા છે. એમના ફેન્સ એમની ફિલ્મ ની રાહ જોઈ રહ્યા છે. પરંતુ લાંબા સમય થી અનુષ્કા ની કોઈ ફિલ્મ ન આવવા ના કારણે ફેન્સ ને વધારે રાહ જોવી પડી રહી છે. પરંતુ બોલિવૂડ ના જાણકારો નું માનવું છે હવે વધારે રાહ નહીં જોવી પડે. માનવા માં આવી રહ્યું છે કે આ નવા વર્ષે એટલે કે 2020 માં અનુષ્કા ની એક ફિલ્મ આવશે. અને નવી ફિલ્મ ની ઘોષણા ઘણી જલ્દી થશે. તો આવો જાણીએ કઈ છે એ નવી ફિલ્મ.

Advertisements

આ સમય માં બોલીવુડ માં બાયોપિક નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સતત બાયોપિક આવી રહ્યા છે. રાજનીતિક, ઐતિહાસિક, સામાજિક, સંસ્કૃતિ, રમત ખેલાડી એવા ઘણા ક્ષેત્ર છે જેનાથી જોડાયેલા લોકો પર બાયોપિક ઘણી બનાવવા માં આવી રહી છે. રમત ની વાત કરવા માં આવે તો ક્રિકેટ પર વધારે પડતા બાયોપિક બની રહ્યા છે. આવ માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ની ઝડપી બોલર ઝૂલન ગોસ્વામી પર બાયોપિક બનવા જઈ રહી છે. જો રિપોર્ટ ની માને તો ઝૂલન ગોસ્વામી નું પાત્ર અનુષ્કા શર્મા કરશે. જો આવું થયું તો જોવું રસપ્રદ હશે કે અનુષ્કા શર્મા કઈ રીતે ઝૂલન નું પાત્ર કરશે. જોકે અનુષ્કા એ ફિલ્મ માં હશે કે નહીં એને લઈ ને કોઈ આધિકારિક પુષ્ટિ નથી થઈ.

બતાવી દઈએ કે અનુષ્કા શર્મા ફિલ્મ ઝીરો પછી બ્રેક લઈ લીધો છે. આ ફિલ્મ વર્ષ 2018 માં આવી હતી. આ ફિલ્મ માં અનુષ્કા ના સિવાય કેટરીના કેફ, આર માધવન અને શાહરુખ ખાન પણ હતા. હાઇફાઇ સ્ટાર્સ હોવા છતાં આ ફિલ્મ આશા પ્રમાણે સક્સેસ ના થઈ. આવા માં કેટલાક રિપોર્ટ ની માનીએ તો અનુષ્કા વર્ષ 2020 માં આ ફિલ્મ થી ફરી થી પાછી આવશે અને ઝૂલન નું પાત્ર કરશે.

Advertisements

 

View this post on Instagram

 

“Within you is the light of a thousand suns” – Robert Adams #2020 ✨☀️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કા શર્મા એ ફિલ્મો થી બ્રેક લેવા ના કારણ ઝીરો નું ફ્લોપ થવું બતાવવા માં આવ્યો હતો. પરંતુ પોતે અનુષ્કા નું કહેવું હતું કે કેટલાક દિવસો માટે ફિલ્મો થી બ્રેક લેવા માંગતી હતી. એમનું કેહવું હતું કે એ હવે બોલિવૂડ માં એ મુકામ પર પહોંચી ગઈ છે કે એ ફિલ્મો ની પસંદગી પોતાના પ્રમાણે કરી શકે. માત્ર ટાઇમપાસ કરવા માટે ફિલ્મો નથી કરવા માંગતી. એમનું કહેવું હતું કે એમને એમના પ્રમાણે ફિલ્મો નહોતી મળી રહી.

આની સાથે જ અનુષ્કા શર્મા એક સાથે એમની પાસે ઘણી ફિલ્મો હતી. જેમકે પરી, ઝીરો અને સુઈ ધાગા. આ ફિલ્મ માં કામ કર્યા પછી એમને આરામ ની જરૂર હતી. એટલા માટે એમણે આરામ કર્યો. અને વધારે પડતો સમય પોતાના કમ્ફર્ટ ઝોન મા વિતાવ્યો. વર્ષ 2019 માં એમણે સંપૂર્ણ બ્રેક લીધો. આખા વર્ષ માં એમણે વધારે પડતો સમય પોતાના પરિવાર, પતિ અને મિત્રો ની સાથે વિતાવ્યો. આ બ્રેક ના સમયે અનુષ્કા ઘણી જગ્યા એ પોતાના પતિ વિરાટ કોહલી ની સાથે ફરવા ગઈ હતી. જ્યાં એ ફરવા જતી હતી પોતાના ફોટો સોશિયલ મીડિયા પર જરૂર અપલોડ કરતી. અને આ ફોટો સોશિયલ મીડિયા પર એમના ફેંસ દ્વારા ઘણું પસંદ કરવા માં આવે છે. હમણાં જ એ વિરાટ ની સાથે ન્યુયર સેલિબ્રેટ કરવા સ્વીઝરલેન્ડ ગઈ હતી. આ ફોટો પણ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

શું તૈમૂર ની નૈની ને દર મહિને મળે 1.5 લાખ ની સેલેરી? કરીના કપૂર ખાન એ આપ્યો શાનદાર જવાબ

ટીવી ની ડાયન એ ગ્લેમરસ લૂક માં પાથર્યો જલવો, હવા થી પણ ઝડપ થી વાયરલ થયા ફોટો