in

કેમ યોજાય છે અન્નકૂટ ? જાણો છો એનું સાચું માહાત્મ્ય ? કેવી રીતે થઇ શરૂઆત ?

એવું કહેવામાં આવે છે કે, દર વર્ષે આ રીતે અન્નકૂટોત્સવ – ગોવર્ધનોત્સવ કરવું જોઈએ , કેમ કે એનાથી તમને મોટું ઐશ્વર્ય અને સુખ નિરંતર પ્રાપ્ત થાય છે. ગાયોનું કલ્યાણ થાય છે અને બધા સુખી થાય છે.

સોમવાર તા. ર૮ – ૧૦ – ૨૦૧૯ના રોજ સવારે ૮-૦૦ વાગે શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ છપ્પનભોગનો મહાઅન્નકૂટ ધરાયો હતો. આ પ્રસંગ પર કુમકુમ મંદિરના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ મહાઆરતી ઉતારી હતી. સોમવાર તા. ર૮ – ૧૦ – ૨૦૧૯ના રોજ સવારે ૮-૦૦ વાગે શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ છપ્પનભોગનો મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગ પર કુમકુમ મંદિરના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી મહાઆરતી ઉતારી હતી.

Advertisements

 કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ અન્નકૂટ અંગે જણાવ્યું હતું કે, ભાગવત્‌ પુરાણ પ્રમાણે આશરે પાંચ હજાર વર્ષ પૂર્વ ગોકુળમાં નૂતન વર્ષથી અન્નકૂટોત્સવનો પ્રારંભ થયો છે. શ્રી નંદરાયજી એમ માનતા હતા કે ઈન્દ્ર વરસાદનો રાજા છે તેથી તે દર વર્ષે વરસાદ વરસાવે અને આપણું ભરણપોષણ કરે છે. આથી તેઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે યજ્ઞ કરીને ઈન્દ્રની પૂજા કરતા હતા. પરંતુ કૃષ્ણને આ યોગ્ય લાગ્યું નહી.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ અન્નકૂટ વિષે જણાવતા કહ્યું હતું કે, ભાગવત્‌ પુરાણ મુજબ આશરે પાંચ હજાર વર્ષ પૂર્વ ગોકુળમાં નૂતન વર્ષથી અન્નકૂટોત્સવની શરૂઆત થઇ છે. શ્રી નંદરાયજી એવું માનતા હતા કે ઈન્દ્ર વરસાદનો રાજા છે, માટે એ દર વર્ષે વરસાદ વરસાવે અને આપણું ભરણપોષણ કરે છે. માટે તેઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે યજ્ઞ કરીને ઈન્દ્રની પૂજા કરતા હતા ,પણ કૃષ્ણને આ યોગ્ય ના લાગ્યું.

 કૃષ્ણ ભગવાને નંદબાવાને સમજાવીને કહ્યું કે, આપણા દેવતા તો ગોવર્ધન છે માટે આપણે તેમની પૂજા કરવી જાઈએ. કનૈયાની વાત નંદબાવાને ગળે ઉતરી ગઈ એટલે સૌએ નવા વર્ષે કારતક સુદ - એકમના દિવસે બધા ગોવાળીયાઓએ ભેગા થઈને ગિરીરાજ ગોવર્ધન ઉપર જળ તથા દૂધનો અભિષેક કરી પૂજન - અર્ચન કરી આરતી ઉતારી. ત્યારબાદ બધા પોત - પોતાના ઘેરથી થાળ માટે જે - જે લાવ્યા હતા તે ત્યાં ધરાવ્યું. તેનો જે ઢગલો થયો તેનું નામ અન્નકૂટ. સૌના દેખતા ગોવર્ધને થાળ પણ અંગીકાર કર્યો ને બધાને પ્રત્યક્ષ દર્શન થયું.

Advertisements

કૃષ્ણ ભગવાને નંદબાવાને સમજાવ્યું અને કીધું કે, આપણા દેવતા તો ગોવર્ધન છે અને એટલે આપણે એમની પૂજા કરવી જાઈએ. કનૈયાએ કહેલી વાત નંદબાવાને ગળે સાચેજ ઉતરી ગઈ , માટે બધાએ નવા વર્ષના કારતક સુદ – એકમના દિવસે બધા ગોવાળીયાઓએ ભેગા થઈને ગિરીરાજ ગોવર્ધન ઉપર જળ તથા દૂધનો અભિષેક કર્યો અને એનું પૂજન – અર્ચન કર્યું અને આરતી ઉતારી. એ પછી બધા પોત – પોતાના ઘેરથી થાળ માટે જે – જે વસ્તુઓ લઇ આવ્યા હતા એ ત્યાં ધરાવી દીધું. એનો જે ઢગલો થયો એનું નામ એટલે અન્નકૂટ. સૌના દેખતા ગોવર્ધને થાળ પણ અંગીકાર કર્યો અને બધાને પ્રત્યક્ષ દર્શન થયું.

