in

બોલિવુડ ની એવરગ્રીન અભિનેત્રી રેખા ના ફોટા એ એક સમય માં ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં મચાવી દીધો હતો હંગામો

ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની સુંદર અભિનેત્રી રેખા ની એક્ટિંગ અને સુંદરતા ના આજે પણ કરોડો દિવાના છે. જેમ જેમ ઉંમર વધતી જઈ રહી છે તેની સુંદરતા માં હજુ વધારે નિખાર આવી રહ્યો છે. રેખા લાંબા સમય થી કોઈ ફિલ્મ માં કામ નથી કર્યું. ભલે રેખા લાંબા સમય થી ફિલ્મ થી દૂર થઈ ગઈ હોય પરંતુ એ હંમેશા ચર્ચા માં રહે છે. રેખા ને વધારે પડતા બોલીવુડ ઇવેન્ટ અથવા તો પછી એવોર્ડ ફંક્શન માં જોઈ શકાય છે. રેખા એ પોતાના ફિલ્મી કરિયર માં “ઉમરાવ જાન”, “ઇજાજત”, “ઘર” અને “સિલસિલા” જેવી ઘણી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે. “ઉમરાવ જાન” ફિલ્મ માં રેખા ને એમના સારા અભિનય માટે નેશનલ એવોર્ડ પણ આપવા માં આવ્યો હતો.

Advertisements

પોતાની સુંદરતા અને અભિનય થી લાખો દિલો પર રાજ કરવાવાળી રેખા નું વાસ્તવિક નામ ભાનુરેખા ગણેશન છે. રેખા ને ઈન્ડિયા ની ગ્રેટ ગાર્બો પણ કહી શકાય છે. આજ ના સમય માં પણ બધા લોકો રેખા ના અભિનય ની સાથે સાથે એમની સ્ટાઈલ ના પણ દિવાના છે. ખાસ કરી ને છોકરીઓ રેખા ની સ્ટાઇલ ને ફોલો કરવા નું પસંદ કરે છે. બધી છોકરીઓ રેખા ની જેમ સુંદર દેખાવા માંગે છે. રેખા સાડી પહેરે છે. ઘણા વર્ષો પહેલાં રેખા એ પોતાનો એક બોલ્ડ ફોટોશૂટ દ્વારા લોકો ને હેરની માં નાખી દીધું હતું. ત્યાંજ કાજોલ ની સાથે રેખા એ એક ફોટોશૂટ માં ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં હંગામો મચાવી દીધો હતો.

બતાવી દઈએ કે ત્યાંરે આ પ્રકાર ના બોલ્ડ ફોટો ને અલગ રીતે જોવા માં આવતું હતું. અમે તમને બતાવી દઈએ કે રેખા અને કાજલ એ આ ફોટોશૂટ એક ફેમસ મેગેઝીન ના કવર પેજ માટે કરાવ્યો હતો. આ ફોટો 1996 ના જાન્યુઆરી મહિના માં પબ્લિશ થયો હતો. આ ફોટા માં કાજોલ અને રેખા એક જ સ્વેટર પહેરી ને દેખાઈ રહી હતી. બંને અભિનેત્રીઓ એક મોટા સ્વેટર માં એક સાથે દેખાઈ રહી હતી. જે સમયે આ ફોટો શૂટ થયો હતો ત્યારે લોકો એ વાત પર ઘણી આપત્તિ બતાવી હતી. રેખા ને અત્યાર સુધી ચાર વાર ફિલ્મ ફેર એવોર્ડ મળી ચૂક્યા છે. આજે પણ રેખા ની ફિટનેસ અને સુંદરતા ઘણી અભિનેત્રીઓ ને ટક્કર આપી રહ્યા છે.

Advertisements

ફિલ્મ ફેમિલી થી ન હોવા છતાં રેખા એ બોલિવૂડ માં પોતાની જગ્યા બનાવવા માટે ઘણી સ્ટ્રગલ કરી. રેખા વર્ષ 1970 માં પહેલીવાર “સાવન ભાદો” ફિલ્મ માં કામ કર્યું હતું. આ ફિલ્મ માં રેખા લીડ હિરોઈન ની ભૂમિકા કરી હતી. સાવન ભાદો ફિલ્મ માં રેખા ની સાથે નવીન નિશ્ચલ મુખ્ય ભૂમિકા માં હતા. રેખા પોતાના 50 વર્ષ ના લાંબા ફિલ્મી કરિયર માં અત્યાર સુધી 180 થી વધારે ફિલ્મો માં કામ કર્યું છે. રેખા ના આટલા લાંબા ફિલ્મી કરિયર માં અત્યાર સુધી ત્રણ વાર ફિલ્મફેર એવોર્ડ એકવાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ આપવા માં આવ્યું છે. આના સિવાય રેખા ને ઇન્ડિયા ના સૌથી મોટા સન્માન પદ્મશ્રી પણ મળી ચૂક્યો છે. આજ ના સમય માં રેખા ની ઉમર 65 વર્ષ છે પરંતુ રેખા ની ફિટનેસ અને સુંદરતા ને જોઈ ને ઉંમર નો અંદાજો નથી લગાવી શકાતું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

10 ડિસેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

ગ્રહો માં થઈ રહ્યો છે મહાસંયોગ નું નિર્માણ, આ રાશિઓ ઉપર રહેશે મહાલક્ષ્મી ની કૃપા, મળશે સુખ-સુવિધાઓ