in

બિગ બીની ડાબી આંખ ફફડી, હોસ્પિટલમાં બતાવી પાછા ફરતા માતાનો પાલવ યાદ કરતા કહ્યું કે…..

બોલિવૂડ જગતના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચનની તબિયત હમણાં ઘણા લાંબા સમયથી ઠીક ઠીક છે. થોડોક સમય પહેલા જ બીગ બીને દવાખાનામાં દાખલ કરવા પડ્યા હતા. હવે અમિતાભના આંખમા પરેશાની થઈ ગઈ છે. આ વાતની જાણકારી તેણે ફેસબુક પર શેર કરી છે.

Advertisements

બીગ બીએ પોસ્ટ કરીને જણાવ્યું કે, ડાબી આંખ ફડકવા લાગી, જ્યારે તેઓ નાના હતા ત્યારે સાંભળ્યું હતું કે કંઈક અશુભ થાય. ડોક્ટરને બતાવવા ગયો તો અંદરની નીકળો આંખની અંદર આ એક કાળો ડાઘ. ઉમરના કારણે, આંખનો જે સફેદ પાર્ટ હોય તે કાળો પડી ગયો છે. જેમ નાનપણમાં માતા તેના પલ્લુને ગોળ બનાવતી, તેને ફૂંક મારતી પછી ગરમ કરતી અને આંખમાં નાખતી. તેવું કંઈક કરો એટલે બધું સારું થઈ જશે. માતા તો હવે નથી. વીજળીના રૂમાલને જ્યારે ગરમ કર્યો છે. પરંતુ વાત કંઈ બની નહીં. કારણ કે માતાનો પલ્લુ તો માતાનો પલ્લુ હોય છે !! ‘

આ પોસ્ટ પરથી માનવામાં આવી રહ્યું છે કે બીગ બીને માતા તેજીની ખુબ યાદ આવી રહી છે. આ પહેલા તાજેતરમાં જ બીગ બીએ એક વીડિયો શેર કરીને જુની યાદો તાજી કરી હતી. તેણે જણાવ્યું હતું કે, આવી પળો હંમેશા પ્રેમાળ હોય છે. અને જીવતા જઈએ છીએ. શેર કરવામાં આવેલો વીડિયો એક મિનિટ 4 સેકન્ડનો છે. આ વીડિયોમાં અમિતાભ અને હરિવંશ રાય બચ્ચન સાથે સમગ્ર પરિવાર દેખાઈ રહ્યો છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

પત્ની જોડે છૂટાછેડા લેવા માંગતો હતો આ એક વેપારી, પૈસાની અછત પડતાં કરવા લાગ્યો આ કામ

આ મકરસંક્રાતિ પર બોલીવુડ જગત ભારે શોકમાં ડૂબ્યું, કપૂર ફેમિલીની દીકરીએ લીધા છેલ્લા શ્વાસ