in

અમદાવાદમાં આવતીકાલથી ચાલુ કરી દેવામાં આવશે AMC નું ડ્રાફ્ટ બજેટ, ચુંટણીના વર્ષમાં બધા લોકોની નજર કોના પર રહશે?

મેગાસિટી અમદાવાદનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આવતીકાલે રજૂ કરવામાં આવશે. વર્ષ 2020-21 ના નાણાકીય વર્ષ માટેના ડ્રાફ્ટ બજેટનું કદ રૂ.8500 કરોડની આસપાસ રહેવાની સંભાવના છે. નોંધયની છેકે ગત વર્ષે કમિશ્નરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટનું કદર 7509 કરોડ રૂપિયાનું હતુ. જેમાં કમિશ્નરે સ્માર્ટસિટી ઉપર ખાસ ભાર મૂક્યો હતો. આ સાથે જ શહેરની ટ્રાફીકસની સમસ્યાને નિવારવા વિવિધ ફ્લાયઓવરની પણ જાહેરાત થઇ હતી.

આવતીકાલે મેગાસિટી અમદાવાદનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ચાલુ કરવામાં આવશે. વર્ષ 2020-21ના નાણાકીય વર્ષ માટેના ડ્રાફ્ટ બજેટનું કદ રૂપિયા 8500 કરોડ આસપાસ રહેવાની શક્યતા સેવવામાં આવી છે. ગયા વર્ષે મેગાસિટી અમદાવાદનું ડ્રાફ્ટ બજેટ રૂપિયા 7509 કરોડનું રજૂ થયું હતું.

Advertisements

ચાલું વર્ષે હવે ચૂંટણીના વર્ષમાં ડ્રાફ્ટ બજેટ પર સૌ કોઈની નજર છે. અમદાવાદના ડ્રાફ્ટ બજેટમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવશે. જનતા માટે રાહતની વાત એ છે કે, આવતીકાલના ડ્રાફ્ટ બજેટમાં કોઈપણ કરવેરા વધારા વગરનું હોઈ શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

ઓનલાઇન વસ્તુ મંગાવ્યા બાદ કુરિયરમાં ઈંટો નિકળતા અમદાવાદી યુવતી વિફરી, ડિલિવરી બોયને રૂમમાં પૂરી….

સોશિયલ મીડિયા પર માત્ર મનોરંજન જ નહિ, આ બેઠા બેઠા દિમાગ ફેરવી નાખવાવાળા 20 ફોટા પણ મળી શકે છે