in

કરિશ્મા કપૂર ની સાથે અફેર થી લઈ ને કાજોલ થી લગ્ન તૂટવા સુધી, જાણો અજય દેવગન ના 5 રહસ્ય

અજય દેવગન બોલિવૂડ ના ટોપ એક્ટર્સ ની ગણતરી માં આવે છે. લાંબા, ડાર્ક સ્કિન ટોન વાળા અજય પોતાના શાનદાર અભિનય માટે ઓળખાય છે. ખાસ કરીને અજય પોતાની આંખો થી ઘણું બધું દર્શાવે છે અને જનતા એમની દિવાની છે. 1991 માં ફુલ ઓર કાંટે ફિલ્મ થી કરિયર ની શરૂઆત કરવાવાળા અજય એ હવે બોલીવુડ માં પોતાનો સિક્કો સારો એવો જમાવી લીધો છે. હમણાં જ એમની ‘તાન્હાજી’ ફિલ્મ આવવા ની છે. આવા માં આજે અમે તમને અજય ના અંગત જીવન થી જોડાયેલા 5 રહસ્ય બતાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે કદાચ તમે નહીં જાણતા હોવ.

બે વાર જેલ

Advertisements

તમને જાણી ને હેરાની થશે કે અજય બે વાર જેલ પણ થઇ ચુક્યા છે. એક ઈન્ટરવ્યૂ માં આ વાત નો ખુલાસો કરતા બતાવ્યું હતું કે જ્યારે કોલેજ ના દિવસો માં હતા બે વાર જેલ ગયા હતા. એ પોતાને કોલેજ નો ‘ગુંડો’ કહેતા હતા. એ દિવસો માં જ એ માત્ર મસ્તી માટે પોતાના પિતા ની ગન પણ ચોરી લીધી હતી જે ગેરકાનૂની હતું.

લગ્ન તૂટવા ની નોબત

એમ તો કાજોલ અને અજય બોલીવુડ ના ઘણા સારા અને પ્યારા મેરીડ કપલ છે પરંતુ બન્ને ના લગ્ન માં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે આ સંબંધ તૂટવા ની કગાર પર પહોંચી ગયું હતું. આનું કારણ અજય નું કંગના રાણાવત થી લવ અફેર હતું. કેટલાક વર્ષો પહેલા ની વાત છે જયારે કાજોલ ને અજય અને કંગના સંબંધ ના વિશે ખબર પડી હતી. આવા માં કાજોલ પોતાના બાળકો યુગ અને નાયસા ને લઈ ને ઘર છોડવા માટે તૈયાર થઈ ગઈ હતી. જોકે પછી થી અજય એ સિચ્યુએશન કંટ્રોલ માં કરી લીધી અને કંગના થી બધા સંબંધ તોડી દીધા. જોકે આ ઊડતી ખબર હતી એમાં કેટલી સચ્ચાઇ છે એની જાણકારી નથી.

Advertisements

અજય અને રવીના ટંડન નું ચક્કર

90 ના દશક માં અજય નો દિલ રવિના પર આવી ગયું હતું. આ બંને ની જોડી બોલિવૂડ માં ઘણી ફેમસ થવા લાગી હતી. જો કે કેટલાક સમય પછી અજય ને કરિશ્મા કપૂર પસંદ આવી અને રવિના થી બ્રેકઅપ કરી લીધું. બ્રેકઅપ પછી અજય અને રવિના એ એકબીજા ને લઈને ઘણા ખરાબ નિવેદન પણ આપ્યા હતા.

અજય અને કરિશ્મા કપૂર નો અફેર

Advertisements

કરિશ્મા અને અજય ‘સુહાગ’ ફિલ્મ ની શૂટિંગ કરી રહ્યા હતા. એ સમયે બંને એકબીજા ની નજીક આવ્યા. રવિના થી બ્રેકઅપ ની વાત પછી અજય કરિશ્મા કપૂર ને ડેટ કરવા લાગ્યા. બંને સાથે 5 ફિલ્મો કરી. દર્શકો ને બંને ની જોડી પસંદ આવવા લાગી. આ બધા ની વચ્ચે અજય ની લાઇફ માં કાજોલ આવી અને એમણે કરિશ્મા ને છોડી દીધી.

નામ અને બીજી વાતો

અજય નું વાસ્તવિક નામ વિશાલ વીરુ દેવગન છે. જોકે ઘણું લાંબુ છે એટલા માટે અમણે પોતાનો નામ બદલી ને અજય દેવગન રાખ્યું જેથી લોકો ને સરળતા થી યાદ રહી જાય. અજય જ્યારે પણ ટ્રાવેલ કરે છે તો પોતાનો પ્રાઇવેટ જેટ નો ઉપયોગ કરે છે. એમની આ વાત બીજા સ્ટાર્સ થી ઘણી અલગ છે જે નોર્મલ ફ્લાઇટ નો ઉપયોગ કરે છે. અજય ની ડેબ્યું ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ માનવા માં આવે છે પરંતુ વાસ્તવ માં આની પહેલા 1985 મા ‘પ્યારી બહેના’ ફિલ્મ માં દેખાયા હતા. આ ફિલ્મ માં એમણે મિથુન ચક્રવર્તી ના પાત્ર કાલીચરણ નો કિશોરાવસ્થા નો રોલ કર્યો હતો.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

ફિલ્મ ના સેટ પર અમિતાભ નુ અપમાન સહન ન કરી શકી હતી એમની ગર્લફ્રેન્ડ, રાજેશ ખન્ના ને આપ્યો હતો આવો જવાબ

‘જો કાજોલ અજય થી ન મળી હોત તો શું શાહરૂખ થી લગ્ન કર્યા હોત?’ કાજોલે આપ્યો ચોંકાવી નાખવા વાળો જવાબ