in

અક્ષય કુમાર ની ફૂલ જેવી પુત્રી નું ફર્સ્ટ લુક આવ્યો સામે, પહેલા મીડિયા થી છુપાવી લેતા હતા પુત્રી નો ચેહરો

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના બોલિવૂડ ના સૌથી કુલ મેરિડ કપલ છે. આ બંને ની જોડી હંમેશા સોશિયલ મીડિયા પર પસંદ કરવા માં આવે છે. અક્ષય અને ટ્વિંકલ એ વર્ષ 2001 માં લગ્ન કર્યા હતા. આ લગ્ન થી એમને બે બાળકો આરવ અને નિતારા થયા. અક્ષય અને ટ્વિંકલ હંમેશા પોતાના બાળકો ની સાથે દેખાય છે. ક્યારેક આ પરિવાર વેકેશન મનાવતું હોય છે તો ક્યારેક કોઈ ઇવેન્ટ માં સાથે દેખાય છે. ખાસ કરીને 7 વર્ષ ની અક્ષય ની પુત્રી નિતારા દરેક સમયે પોતાની મમ્મી ટ્વિંકલ ની સાથે જ રહે છે.

Advertisements

હમણાં જ અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના અને એમની ફૂલ જેવી પુત્રી નિતારા એક સાથે શોપિંગ કરતા દેખાયા. આ ત્રણેય ને મુંબઈ ના જુહુ માં આવેલા એક પોપ્યુલર શોપિંગ સેન્ટર માં જોવા માં આવ્યો. અહીંયા એક લોકપ્રિય બુક સ્ટોર પણ છે જ્યાંથી કુમાર પરિવાર બહાર નીકળ્યો હતો. રસપ્રદ વાત તો એ હતી કે અક્ષય, ટ્વિંકલ ની સાથે એમની પુત્રી નિતારા પણ ઘણી કુલ દેખાઈ રહી હતી. આખો પરિવાર ઘણા કુલ અંદાજ માં દેખાયો. એ સમયે અક્ષય કુમારે બ્લેક જીન્સ અને મીલેટરી પ્રિન્ટ વાળો ટીશર્ટ પહેર્યું હતું. આ લૂક માં સુપર કુલ લાગી રહ્યા હતા.

અક્ષય ની પત્ની ટ્વિંકલ ખન્ના ની વાત કરીએ તો એ સફેદ પેન્ટ અને ચારકોલ ગ્રે કલર ના ટીશર્ટ પહેરી ને સુંદર લાગી રહી હતી. ત્યાં જ એમની લાડલી પુત્રી નિતારા ક્રીમ કલર નો ફ્રોક અને સ્ટાઇલિસ સેન્ડલ પહેર્યા હતા. આની સાથે જ નિતારા ના હાથ માં હેન્ડબેગ હતું અને એમના ખુલ્લા વાળ પર હેરબેન લાગેલું હતું. આખા લુક માં નિતારા ઘણી ફેશનેબલ લાગી રહી હતી. અક્ષય કુમાર ની ફેમિલી ની આ ખાસ વાત છે બધા સદસ્યો ઘણા કુલ અને સ્ટાઇલિશ લુક માં દેખાય છે.

Advertisements

નિતારા ની વાત કરીએ તો જેવી બુક સ્ટોર થી બહાર નીકળી તો અચાનક મીડિયાવાળા એમનો ફોટો લેવા લાગ્યા. આવા માં નિતારા આટલા બધા ફોટોગ્રાફર ને પોતાની સામે જોઈને ડરી ગઈ. આના પછી નિતારા એ પોતાને સંભાળી લીધું અને પોતાના મમ્મી-પપ્પા ની સાથે આગળ વધી ગઈ. બસ એ સમયે અક્ષય, ટ્વિંકલ અને નિતારા ના કેટલાક ઘણા સુંદર ફોટા સામે આવ્યા.

Advertisements

વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો ટ્વિંકલ ખન્ના આ દિવસોમાં  એક્ટ્રેસ થી વધારે રાઇટિંગ માં એક્ટિવ રહે છે. વર્ષ 2018 માં એમણે પોતાની લખેલી બુક ‘Pyjamas Are Forgiving’ પબ્લિશ કરી હતી. ત્યાં જ એમના પતિદેવ અક્ષય કુમાર ફિલ્મ માં ઘણા વધારે વ્યસ્ત છે. અક્ષય હમણાં ત્રણ પ્રમુખ ફિલ્મ બચ્ચન પાંડે, સૂર્યવંશી અને લક્ષ્મી બોમ્બ ની શૂટિંગ માં વ્યસ્ત છે. આના સિવાય એક પિરિયડ ડ્રામા પૃથ્વીરાજ પણ કરશે. આ ફિલ્મ ની સાથે મિસ વર્લ્ડ 2017 રહી ચૂકેલી માનુષી ચિલ્લર પોતાનો બોલિવૂડ ડેબ્યૂ કરશે. ત્યાંજ સૂર્યવંશી માં અક્ષય પોલિસવાળા ની ભૂમિકા કરતા દેખાશે. આ ફિલ્મ રોહિત શેટ્ટી ડાયરેક્ટ કરી રહ્યા છે એટલા માટે આ ફિલ્મ માં ભરી ભરી ને એક્શન સીન હશે. ફિલ્મ ના ક્લાઈમેક્સ માં સિંઘમ અને સિંબા અજય દેવગન અને રણવીર સિંહ ત્રણેય સાથે સ્ક્રીન શેર કરતા દેખાશે.

તમે અમને એ બતાવો કે તમને અક્ષય ની પુત્રી નો સ્ટાઈલ કેવી લાગી?

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

પુલવામા હુમલામાં 40 જવાનોની શહાદત ની વાર્તાઓ, આ પુત્રોએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું

લગ્ન નાં ઘણાં વર્ષો પછી ખુલ્યું અનુષ્કા શર્મા નો આ રહસ્ય, એટલા માટે કર્યા હતા આ વિરાટ કોહલી થી ઓછી ઉંમર માં લગ્ન