in

ટિક્ટોકની આ સ્ટાર દેખાય છે હૂબહૂ મધુબાલા જેવી, જોઈને જ બની જશો એના ચાહક

આજકાલ તો વીડિયો શેરિંગ એપ એટલે કે TikTok આજની તારીખે ટેલેન્ટનો ગઢ જ જાણે કે બની ગયું છે. જો એના યુઝરની વાત કરીયે તો દર પાંચમો યૂઝર સ્ટાર છે. એમના હજારો-લાખો ફોલોઅર્સ છે. દેશના દૂર-દૂરના ગામડાઓથી માંડીને મેટ્રો શહેર સુધી ક્યાંય પણ ટિકટોકના દિવાના ઓછા નથી. આ એક એવી એપ છે કે જ્યાં જ્યાં લોકો પોતાનામાં છુપાયેલી પ્રતિભાને સામે લઇ આવે છે. આજકાલ એવી જ એક ટિકટોક સ્ટાર ચર્ચિત છે. લોકો એવું માને છે કે આ છોકરી ભારતીય સિનેમાની સૌથી સુંદર એક્ટ્રેસ મધુબાલા જેવી જ હૂબહૂ દેખાય છે.

https://twitter.com/YoursLegallyy/status/1181267299585556480

Advertisements

ટિકટોકની આ મધુબાલાનું નામ છે પ્રિયંકા કંડવાલ. જો તમે પણ ટિકટોકનો ઉપયોગ કરતા હશો તો તમે પણ પ્રિયંકાના ઘણા વીડિયો જોયા હશે. એ વિડીઓમાં તમને એની અદામાં મધુબાલાની છાંટ જોવા મળતી હશે. બીજી વાત કે પ્રિયંકા કંડવાલની ચર્ચા ટ્વિટર પર પણ ઘણીજ થઈ રહી છે.

સુનંદા નામની અન્ય એક યૂઝર છે કે જેણે પ્રિયંકા કંડવાલનો વીડિયો શેર કર્યો છે. એમાં એમણે એવું લખ્યું છે કે, “હકીકતે ટિકટોક એક ભેટ છે, જે હંમેશા કંઈને કંઈ નવું આપે છે.” એક ખાસ વાત તો એ છે કે, ટિકટોક પર પ્રિયંકા ફક્ત 4 જ લોકોને ફોલો કરે છે. જયારે એના ફેન્સની વાત કરીયે તો 68.6K છે. આ સમાચાર લખાયા એ સમય સુધી તો પ્રિયંકાને 388.3K હાર્ટ્સ મળી ચુક્યા છે. પ્રિયંકા પોતાને એક એક્ટર જ ગણાવે છે.

Advertisements

ટિપ્પણી
Advertisements

કયું કારણ છે કે સ્મશાન યાત્રા અને અગ્નિસંસ્કાર પછી તરત જ સ્નાન કરવામાં આવે છે ?

અઢળક પ્રયત્નો અને દવાઓના ઉપયોગથી પણ નથી જતા વંદા તો કરો ગરમ પાણીનો પ્રયોગ