in

નંદિતા દાસ હોય કે શિલ્પા શેટ્ટી, એ 9 એક્ટ્રેસીસ જેમણે પોતાના પાત્ર માટે વાળ કઢાવી લીધા

એક સારો કલાકાર એ હોય છે, જે કોઇપણ પાત્ર માં પોતાને ઢાળી દે. બોલિવૂડ માં ઘણા એવા અભિનેતા-અભિનેત્રીઓ છે, જેમણે પોતાના રોલ નિભાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. હવે બોલિવૂડ ની એ ઉમદા એક્ટ્રેસ ને જોઈ લો, જેમણે ફિલ્મ ના પાત્ર માટે પોતાની બાબરી કરાવી ચૂકી છે.

આવો આ વખાણવાલાયક અભિનેત્રીઓ થી મળીએ

1. શબાના આઝમી

ફિલ્મ ‘વોટર’ માટે અભિનેત્રી શબાના આઝમી એ પોતાના વાળ કઢાવી લીધા હતા. ફિલ્મ નું ડાયરેક્શન દીપા મહેતા એ કર્યું હતું.
izmir bayan escort
bald

2. નંદિતા દાસ

ફિલ્મ ‘વોટર’ માં શબાના આઝમી અને નંદિતા દાસ ના પાત્ર ને લઈને ઘણી કોન્ટ્રોવર્સી થઈ હતી. પોતાનો રોલ માટે નંદિતા દાસ એ પોતાનું મુંડન કરાવ્યું હતું.

bald

3. લિઝા રે

પોતાના લુક ને રીયલ દેખાડવા માટે શબાના અને નંદિતા ની જેમ જ લિઝા રે પણ ફિલ્મ ‘વોટર’ માટે મુંડન કરાવ્યું હતું.

bald

4. તનુજા

બોલિવૂડ ની ફેમસ એક્ટ્રેસ તનુજા એ મરાઠી ફિલ્મ ‘Pitruroon’ માટે મુંડન કરાવ્યું હતું.

shaved off

5. તનવી આઝમી

સંજય લીલા ભણસાલી ની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ માટે તન્વી આઝમી એ પણ મુંડન કરાવ્યું હતું.

bald

6. અંતરા માલી

એક્ટ્રેસ અંતરા માલી એ અમોલ પાલેકર ની ફિલ્મ ‘એન્ડ વન્સ અગેન’ માં રિયલ લાગવા માટે ટકલી થઈ ગઈ હતી.

bald

7. પ્રિયંકા ચોપડા

દેશી ગર્લ ફિલ્મ ‘મેરી કોમ’ માટે પોતાનું મુંડન કરાવી લીધુ હતું.

bald

8. અનુષ્કા શર્મા

‘એ દિલ હે મુશ્કિલ’ માં અનુષ્કા એ પોતાના કેન્સર ના મરીજ ના રોલ માટે રિયલ દેખાવું હતું, જેના માટે એ Bald થઈ ગઈ હતી.

hairs

9. શિલ્પા શેટ્ટી

‘The Desire’ માં રિયલ લુક માટે શિલ્પા એ પણ પોતાના વાળ ની કુરબાની આપી દીધી હતી.

divas

પડદા ઉપર રીયલ લાગવું આટલું પણ સરળ નથી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

13 ફેબ્રુઆરી એ સૂર્ય નો કુંભ રાશિ પરિવર્તન, બધી રાશિ ઉપર કેવો પડશે પ્રભાવ? જાણો પોતાની રાશિ ની સ્થિતિ

105 વર્ષ ની દાદી એ પાસ કરી ચોથા ધોરણ ની પરીક્ષા અને આપણે કહીએ છીએ કે હવે કંઈ કરવા ની ઉંમર ક્યાં રહી છે