in

આ બંને કલાકારો ફરી એકવાર જોવા મળશે એક જ ફિલ્મ માં, જાણો વધુ

બોલિવૂડ મૂવી ‘સંજુ’ રિલીઝ થઈ ત્યારપછી રાજકુમાર હિરાની નવી બીજી બધી મુવીની જાહેરાત કરે છે, તેને લઈ ચાહકો વધુ રાહ જોઈ રહ્યાં છે, તેમાં પણ ‘મુન્નાભાઈ’ સીરિઝની ત્રીજી ફિલ્મ આવે તેમ ચાહકો વધુ ઈચ્છે છે. જાણવા મળ્યું છે કે આ સીરિઝમાં સંજય દત્ત તથા અરશદ વારસીએ લીડ રોલ પ્લે કર્યો હતો. આ સીરિઝની તૃતીય ફિલ્મ ક્યારે બનશે તે નક્કી નથી પરંતુ સંજય દત્ત તથા અરશદ સાથે કામ તો કરી રહ્યાં છે.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/11/220px-Sanju_poster.jpg?w=662&ssl=1

Advertisements

અરશદ વારસીએ અંગ્રેજી સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે અને સંજુ આવતા વર્ષે એક નવી ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. આ એકદમ ક્રેઝી સ્ક્રિપ્ટ છે અને આ ફિલ્મ સાજીદ-ફરહાદની છે. ફિલ્મ આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં ફ્લોર પર જશે. ફિલ્મનું ફર્સ્ટ શિડ્યૂઅલ બુડાપેસ્ટમાં હશે. ફિલ્મનું નામ હજી સુધી કંઇ નક્કી કરવામાં આવ્યું નથી.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/11/AWEE.jpg?w=662&ssl=1

અરશદે ફિલ્મના રોલ અંગે જણાવ્યું હતું કે સંજય અંધ ડોનના રોલમાં છે અને તે સંજયનો ખાસ વ્યક્તિ છે. પરંતુ, કોઈને પણ ખ્યાલ નથી કે સંજય દત્ત અંધ છે અને તે પણ કોઈને આ વાત જણાવતો પણ નથી. ફિલ્મમાં તે હમેશા સંજયને દિશા-નિર્દેશો આપતો રહે છે અને ફિલ્મની સ્ક્રિપ્ટ ઘણી જ સુંદર છે.

Advertisements

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/11/Sanjay_Dutt_at_Mumbai_Airport2C_2018_28cropped29.jpg?w=662&ssl=1

સંજય દત્ત અને અરશદ વારસી છેલ્લે વર્ષ 2013મા ‘ઝિલા ગાઝિયાબાદ’માં સાથે દેખાયા હતાં. સંજય દત્તની નવી મૂવી ‘પાનીપત’નું હમણાં જ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ક્રિટિક્સને આ ટ્રેલર બહુ બધું પસંદ આવ્યું છે. ફિલ્મમાં સંજય દત્તે અહેમદ શાહનો રોલ પ્લે કર્યો છે, જ્યારે અર્જુન કપૂરે સદાશીવ રાવ તથા ક્રિતિ સેનને પાર્વર્તી બાઈનો રોલ ભજવ્યો છે. ફિલ્મ આ વર્ષે છ ડિસેમ્બરે રિલીઝ થશે.

ટિપ્પણી
Advertisements

બાંગ્લાદેશ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં ધોની કોમેન્ટ્રી આપશે, બીજા પૂર્વ કેપ્ટનને પણ નિમંત્રણ

ઇન્ડિયન આર્મીનો યુનિફોર્મ ઉપયોગ કરનારા ચેતી જજો, કેમ કે….