આ છે અમેરિકા ની ‘ચાય વાલિ’ અમેરિકન ને પિકડાવે છે દેશી હિન્દુસ્તાની ચા

Please log in or register to like posts.
News

અપડે અહીંયા લોકો ને સાવર સાવરમાં પહેલા લોકો ચા પીવાનું પસંદ કરે છે સવાર તો સુ ધના લોકો તો સવાર બપોર સાંજે પણ ચા પીવાનું પસંદ કરે છે. ભારત ના લોકો ની આદત એવી હોય.છે કે ચાય વગર તે એક ડગલું પણ ચાલી માંથી શકતા પરંતુ સુ આ વિચારી શકો કે તમને 5 કે 10 રૂપિયા માં ચા વેચવા વાળો કોઈ કરોડપતિ બની શકે છે નય કે 5, 10 રૂપિયા ની ચાય થી પેટ ભરી શકે છે પરંતુ લખપતિ કે કરોડપતિ ના બની શકે.

પરંતુ હાલમાં એવા લોકો સામે આવ્યા છે કે જેનો ચાય નો ધંધો ખૂબજોરદાર ચાલે છે. તે ચાય વેચી ને લાખોપતિ થયા છે. પરંતુ સુખ સુવિધા ની જિંદગી જીવી રહ્યા છે. રતરે એક એવી અમેરિકન મહિલા આ દિવસે ખબરોમા જે કે કરોડપતિ બની ગઈ છે. ભારત ની ચા અમેરિકા માં વેચી ને આ વ્યક્તિ કરોડપતિ બની ગઈ છે.

ભારત ની ચાય અમેરિકા માં વેચી ને આ મહિલા કરોડ પતિ બની .

પરંતુ કોઈ ભારતીય ચાય વેચી ને લાખોપતિ બની જાય તો તેમાં એટલી હેરાની નથી થતી. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વિદેશી ભારત ની દેશી ચાય વેચીને કરોડપતિ બની ગઈ. હેરાન ની વાત એ છેકે આ મહિલા ભારતીય નહીં પરંતુ વિદેશી છે

આ મહિલા અમેરિકા મેં રહેવાવાળી છે જે ભારત ની દેશી ચાય અમેરિકામાં વેચીને કરોડપતિ બનીગય. અમારા દેશ માં ચા પીવા વાળાની સંખ્યા એટલી વધારે છે કે આને સરકાર ને દેશ ની રાષ્ટ્રીય પ્રેય જાહેર કરી દેવું જોઈએ. પરંતુ આ સાચે આ હેરાન કરવા વાળી વાત છે કી હિંદુસ્તાન ની દેશી ચા ને રોડ પર વેચીને કોઈ અમેરિકન સ્ત્રી અરબપતિ બની શકે. તો ચાલો તમને પુરા ખેલ સુ છે તે બતાવીએ.

સુ છે ખેલ.

આવુ કામ કરવા વળી સ્ત્રી નું નામ બ્રુક એડી અમેરિકા માં રહે છે એડી ભારત ની દેશી ચા અમેરિકામા વેચીને 35મિલિયન ડોલર જેમ કે 227 ડોલર ની મેલિન બનીગય છે એડી ના પ્રમાણે તે એક વખત ભારત આવી હતી અને તેને ચા વેચવાનો આઈડિયા ભારત થી મળ્યો તે સાલ 2002 માં ભારત આવી હતી સાલ 2002 માં ભારત ફરવા આવી . બ્રુક કે પહેલી વાર હિન્દુસ્તાની ચા નો સ્વાદ ચાખ્યો તે પછી તે ગ.એ તે દેશ માં ગઈ ત્યાં એવી ચા ગોયતી પરંતુ તેને ક્યાંય પણ ચાય નો સ્વાદ મળ્યો નહિ.

કોલોરાડો પહોંચીને તેને બધી જગ્યાએ ભારત જેવી ચા ગોયતી પણ મળી નહીં. તે પછી તે ભારત ની ચાય ખરીદી ને તેના ઘર.માં બનાવા માંડી થોડા દિવસ પછી બિઝનેસ નો આઈડિયા આવ્યો એડી ને થયું કે તેને આ ચાય આટલી વધુ પસંદ આવિ તો બીજા લોકો ને પણ જરૂર પસંદ આવશે એટલા માટે સાલ 2006 માં તેને પોતાની કાર માં ચાય વેચવાનું સારું કરી દીધું . અમેરિકાના લોકો તરત એડીને ચાય ના દીવાના થાય ગયા અને તેના ફેન ફોલોઇંગ વધી ગઈ. ધીમે ધીમે તેનો બિઝનેસ વધતો ગયો અને તે કરોડપતિ બની ગઈ છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.