in

ગૂગલ પર લાગ્યો વિદ્યાર્થીઓની જાસૂસીનો એક આરોપ, કંપની સામે કરી દીધો કેસ

ગૂગલ પર અમેરિકાના સ્ટુડન્ટનો જાસૂસીનો કેસ દર્જ કરવામાં આવ્યો છે. અમેરીકાના રાજ્ય ન્યૂ મેક્સિકોના અટોર્ની જનરલને આરોપ લગાવતા જણાવ્યું હતું કે ગૂગલ ગેરકાયદેસર રીતે સ્કૂલી બાળકોની વ્યક્તિગત માહિતી એકઠી કરી રહ્યું છે. ગૂગલ જાણી રહ્યું છે કે બાળક કઇ વેબસાઇટ વધારે જોવે છે તેમના મનગમતા વીડિયો કયા છે. તે ઉપરાંત તેમના કોન્ટેક્ટ લિસ્ટ અને પાસવર્ડ અંગે માહિતી એકઠી કરવામાં આવી રહી છે જેથી કંપની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

Image result for google student

અમેરિકાના રાજ્ય ન્યુ મેક્સિકોના અર્ટોની જનરલ હેક્ટર બ્લડરસ પ્રમાણે ગૂગલે અભ્યાસ માટે ન્યુ મેક્સિકોમાં 60 ટકાથી વધારે બાળકોને ક્રોમબુક અને જી-સૂટ સુવિધા ફ્રીમાં આપી હતી. જેમા જીમેઇલ, કેલેન્ડર, ડ્રાઇવ અને ડોક્સ જેવી સુવિધાઓ મળે છે. કેસમાં જણાવવામાં આવ્યું છે કે ગૂગલે બાળકોને ઓનલાઇન ગોપનીયતા સંરક્ષણ અધિનિયમ કાયદાનું ઉલ્લંઘન કરી વ્યાવસાયિક ઉદ્દેશ માટે તેમનો ડેટા એકત્ર કર્યો છે.

Image result for google student

ગુગલ પ્રવક્તા જોસ કાસ્ટાનેડે આરોપોને તથ્યાત્મક રીતે ખોટા કહ્યા છે. તેમનું માનવું છે કે અમે પ્રાથમિક અને માધ્યમિક બાળકોની માહિતી જાહેરાત માટે એકઠી નથી કરી રહ્યા.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

સાપ્તાહિક રાશિફળઃ 23 થી 29 ફેબ્રુઆરી 2020

દબંગ અભિનેતા જોડે ખાતા રિલેશન પર બોની કપૂરે કર્યો ખુલાસો, શું મલાઈકા સુડી વચ્ચે સોપારી થઈ..??