 ત્યારબાદ પ્રસાદ વહેંચવામાં આવ્યો અને સૌએ આનંદ કિલ્લોલ કર્યો. આમ, સાત વર્ષના કનૈયાએ દર વર્ષે થતો ઈન્દ્રયાગ બંધ કરાવીને ગોવર્ધનની પૂજા કરીને કાયમ માટે અન્નકૂટોત્સવનો પ્રારંભ કરાવ્યો.

એ પછી બધાને પ્રસાદ વહેંચવામાં આવ્યો અને બધા ખુબ જ આનંદ કિલ્લોલ કર્યો. આ રીતે, સાત વર્ષના કનૈયાએ દર વર્ષે થતો ઈન્દ્રયાગ બંધ કરાવ્યો અને ગોવર્ધનની પૂજા કરી અને હંમેશના માટે અન્નકૂટોત્સવની શરૂઆત કરાવી.

Advertisements

 કૃષ્ણ ભગવા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હવેથી દર વર્ષે આ રીતે અન્નકૂટોત્સવ – ગોવર્ધનોત્સવ કરજો. જેનાથી તમને મોટું ઐશ્વર્ય અને સુખ નિરંતર મળશે. ગાયોનું કલ્યાણ થશે અને બધા સુખી થશે. સર્વેને પુત્ર–પૌત્રાદિકની પ્રાપ્તિ થશે. ત્યારથી હિન્દુ ધર્મમાં અન્નકૂટોત્સવનો પ્રારંભ થયો છે અને તે આજ દિન સુધી ચાલુ છે.

કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે , હવેથી દર વર્ષે આ રીતે અન્નકૂટોત્સવ – ગોવર્ધનોત્સવ કરજો અને એનાથી તમને મોટું ઐશ્વર્ય અને સુખ નિરંતર મળશે. ગાયોનું કલ્યાણ થશે અને બધા સુખી થશે. બધાને પુત્ર–પૌત્રાદિકની પ્રાપ્તિ થશે. બસ એ પછીથી જ હિન્દુ ધર્મમાં અન્નકૂટોત્સવની શરૂઆત થઇ છે અને એ જ પ્રથા આજ દિન સુધી ચાલુ જ છે.

 જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘરનો ત્યાગ કરી નીલકંઠવર્ણી રૂપે વિચરણ કરી લોજ ગામમાં આવ્યા ત્યારબાદ તેમણે સંવત્‌ ૧૮૫૭માં કારતર સુદ-૧ ના રોજ પ્રથમ વાર તેમના ગુરુ રામાનંદસ્વામીનું માંગરોળ મુકામે સદાવ્રત ચાલતું હતું ત્યાં સૌ પ્રથમ અન્નકૂટોત્સવ કર્યો હતો. ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અન્નકુટોત્સવ ઉજવાય છે.

Advertisements

જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘરનો ત્યાગ કરીને નીલકંઠવર્ણી રૂપે વિચરણ કરી લોજ ગામમાં આવ્યા અને એ પછીથી એમણે સંવત્‌ ૧૮૫૭માં કારતર સુદ-૧ ના રોજ પ્રથમ વાર એમના ગુરુ રામાનંદસ્વામીનું માંગરોળ મુકામે સદાવ્રત ચાલતું હતું ત્યાં તો સૌથી પહેલા અન્નકૂટોત્સવ કર્યો હતો. એ પછીથી જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અન્નકુટોત્સવની ઉજવણી થાય છે.

ટિપ્પણી
Advertisements

ભલે કાલે દેવઉઠી અગિયારસ હતી પણ સૂર્યના રાશિ પરિવર્તનના લીધે લગ્નના મુહૂર્ત છે 18 નવેમ્બર પછી

મેદાન ફરી એક વાર ગુંજી ઉઠશે ‘સચિન સચિન’ ના અવાજથી, લારા સહીત અન્ય દિગ્ગ્જો દેખાશે મેદાન પર