in

સેક્રડ ગેમ પછી સૈફ અલી ખાન રાજકારણ પર બનનાર ફિલ્મ તાંડવ માં જોવા મળશે

‘સેક્રેડ ગેમ્સ’ પછી સૈફ અલી ખાન બીજી એક વેબ સીરિઝ ‘તાંડવ’માં કામ કરવાના છે. આ સીરિઝ અમેરિકન પોલિટિશિયન્સ થ્રિલર ‘હાઉસ ઓફ કાર્ડ્સ’ જેવી હશે. જાણવા મળ્યું છે કે ‘હાઉસ ઓફ કાર્ડ્સ’માં અમેરિકન પ્રેસિડેન્ટની ઓફિસ વિશે વાત કરવામાં આવી હતી. સીરિઝમાં કેવિન સ્પેસી તથા રોબિન રાઈટ લીડ રોલમાં હતાં.

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/freepressjournal2F2019-102F57103bc4-5ca9-45fa-bd30-893186426a8b2F40572181_287841468475259_3911476935793755048_n.jpg?resize=662%2C431&ssl=1

Advertisements

સૈફે અલીએ જણાવ્યું હતું કે ‘તાંડવ’ ફિલ્મ સંપૂર્ણ ભારતીય રાજકારણ પર આધારિત છે. તે અમેરિકાના કોઈ ઉદાહરણ આપવા માગતો નથી પરંતુ તેની આ સીરિઝ ‘હાઉસ ઓફ કાર્ડ્સ’ પર આધારીત છે. આ સીરિઝમાં દલિત રાજકારણ, યુપી પોલીસ અને નક્સલવાદ વગેરે જેવી બાબતોનો સમનવય કરવામાં આવ્યો છે.

આ તાંડવ સીરિઝમાં સૈફ અલી ખાન રાજકારણીનો રોલમાં જોવા મળશે. આ સીરિઝને અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરશે. સીરિઝમાં સૈફનો રોલ ચાણક્ય જેવો હશે, જે એક આશાસ્પદ યુવાનને વડાપ્રધાન બનાવવા માટેની મહેનત કરે છે. હાલમાં સૈફ અલી ખાન ‘લાલ કપ્તાન’ના પ્રમોશનમાં સૌથી વધારે વ્યસ્ત છે. આ ફિલ્મ 18 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ ઉપરાંત સૈફ અલી ખાન ફિલ્મ ‘જવાની જાનેમન’ તથા ‘તાનાજી’માં વધારે પ્રમાણમાં વ્યસ્ત છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

પંજાબમાં ફરી દેખાયા 2 પાકિસ્તાની ડ્રોન, ત્યાંના રહેવાસીઓ એ ક્રેશ હોવાનો દાવો કર્યો

ફિલ્મમાં બોલ્ડ સીન આપીને ચર્ચામાં આવી હતી આ અભિનેત્રી, ક્યારેક ધોની સાથે હતું અફેયર