in

ગ્લેમરસ અંદાજ માં દેખાઇ “ભાભીજી ઘર પર હે” ની અંગુરી ભાભી, નવા ફોટા માં દેખાયો સુંદર અંદાજ

એન્ડ ટીવી પર પ્રસારિત થવાવાળા કોમેડી શો “ભાભીજી ઘર પર હે” અંગુરી ભાભી ના નામ થી ફેમસ શુભાંગી અત્રે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ભાભીજી ઘર પર હે સીરિયલ માં ભલે શુભાંગી અત્રે ને સંસ્કારી ભાભી ના રૂપ માં દર્શાવવા માં આવ્યું હોય પરંતુ વાસ્તવિક જીવન માં એ ગ્લેમરસ છે. આ વાત ની જાણકારી શુભાંગી અત્રે ના સોશ્યલ મીડિયા એકાઉન્ટ થી ખબર પડે છે. શુભાંગી અત્રે કેટલાક દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો. આ ફોટા માં શુભાંગી અત્રે સંસ્કારી નહીં પરંતુ ઘણી ગ્લેમરસ અંદાજ માં દેખાઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવા માં આવેલા ફોટા માં વાઈટ ટોપ શર્ટ ની સાથે બ્લેક કલર ની જીન્સ પહેરી છે. એના હાથ માં એક નોટબુક પણ દેખાઈ રહી છે. આ ફોટા માં શુભાંગી અત્રે ઘણી સરસ લાગી રહી છે.

Advertisements

અમે તમને બતાવી દઈએ કે અંગુરી ભાભી એટલે કે શુભાંગી અત્રે પોતાના ટેલિવિઝન કરિયર ની શરૂઆત પોતાના લગ્ન ના પછી 2006 માં કરી હતી. શુભાંગી અત્રે સૌથી પહેલા એકતા કપૂર ના સીરીયલ “કસોટી જિંદગી કી” માં દેખાઈ હતી. આ સીરિયલ માં શુભાંગી અત્રે એ પલછીન પ્રેમ બજાજ નો રોલ પ્લે કર્યો હતો. એના પછી શિલ્પા શિંદે “ભાભીજી ઘર પર હે” છોડી દીધો. એમના છોડ્યા પછી ભાભીજી નો રોલ શુભાંગી અત્રે ને ઓફર કરવા માં આવ્યો. એમાં શુભાંગી ની એક્ટિન ગ લોકો ને એટલી ગમી કે લોકો અંગુરી ભાભી ના નામ થી ઓળખવા લાગ્યા. આ શો માં કામ કરતા એમને ત્રણ વર્ષ થઇ ગયા છે.

 

View this post on Instagram

 

Jussshhhtttt…..😉😉 #shubhangiatre #actorslife #funloving

A post shared by 🌼Shubhangi.A🌼 (@shubhangiaofficial) on

Advertisements

દર્શક શુભાંગી ના અભિનય ને ઘણુ પસંદ કરે છે. ભાભીજી ઘર પર હે મા શુભાંગી નુ પાત્ર ઘણું સારું છે. શુભાંગી ટેલિવિઝન પર જેટલી સારી રીતે વાત કરે છે વાસ્તવિક જીવન માં એ ઘણી અલગ છે. શુભાંગી ફેસબૂક, ટ્વીટર, ઇનસ્ટાગ્રામ ની સાથે ટીકટોક વિડીયો પણ બનાવવા નું ઘણુ પસંદ કરે છે. હમણાં જ એમણે એક શાનદાર ગીત પર ડાન્સ કર્યો તેનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો.

 

View this post on Instagram

 

The dance is a poem of which each movement is a word. #shubhangiatre #angooribhabhi #kathakdance #tiktokdance #mypassion❤️

A post shared by 🌼Shubhangi.A🌼 (@shubhangiaofficial) on

આ વીડિયો માં શુભાંગી અત્રે “કાન્હા સોજા જરા” ગીત પર ડાન્સ કરી રહી છે. શુભાંગી આ ગીત પર કથક ડાન્સ કરવા નો પ્રયાસ કર્યો છે. આ વીડિયો ને અત્યાર સુધી લગભગ 16 લાખ વ્યૂઝ મળ્યા છે.

Advertisements

શિવાંગી હમેશા કંઈક ને કંઈક એવો વિડીયો બનાવતી રહે છે. શુભાંગી અત્રે ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાખ થી વધારે ફોલોઅર્સ છે. એ આ શો માં અંગુરી ભાભી નો રોલ પ્લે કરી ને લાખો લોકો નું દિલ જીતી લીધું. અત્યારે પણ એ આ ટીવી શો દ્વારા પોતાના પ્રશંસકો ને ઘણું હસાવી રહી છે. કાનપુર ની મજેદાર અને ચટપટી બોલી થી બધા ને હસાવવા વાળા કોમેડી શો “ભાભીજી ઘર પર હે” બધા ના ઘર માં ફેમસ રહ્યો. અંગુરી ભાભી ના નામ થી ફેમસ શુભાંગી ઈન્દોર ની રહેવાવાળી છે. શુભાંગી પોતાના કરિયર ની શરૂઆત મોડેલિંગ થી કરી હતી. આના સિવાય એમણે “કસ્તુરી” અને “ચિડિયાઘર” જેવી સિરિયલ માં પણ કામ કર્યું છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

2020 માં ગુરુ બદલશે પોતાની ચાલ, આ રાશિઓ નું ખુલશે ભાગ્ય, થઈ શકે છે માલામાલ

શરીર માં આવી રહેલી ખંજવાળ આપે છે આ સંકેત, જાણો માથા થી પગ સુધી ખંજવાળ નો શું હોય છે અર્થ