in

અક્ષય કુમાર ની ફિલ્મ માં કામ કરવા વાળો આ નાનો બાળક આજે છે બોલિવૂડ નો સૌથી હેન્ડસમ એક્ટર

અક્ષય કુમાર ને  બોલિવુડ ના એક્શન અભિનેતા માનવા માં આવે છે. આજ ના સમય માં અક્ષય કુમાર ને બધા લોકો જાણે છે. અક્ષય કુમારે પોતાના ફિલ્મી કરિયર માં એક્શન ની સાથે સાથે કોમેડી અને રોમેન્ટિક બધા પ્રકાર ની ફિલ્મો માં કામ કર્યું છે. લોકો અક્ષય કુમાર ના એક્શન હીરો ની સાથે-સાથે કોમેડી હીરો ના રૂપ માં જોવા નું પણ પસંદ કરે છે. પોતાના ફિલ્મી કરિયર માં અક્ષય કુમાર એ એક થી ચઢિયાતી એક સુપરહિટ ફિલ્મો આપી. જેમને બધા લોકો એ ઘણું પસંદ કર્યો. આજ ના સમય માં અક્ષયકુમાર બોલિવૂડ ના સૌથી ફિટ અને ફેમસ અભિનેતા માનવા માં આવે છે. પોતાને સ્વસ્થ અને ફિટ રાખવા માટે અક્ષય એક રૂટીન લાઈફ જીવે છે. વર્ષ 1999 માં અક્ષય કુમારે ફિલ્મ “જાનવર” માં કામ કર્યું હતું. આ ફિલ્મ અક્ષય કુમાર માટે ઘણી મહત્વપૂર્ણ હતી.

Advertisements

“જાનવર” ફિલ્મ હિટ થઈ. અક્ષયકુમાર ની આ ઘણી સારી ફિલ્મ હતી. એટલા માટે જાનવર ફિલ્મ ના હિટ થયા પછી એમને પોતાના કરિયર માં એક નવી ઓળખાણ મળી. જાનવર ફિલ્મ હિટ થયા પછી અક્ષય કુમાર એ ક્યારેય પાછળ વળી ને નથી જોયું અને સફળતા ની સીડીઓ ચઢતાં ગયા. જાનવર ફિલ્મ અક્ષય કુમાર ની સાથે એક નાના બાળક એ કામ કર્યું હતું. આજે અમે તમને બાળક ના વિશે કેટલીક વાતો બતાવવા જઈ રહ્યા છીએ. જાનવર ફિલ્મ ના આ બાળક અક્ષય કુમાર  નો પોતાનો પુત્ર ન હતો, પરંતુ એ આ બાળક ને પોતાના સગા પુત્ર થી પણ વધારે પ્રેમ કરતા હતા.

આજ ના સમય માં અક્ષય કુમાર નો આ લાડકો બાળક ઘણો મોટો અને હેન્ડસમ થઈ ગયો છે. આ બાળક નો વાસ્તવિક નામ આદિત્ય કાપડિયા છે. આદિત્ય કાપડિયા નો જન્મ 14 નવેમ્બર 1986 એ થયો હતો. અત્યારે એમની ઉંમર 33 વર્ષ છે. આદિત્ય એક ઇન્ડિયન ફિલ્મ એક્ટર છે. એમણે અત્યાર સુધી ઘણી બધી ફિલ્મો માં કામ કર્યું છે. આદિત્ય કાપડિયા એ બોલિવૂડ ફિલ્મો ની સાથે સાથે ઘણી બધી સુપરહિટ ટીવી સિરિયલ માં પણ કામ કર્યું છે. બાલ કલાકાર ના રૂપ માં પોતાના કરિયર ની શરૂઆત કરવાવાળા આદિત્ય કાપડિયા હવે મોટા પડદા પર એન્ટ્રી કરવા ના પ્રયત્ન કરી રહ્યા છે.

Advertisements

આદિત્ય કાપડિયા એ પોતાના કરિયર ની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવી શો “જસ્ટ મહોબ્બત” દ્વારા કરી હતી. એના પછી આદિત્ય “શાકાલાકા બૂમ બૂમ”, “એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ”, “સોનપરી”, “બડે અચ્છે લગતે હૈ” જેવી સીરિયલ્સ માં કામ કર્યું છે. આ બધા સીરીયલ તમને યાદ જ હશે. ખાસ કરીને “સોનપરી” અને “શાકાલાકા બુમ બુમ” સિરીયલ એ સમયે બાળકો ને ઘણી પસંદ હતી. આ સીરિયલ માં કામ કર્યા પછી આદિત્ય ઘર ઘર માં ફેમસ થઈ ગયા. આદિત્ય એ બાળ કલાકાર ના રૂપ માં કામ કરવા ના સિવાય હિન્દી સિનેમા માં ઘણી સારી ફિલ્મો માં પણ કામ કર્યું છે. જેમકે “જાનવર”, “હરી પુત્તર”, “21 તોપો કી સલામી” વગેરે નો સમાવેશ થાય છે. આ ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ન કરી શકી હોય પરંતુ આ બધી ફિલ્મો માં આદિત્ય કાપડિયા ના અભિનય ના વખાણ કરવા માં આવ્યા હતા.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

15 વર્ષ ના અરબપતિ બાળક ની પાસે છે પોતાનું પ્રાઇવેટ જેટ, ફરારી ની સાથે છે 70 જોડી એયર જૉર્ડન બૂટ

કિચન માં હાજર સામાન થી કરો વાળ ને પાર્લર જેવું સ્ટ્રેટ, વાળ સીધા પણ થશે અને ખરશે પણ નહીં