in

શરૂ ઇવેન્ટમાં આ કારણે આલિયા ભટ્ટ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, Video જોઈ તમે પણ ચોંકી જશો

આલિયા ભટ્ટ પોતાની સગી બહેન શાહીન ભટ્ટને કારણે બહુ બધી ઈમોશનલ છે. આ બાબતે એક ઈવેન્ટમા જોવા મળી હતી. મુંબઈમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં આલિયા સાથે એની બહેન શાહીન પણ હાજર રહી હતી. આ દરમિયાન આલિયાએ પોતાના જીવન વિશે ઘણા ખુલાસા કર્યા હતા કે જે ખરેખર ઈમોશનલ હતા. આલિયા વાત કરતાં કરતાં જ વચ્ચે ધૂર્સકે ધુર્સકે રડવા લાગી.

 

View this post on Instagram

 

Emotional #AliaBhatt with sister #ShaheenBhatt #WeTheWomen curated by #barkhadutt in Mumbai today #instadaily #ManavManglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

Advertisements

આલિયાએ તેની બહેનના ડિપ્રેશન બાબતે વાત કરી હતી. વાત કરતાં કરતાં તેનું ગળું ભરાઈ આવ્યું અને તે થોડી વાર રોકાઈ ગઈ પછી કંટ્રોલ ન કરી શકી અને જોરદાર આસું એ રડવા લાગી. શાહીને તેને એકદમ શાંત પાડવાનો પ્રયાસ કર્યો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. બરખા દત્તે આ વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે.

જાણવા મળ્યું છે કે આલિયા ભટ્ટ શાહીનથી 5 વર્ષ તેનાથી નાની છે. આલિયાએ વાત કરી કે હું બહેન સાથે રહી તેની બુક વાંચી અને ભાવનાઓને સમજી. મહેશ ભટ્ટની દિકરી શાહીનને ડ્રિપેશને 13 વર્ષની ઉંમરે જ ઘેરી લીધી હતી. એવામાં પોતાના ડ્રિપેશન પર આઈ હેવ નેવર બીન અપહૈપ્પીયર નામની બૂક લખી હતી.

Advertisements

આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહેતી જોવા મળે છે. શાહીને પોતાવી જિંદગીના દરેક પહેલું આ બૂકમાં હુબહુ લખ્યા છે. આ બૂકને લઈ આલિયાએ સોશિયલ મીડિયા પર પણ વાત કરી હતી. આલિયા અવાર નવાર સોશિયલ મીડિયામાં પોતાની બહેન વિશે કંઈક કંઈક લખતી રહે છે.

ટિપ્પણી
Advertisements

5 ડિસેમ્બર એ 4 ગ્રહ બદલી રહ્યા છે પોતાની જગ્યા, જાણો તમારા ઉપર શું થશે એની અસર

5 વર્ષથી સતત બોલિવૂડ જગતમાં હોવા છતાં કંઈ ઉકાળી ન શકનાર ઍક્ટરનું દર્દ છલક્યું, કહ્યું-હું પહેલો…