in

ફિલ્મ ના સેટ પર અમિતાભ નુ અપમાન સહન ન કરી શકી હતી એમની ગર્લફ્રેન્ડ, રાજેશ ખન્ના ને આપ્યો હતો આવો જવાબ

બોલિવૂડ ના સુપરસ્ટાર કહેવાવા વાળા રાજેશ ખન્ના ની ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પોતાની અલગ ઓળખ બનાવી હતી. જ્યારે રાજેશ ખન્ના ની બધી ફિલ્મો એક ના પછી એક હિટ થઈ રહી હતી ત્યારે તો સતત એમની ફેન ફોલોઇંગ વધતી જઈ રહી હતી. બધી છોકરીઓ ની વચ્ચે રાજેશ ખન્ના નો સારો એવો ક્રેઝ હતો. છોકરીઓ રાજેશ ખન્ના નો ફોટો પોતાના તકિયા નીચે રાખી ને ઊંઘતી હતી. જ્યારે રાજેશ ખન્ના પોતાની ગાડી થી રોડ પર નીકળતા હતા કાર ના મિરર પર લિપસ્ટિક ના નિશાન ભરાઈ જતા હતા. પ્રશંસકો ની વચ્ચે રાજેશ ખન્ના ની છબી એવી હતી કે બધા લોકો એમની એક ઝલક જોવા માટે આતુર રહેતા હતા. આ કારણ થી રાજેશ ખન્ના ની અંદર થોડો ઘમંડ આવી ગયો હતો.

Advertisements

કહેવા માં આવે છે કે રાજેશ ખન્ના કોઈ બીજા અભિનેતા ને પોતાના થી આગળ વધતા જોઈ નહોતા શકતા. ખબરો ની માનીએ તો રાજેશ ખન્ના કોઇ અભિનેત્રી ની સાથે ફિલ્મ ની શૂટિંગ કરતાં હતા તો એમના પ્રયત્ન રહતા હતા કે અભિનેત્રી એમની રિસ્પેક્ટ કરે અને એમની બધી વાતો માને. સ્ટારડમ મેળવ્યા પછી રાજેશ ખન્ના હંમેશા શૂટિંગ પર લેટ આવતા હતા અને પોતાના જુનિયર્સ નું અપમાન કરતા હતા. એકવાર રાજેશ ખન્ના એ બોલિવૂડ ના મહાનાયક અમિતાભ બચ્ચન નું પણ બધા ની સામે અપમાન કર્યું. ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં અમિતાભ બચ્ચન ના ઘણા બધા કોમ્પિટિટર રહ્યા. એમાંથી જ એક હતા રાજેશ ખન્ના. . . .

જે સમયે અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પગ મૂક્યો એ સમય રાજેશ ખન્ના બોલિવૂડ ના સુપરસ્ટાર બની ચૂક્યા હતા, પરંતુ અમિતાભ બચ્ચન ની સફળતા ને ઝડપ થી વધતા જોઈ રાજેશ ખન્ના ને એમના થી જલન થવા લાગી. આ જલન એટલી હદ સુધી વધી ગઈ છે એકવાર રાજેશ ખન્ના એ અભિતાભ બચ્ચન ને ઘણું ખોટું ખરું કહી દીધું. આ વાત નો ઉલ્લેખ ફિલ્મ રિપોર્ટર અલી પીટર જોન એ પોતાના એક રિપોર્ટ માં કર્યો હતો. આની ઉપર એમણે બતાવ્યુ કે અમિતાભ ની ગર્લફ્રેન્ડ જયા જે આજે હવે એમની પત્ની છે રાજેશ ખન્ના નું આ વાક્ય સાંભળી લીધો હતો અને એમને જવાબ પણ આપ્યો હતો.

Advertisements

વાસ્તવ માં થયું એવું કે જ્યારે ફિલ્મ ની શૂટિંગ ના સમયે અમિતાભ બચ્ચન જયા થી મળવા ગયા તો રાજેશ ખન્ના ને આ વાત બિલકુલ સહન ન થઈ અને અમિતાભ બચ્ચન ને ખરું ખોટું કહેવા નું શરૂ કરી દીધું. એ સમયે અમિતાભ બચ્ચન એ પોતાના ફિલ્મી કરિયર ની શરૂઆત કરી હતી અને જયા થી ફ્રેન્ડશીપ હોવા ના કારણે એ હંમેશા એમને મળવા સેટ પર જતા હતા. રાજેશ ખન્ના ને આ વાત સહન નહોતી થઇ રહી કે કોઈ કાલ નો આવેલો છોકરો એમની હિરોઈન ને આવી રીતે મળવા આવી જાય છે. જ્યારે રાજેશ ખન્ના અમિતાભ બચ્ચન ને ગુસ્સો કરી રહ્યા હતા એ સમયે જયા એ રાજેશ ને સખત જવાબ આપી દીધો.

અમિતાભ બચ્ચન નો પક્ષ લેતા જયા એ રાજેશ ખન્ના ને કીધું કે તમે જેને આજે આટલું ખરું-ખોટું કહી રહ્યા છો એક દિવસ એ માણસ આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરશે. એ સમયે જયા એ કીધેલી આ વાત આજે સાચી સાબિત થઈ ચૂકી છે, અમિતાભ બચ્ચન ને બોલીવુડ ના શહેનશાહ અને મહાનાયક કહેવા માં આવે છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

લગ્ન પહેલા દરેક છોકરી એ લાઈફ માંથી કાઢી ફેંકવી જોઈએ આ 6 વસ્તુઓ, નહીં તો સંબંધ તૂટી શકે છે

કરિશ્મા કપૂર ની સાથે અફેર થી લઈ ને કાજોલ થી લગ્ન તૂટવા સુધી, જાણો અજય દેવગન ના 5 રહસ્ય