in

સામે આવી અમીષા પટેલ ના કાર એકસીડન્ટ ની સંપૂર્ણ સચ્ચાઈ, હેરાન કરી શકે છે તમને આ ખબર

ફિલ્મી સ્ટાર છીંક પણ થાય તો દરેક બાજુ હોબાળો થઈ જાય છે અને આજ નો સમય સોશિયલ મીડિયા નો છે. અહીંયા કોઈના થી કોઈ ખબર છુપાઈ નથી શકતી અને ખાસ કરી ને કોઈ સ્ત્રી સેલિબ્રિટિ ના વિશે ખબર તો ઘણી ઊછળી ઊછળી ને સામે આવે છે. કંઈક આવું જ પાછલા દિવસો માં અભિનેત્રી અમીષા પટેલ ની સાથે પણ થઈ રહ્યું હતું, ખબર હતી કે અમીષા પટેલ નો ભયંકર એકસીડન્ટ થઇ ગયો છે પરંતુ હવે સામે આવી અમીષા પટેલ ના કાર એકસીડન્ટ ની સંપૂર્ણ સચ્ચાઈ, શું છે સચ્ચાઇ આગળ અમે તમને બતાવીશું.

સામે આવી અમીષા પટેલ ના કાર એકસીડન્ટ ની સંપૂર્ણ સચ્ચાઈ

પાછલા કેટલાક દિવસો થી સોશિયલ મીડિયા પર એક ખબર ઘણી ફેલાઈ રહી છે કે એક્ટ્રેસ અમીષા પટેલ નો મુંબઈ-પુણે હાઈ-વે પર ભયંકર એક્સિડેંટ થઈ ગયો છે. એની કાર સંપૂર્ણ રીતે ખરાબ થઈ ગઈ છે અને એનો ફોટો પણ કોઈએ પોસ્ટ કર્યો હતો. આ કાર સંપૂર્ણ રીતે તૂટેલી દેખાઈ રહી છે પરંતુ અમીષા એ આ બાબત પર હવે પોતાનું નિવેદન આપ્યું છે. જ્યારે અમિષા ને ખબર પડી તો એમણે ટ્વિટર ના દ્વારા ફેંસ ને સચ્ચાઈ બતાવી. અમીષા એ ટ્વિટ કરતાં લખ્યું, ‘હું સંપૂર્ણ રીતે સારી છું . . કાર દુર્ઘટના માં મારા હોવાની અફવાઓ ખોટી છે. આ પ્રેમ અને ચિંતા માટે આભાર.’

Advertisements

પાછલા દિવસો માં એક પ્રોડ્યુસર એ અમીષા પટેલ ન અઢી કરોડ ન વિશ્વાસઘાત ની બાબત મુંબઇ પોલીસ સ્ટેશન માં નોંધાવી. આ બાબત માં કોર્ટે અમિષા ને નોટિસ મોકલી હતી. આ બાબત ની કાર્યવાહી ચાલી રહી હતી કે બીજી બાજુ આ બાબતે એમની સામે આવી ગઈ.

Advertisements

આ ફિલ્મ માં કરી ચૂકી છે કામ

અમીષા પટેલ બૉલીવુડ ની પોપ્યુલર એક્ટ્રેસ હતી પરંતુ દારૂ ની ટેવ અને વિક્રમ ભટ્ટ સાથે ના અફેર ના પછી એમન ફિલ્મી કરિયર નો અંત થઈ ગયો. વર્ષ 2000 માં ફિલ્મ કહો ના પ્યાર હે થી પોતાના કરિયર ની શરૂઆત કરવાવાળી એક્ટ્રેસ અમીષા પટેલ એ ધૂમ મચાવી દીધી હતી. આના પછી અમિષા એ ગદર એક પ્રેમ કથા (2001) મા આવી અને એના પછી અમીષા પટેલ ની પાસે ફિલ્મો ની ઘણી ઓફર આવવા લાગી. અમીષા એ હમરાઝ, આપ મુજે અછે લગને લગે, ક્રાંતિ જેવી ફિલ્મો માં કામ કર્યું. હવે અમીષા નું કરિયર ખરાબ થઈ ગયું છે અને એમને કોઈ પણ ફિલ્મ માં લેવા નથી માંગતું.

ટિપ્પણી
Advertisements

ગણેશ ચતુર્થી સાથે જોડાયેલી 15 રોચક વાતો અને 15 શાનદાર તસવીરો

જો ઘરમાં પૈસા નથી બચતા તો ગણેશ ચતુર્થીના કરો આ ઉપાય, દૂર થઇ જશે બધી જ પરેશાની