in

ચણાના લોટમાં હળદર અને ઉમેરો આ વસ્તુ ત્વચા બની જશે એકદમ સાફ અને ધોળી

ત્વચાને સંબંધિત સમસ્યાને લઇને છોકરીઓ સહિત ઘણી મહિલાઓ પણ પરેશાન રહેતી હોય છે. તો ઘણી વાર શ્યામ ચહેરો, ખીલ તેમજ ખીલને લીધે થયેલા ડાઘને દૂર કરવા માટે મહિલાઓ અલગ અલગ નવા નવા પ્રયોગ કરતા રહેતા હોય છે પણ એનાથી કોઇ જ ફરક નથી પડતો. એટલે અમે આજે તમારા માટે એક એવો ઉપાય લઇને આવ્યા છીએ. તમે ચણાના લોટ અને હળદરનો ઉપયોગ તો ચોક્કસ કર્યો હશે પણ એમાં તમે આ બે વસ્તુ ઉમેરશો તો તમારી ત્વચા એકદમ ચમકી ઉઠશે.

What Is Gram Flour?

Advertisements

સામગ્રી :

  • 2 ચમચી બેસન
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી બદામનું તેલ
  • 1 ચમચી કાચું દૂધ

જાણી લો આ ઉપાય કરવાની રીત :

Turmeric Powder for Beauty: How to Use it for Your Face and Skin

એક બાઉલ લો એમાં 2 ચમચી બેસન તેમજ અડધી ચમચી હળદર લઇ લો. ત્યારબાદ એમાં 1 ચમચી બદામનું તેલ નાખીને બધું ભેળવી લો. આ મિશ્રણને પેસ્ટના રૂપમાં તૈયાર કરી લો અને એમાં થોડું કાચું દૂધ ઉમેરવાનું છે. ધ્યાન રાખવું કે , દૂધની આવશ્યકતા પ્રમાણે જ દૂધ ઉમેરો. જો વધારે દૂધ નાખશો તો એ મિશ્રણ પાતળું બની જાય છે. હવે તૈયાર કરેલી આ પેસ્ટને તમારા ચહેરા તેમજ ગરદન પર લગાવી લો. પછી એ પેસ્ટને 20 મિનીટ માટે સુકાવા દેવાની છે અને પછી તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઇ લેવાનો છે

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

જો લસણ અને મધનો ખાલી પેટે આ રીતે કરશો પ્રયોગ તો 7 જ દિવસમાં જોવા મળશે પરિણામ

ત્વચા પર રહેલા મોટા ખાડા દૂર કરવા છે તો જાણી લો આ સરળ ઘરેલુ ઉપાય