in

‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મમાં સલમાન સાથે રહેલી આ બાળકી થઇ ગઈ છે ખુબ જ સુંદર અને હોટ , ફોટા જોઈને..

આજ સુધી તમે બૉલીવુડના શાનદાર અભિનયવાળા સ્ટાર વિષે સાંભળ્યું હશે પણ તમને એ પણ જણાવી દઈએ કે બોલીવુડમાં અત્યાર સુધી દર વર્ષે જેટલી ફિલ્મો આવે છે એમાંથી એવી શાનદાર ફિલ્મોની સફળતાનો સંપૂર્ણ શ્રેય બાળકલાકારને જાય છે. બોલીવુડમાં વર્ષોથી બાળકલાકાર ફિલ્મોમાં પોતાના ખાસ રોલના લીધે વર્ષો સુધી દર્શકોના દિલોમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લેતા હોય છે. સમયની સાથે સાથે બોલીવુડમાં એવા ઘણા બાળ કલાકાર છે હવે ઘણા મોટા થઇ ચુક્યા છે અને આજકાલ એ પોતાના નવા દેખાવને કારણે ચર્ચામાં રહતા હોય છે.

Advertisements

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે બોલીવુડની એક એવી જ હિટ ફિલ્મની બાળકલાકાર વિષે જે હવે થઇ ગઈ છે ઘણી મોટી અને દેખાવા લાગી છે ઘણી સુંદર. અમે વાત કરી રહ્યા છે વર્ષ 1999 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ની કે જે એ વર્ષની સૌથી હિટ ફિલ્મોમાં એક હતી. ફિલ્મમાં ઘણા મોટા કલાકારો હતો અને કેટલાક બાળકો પણ. તમને યાદ હશે સલમાનની બહેન સંગીતાનો રોલ કરી રહી હતી એ , હવે એ એકદમ મોટી અને ખુબ જ સુંદર દેખાવા લાગી છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ સુંદર બાળકીનું નામ ઝોયા અફરોઝ છે, ઝોયાનો જન્મ 1994 માં થયો હતો હવે તો એ 23 વર્ષની થઇ ગઈ છે એનો ફોટો જોઈને તમને વિશ્વાસ જ નહિ આવતો હોય કે આ એ જ બાળકી છે. ઝોયાએ જયારે ફિલ્મ હમ સાથ સાથ હે માં કામ કર્યું હતું ત્યારે એ માત્ર 6 વર્ષની જ હતી એણે ખુબ જ જોરદાર એક્ટિંગ કરી હતી અને પોતાની એક્ટિંગ અને માસૂમિયતથી બધાનું દિલ જીતી લીધું હતું. તમને જણાવી દઈએ કે એનો જન્મ 10 જાન્યુઆરી 1994 ના ઉત્તરપ્રદેશના લખનઉમાં થયો હતો. જણાવી દઈએ કે ઝોયાએ આર એન શાહ હાઈ સ્કૂલથી શિક્ષણ લીધું છે, એ મુંબઈની મીઠીબાઇ કોલેજથી ભણી છે.

Advertisements

ઝોયા પોતાની સુંદરતા માટે ઘણી પ્રખ્યાત છે. એ ઘણી બ્યુટી પ્રતિયોગિતામાં પણ જીતી ચુકી છે. ઝોયાએ વર્ષ 2013 માં પોન્ડ્સ ફેમિના મિસ ઇન્ડિયા ઈન્દોરનો ખિતાબ પણ મેળવ્યો છે. એ પછી એ પોન્ડ્સ ફેમિના મિસ ઇન્ડિયાની સેકન્ડ રનર અપ પણ રહી. ઝોયાને પહેલો બ્રેક 3 વર્ષની ઉંમરમાં જ મળી ગયો હતો. ત્યારે એણે રસનાની જાહેરાતમાં પણ કામ કર્યું હતું. એને હાલમાં જ ઉત્તરપ્રદેશ ગૌરવ સમ્માન પણ આપવામાં આવ્યું છે. ઝોયા  છેલ્લે 2014 માં આવેલી ફિલ્મ ‘દ એક્સપોઝ’ માં હિમેશ રેશમિયાની સાથે દેખાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Zoya Afroz (@zoyaafroz) on

Advertisements

તમને જણાવી દઈએ કે ઝોયા પોતાના કરિયરમાં સૌથી પહેલા વર્ષ 1998 માં ટીવી સિરિયલ કોરા કાગજ માં એક બાળકલાકારના રૂપમાં દેખાઈ હતી. એ સિવાય એણે જય માતા દી  હમ સાત આઠ હે, અને સોનપરી જેવા નાટકોમાં પણ બાળકલાકર તરીકે કામ કર્યું. આજકાલ ઝોયા પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર ઘણી એક્ટિવ રહે છે.

એ અવારનવાર પોતાના સુંદર ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહેતી હોય છે. સમયની સાથે સાથે ઝોયા વધારે હોટ દેખાવા લાગી છે.

ટિપ્પણી
Advertisements

બોબી દેઓલની પત્ની કમાય છે એના કરતા પણ વધારે પૈસા અને ખુબસુરતીમાં એક્ટ્રેસને પણ આપે છે માત

‘દંગલ’ ફિલ્મની આ છોકરી આજે થઇ ગઈ વધારે ગ્લેમરસ અને હોટ, ફોટા જોઈને આખો રહી જશે ખુલ્લીને ખુલ્લી