દેશની બધી મોટી હસ્તી ની ઘરે જાય છે.આ ડેરી નું દૂધ એક લીટર દૂધ ની કીમત છે.

Please log in or register to like posts.
News

દૂધ ડેરી :- કોઈપણ વ્યક્તિ ના શારીરિક વિકાસ માટે દૂધ કેટલું જરૂરી હોય છે. એ કોઈ ને બાતાવા ની જરૂર નથી. એક ગરીબ વ્યક્તિ હોય કે અરબપતિ હોય બધાને દૂધ ની જરૂર પડે છે.હાલમાં અરબપતિ લોકો સાધારણ દૂધ નથી પિતા મહારાષ્ટ્ર માં પુના માં ભાગ્યલક્ષ્મી નામની એક ડેરી ચાલે છે. આ ડેરી ના ગ્રાહક ની લિસ્ટ મોટી છે. તમને જાણી ને હેરાન થઈ જશો કે બોલિવૂડ ના શહેનશાહ અમીતાબચન થી માંડી બિઝનેશ ના રાજા અંબાણી પરિવાર માટે દૂધ અહીંથી જાય છે.

એક દૂધ ની કિંમત 90 રૂપિયા કિંમત છે.

પરંતુ તે નહીં બોલિવૂડ ના અભિનેતા અક્ષયકુમાર, રુતિકસોશન ની સાથે ક્રિકેટ ના ભગવાન સચીન તેંડુલકર પણ આ ડેરી થી દૂધ મંગાવે છે.તમે વિચારી રહ્યા હસો કે આ લોકો તે ડેરી થી દૂધ મંગાવતા હોય તો દૂધ વધારે મોંઘુ હોતું હશે? પરંતુ એવું કાય હોતું નથી હલમાં આ ડેરી નું દૂધ બીજા દૂધ ના મામલામાં થોડું મોંઘુ છે. પરંતુ વધારે મોંઘુ નથી. પણ હા આ ડેરી ના દૂધ ની કિંમત કેવલ 90 રૂપીયા લીટર છે.તમને બતાવી દયેકે આ ડેરી ના મલિક નું નામ દેવેન્દ્ર સાહ છે .અને તે પોતાને દેશના સોવથી મોટો ગોવાળ બતાવે છે.

એક ગાયની કિંમત છે લગભગ 2લાખ રૂપિયા.

સાહને તેના વિશે બતાવ્યું કે પહેલા તે કપડાં નો ધંધો કરતા હતા પરંતુ પછી તેને ડેરીનો ધંધો સારું કરી દીધો સાહને 175 ગ્રાહકોની સાથે પ્રાઇડ ઓફ કોઉં નામની પ્રોડક્ટનું દૂધ શરૂ કર્યું. આજ મુંબઇ અને પુણે માં ભાગ્યલષ્મી ના 25હજાર થઈ વધુ ગ્રાહક છે.અમથી દેશની કેટલી મોટી મોટી હસ્તીઓ પણ છે. સાહના ફાર્મ માં લગભગ 4000 ડચ હોસ્ટીન ગાય છે. 1 ગાય ની કિંમત લગભગ 1.75લાખ થી 2 લાખ ની વચ્ચે છે. ભારત માં નીચી ઓલાદ ની ગાયો ની કિંમત 80 થી 90 હજાર હોય છે.

ગાયો ને R.O. નું પાણી પીવડાવાય છે.

સાહનું નું ડેરી ફાર્મ 26હેકર માં બનેલું છે. અને તેની અસપાસ લગભગ 150કરોડ નો ખર્ચ થયો છે. આ ફાર્મ માંથી લગભગ 25હજાર લીટર દૂધ બહાર મોકલાવા માં આવે છે. અયા ગાયોની ઉંચી સુવિધા માં રાખવામાં આવે છે. ગાયો માટે જે રબર મેટ લગાવવામાં આવે છે તેને દિવસ માં 3વખત સફાય કરવામાં આવે છે. અહીં ની ગાયો R.O. નું પાણી પીવે છે. ગાયોને ખાવામાં સોયાબીન આલ્ફાઘાસ મોસમી શાકભાજી અને મકાય નો ચારો દેવામાં આવે છે. ગાયનું પેટ સાફ રહે તે માટે તેને હિમાલિયા ની દવા દેવામાં આવે છે.

એકવાર દૂધ લીધા પછી ગાયનો વજન કરવામાં આવે છે.

અહીં ગાયનું દૂધ કાઢી થી માંડી ને તેના પેકીંગ સુધીનું બધું કામ ઔટોમેટિક રૂપ થઈ થાય છે.એકવાર દૂધ કાઢ્યા પછી દર વખતે ગાયનું તાપમાન અને વજન કરવામાં આવે છે. ગાય બીમાર થાય તો તેને તરત હોસ્પિટલમાં મોકલવામાં આવે છે.એક વખત માં 50 ગાય નું દૂધ નીકળે છે. આ પ્રક્રિયા માં કુલ 7 મિનિટ નો સમય લાગે છે.કંપની ના હેડ માર્કેટિંગ અને સાહની બેટી અક્ષલી બતાવે છે કે દરરોજ દૂધ ફ્રિજ વાળા ડિલિવરી વેન માં ભરી ને મુંબઇ મોકલવામાં આવે છે. ડિલિવરી મેન 5:30 થી 7:30 ની વચ્ચે ગ્રાહકો ને પહોંચાડી દયે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Comments

comments

Reactions

13
2
2
1
1
1
Already reacted for this post.